china india

Ladakh નજીક Fighter Aircrafts માટે ચીન બનાવી રહ્યું છે નવું Airbase, LAC પર સ્થિતિ મજબૂત કરવાનો છે હેતુ

આ ખબર એવા સમયે આવ્યા છે જ્યારે પૂર્વ લદાખને લઈને ભારત અને ચીન વચ્ચે ગતિરોધ યથાવત છે. 

Jul 20, 2021, 07:58 AM IST

મહામારીમાં પણ ફાયદો શોધી રહ્યું છે ચીન, ભારતમાં મોંઘા સામાનની સપ્લાઇ પર આપ્યો તર્ક

જોકે હોંગકોંગ (Hong Kong) માં ભારતની દૂત પ્રિયંકા ચૌહાણ (Priyanka Chauhan) એ તાજેતરમાં જ ચીન સાથે મેડિકલ સપ્લાયની કિંમતોમાં વધારો રોકવા માટે કહ્યું હતું.

May 15, 2021, 06:52 AM IST

China ને મોટો ઝટકો આપવાની તૈયારી, હવે Huawei અને ZTE Corp બેન કરશે India; તૂટી જશે ડ્રેગનની આર્થિક કમર

ભારત (India) ચીનને વધુ એક ઝટકો આપવાની તૈયારી કરી રહ્યુ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી સરકાર ચીનની (China) કંપની હ્યુઆવેઇને (Huawei) બેન કરવાનું મન બનાવી ચૂક્યું છે અને જૂન સુધીમાં તેની જાહેરાત કરવામાં આવી શકે છે

Mar 12, 2021, 09:39 AM IST

મોટો ખુલાસો: ભારતમાં આ એજન્ડાને આગળ વધારી રહ્યું છે ચીન, સુરક્ષા એજન્સીઓની ચેતવણી

ચીન (China)ના આર્થિક મોરચા પર ઘાયલ કર્યા બાદ હવે નવી દિલ્હી (New Delhi)ની નજર એવા સંગઠનો-સમૂહો પર છે, જે ભારતમાં રહી ચીનના એજન્ડાને આગળ વધારવાની યોજના કરે છે. ગત કેટલાક વર્ષોમાં ચીન-આધારિત થિંક ટેંકોનું ભારતમાં પૂર આવ્યું છે. એવું માનવામાં આવે છે કે, આ થિંક ટેંક ભારતમાં ચીનની દૂતાવાસોના ઇશારા પર કામ કરે છે.

Aug 22, 2020, 01:00 PM IST

ભારતના કઠોર વલણથી નરમ પડ્યો ડ્રેગન, ચીનના રાજદૂતે બંને દેશોને લઇને આપ્યું આ નિવેદન

લદાખ હિંસા બાદ જે રીતે ભારત (India)એ ચીન (China)ને જવાબ આપ્યો છે, તેનાથી બેઇજિંગના હોશ ઠેકાણે આવી ગયા છે. તેને હવે આ સમજાઇ ગયું છે કે, ભારતની સાથે દુશ્મની ઘણી ભારે પડી શકે છે.

Jul 31, 2020, 03:16 PM IST

ચીનના પેટમાં તેલ રેડાય તેવું કામ ભારત અને જાપાને સાથે મળીને કર્યું

મોદી સરકારને વધુ એક સફળતા મળી છે. જાપાન (Japan) હવે ચીનની વિરુદ્ધ ભારતીય સેનાની સાથે સિક્રેટ ડીલ માટે તૈયાર થઈ ગયું છે. તેણે ડિફેન્સ ઈન્ટેલિજન્સ કરાર માટે પોતાની કાયદા વ્યવસ્થા માટે બદલાવ કર્યો છે. આ ચેન્જિસ સાથે જ જાપાન અમેરિકા ઉપરાંત ભારત, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનની સાથે ડિફેન્સ ઈન્ટેલિજન્સ (Defence Intelligence) કરાર કરશે. જાપાનના સિક્રેટ કાયદાના દાયરામાં આ વિસ્તાર ગત એક મહિનાથી આવ્યો છે. આ પહેલા જાપાન માત્ર પોતાના નજીકના સહયોગી અમેરિકાની સાથે જ ડિફેન્સ ઈન્ટેલિજન્સ કરાર કરતું હતું. પરંતુ હવે આ લિસ્ટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનને સામેલ કરવામાં આવ્યું છે. 

Jul 4, 2020, 08:54 AM IST

વાયુસેનાની શક્તિમાં થશેવધારો, રૂસથી જલદી મળશે MIG29 અને Sukhoi Su-30MKI

 ચીનની સાથે વધતા સરહદ વિવાદ વચ્ચે ભારતે રૂસ પાસેથી 30થી વધુ લડાકૂ વિમાન ખરીદવાની યોજના બનાવી છે. રૂસ જલદી આ વિમાનોની ડિલેવરી કરવા માટે તૈયાર થઈ ગયું છે. 

Jun 20, 2020, 02:23 PM IST

ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે પાકિસ્તાન રચી રહ્યું છે નવું ષડયંત્ર? ISI હડક્વોર્ટરમાં મળ્યા સેના પ્રમુખ

ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે પાકિસ્તાન ક્યાંકને ક્યાંક નવું ષડયંત્ર તો નથી રચી રહ્યું? પાકિસ્તાનના ત્રણેય સેના પ્રમુખોને ઇન્ટર સર્વિસીઝ ઇન્ટેલિજન્સ (ISI)ના હેડક્વોટરમાં આયોજીત એક અસામાન્ય બેઠકમાં ભાગ લીધો. આ અસામાન્ય એટલા માટે કહી શકાય કે, કેમકે દાયકાઓ પછી સેન્ય પ્રમુખ આ રીતે ISI હેડક્વોર્ટર પહોંચ્યા છે.

Jun 18, 2020, 05:10 PM IST