code of conduct

PM મોદીના બાંગ્લાદેશ પ્રવાસ પર મમતા બેનર્જી ભડક્યા, કહ્યું- આ આચાર સંહિતાનું ઉલ્લંઘન

ટીએમસી સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ ખગડપુરમાં કહ્યું- અહીં ચૂંટણી થઈ રહી છે અને તે (પીએમ) બાંગ્લાદેશ ગયા છે અને બંગાળ પર વ્યાખ્યાન આપી રહ્યાં છે. આ ચૂંટણી આચાર સંહિતાનો ભંગ છે. 

Mar 27, 2021, 04:15 PM IST

મુંબઇથી સુરત આવતા આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી કરોડોની કિંમતના ડાયમંડ જપ્ત

મંગળવારના રોજ આંગડિયા પેઢીના કર્મચારીઓ રોજિંદા ક્રમ પ્રમાણે મુંબઇથી સુરત આવી રહ્યા હતા. ત્યારે બોરીવલી ખાતે ટ્રેનમાં ચેકિંગ કરી આંગડિયાઓ પાસેના પાર્સલ જપ્ત કર્યા છે. કરોડો રૂપિયાના ડાયમંડ પાર્સલ સીલ કર્યા છે. સુરત અને મુંબઇના જેમ-જ્વેલરી માર્કેટ વચ્ચે આંગડિયા પેઢીઓ કુરિયર સર્વિસ પૂરી પાડે છે. જેઓ વેપારીઓ-કારખાનેદારોના પાર્સલની ડિલિવરી કરે છે. 

Oct 3, 2019, 05:00 PM IST

કોંગ્રેસ સાંસદની સુપ્રીમ કોર્ટમાં અરજી, PM મોદી સામે કાર્યવાહીની માગણી, જાણો શું છે મામલો

લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ દ્વારા આદર્શ આચારસંહિતાના કથિત રીતે ભંગના મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોર્ટ મંગળવારે સુનાવણી હાથ ધરશે.

Apr 29, 2019, 12:46 PM IST
Code Of Conduct Breaking Complain Again Jitu Vaghani PT1M38S

પ્રદેશ ભાજપ પ્રમુખ જિતુ વાઘાણી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ

સુરતમાં સંબોધન દરમિયાન વાપરેલા શબ્દોને લઈને થયેલી આચારસંહિતા ભંગની ફરિયાદ સામે પ્રદેશ ભાજપ પ્રમુખ જિતુ વાઘાણીએ પોતાનો જવાબ રજૂ કરી દીધો છે ત્યારે હવે જીતુ વાઘાણીના જવાબ પર એક્શન લેવા કે નહીં તે અંગેનો આખરી નિર્યણ કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા લેવામાં આવશે

Apr 21, 2019, 03:40 PM IST
Rajkot Collector Rohan Gupta's Reaction On Code Of Conduct Against Mohan Kundariya PT1M45S

મોહન કુંડારીયા વિરુદ્ધ આચારસંહિતા ભંગ મામલે કલેકટરનું નિવેદન, જુઓ શુ કહ્યુ

રાજકોટ મોહન કુંડારીયા વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ મામલેકલેકટર રાહુલ ગુપ્તાએ નિવેદન આપતા કહ્યુ ARO કક્ષાના અધિકારી આ અંગેની તપાસ ચલાવી રહ્યા છે તપાસ બાદ રિપોર્ટ આવ્યે મીડિયાને જાણ કરવામાં આવશે

Apr 12, 2019, 05:50 PM IST
Vadodara MLA Madhu Shrivastav Don't Get Clean cheat In Code Of Conduct PT8M39S

મતદારોને ધમકી આપવા અંગે મધુ શ્રીવાસ્તવને ક્લીન ચિટ નહીં,જુઓ વિગત

મતદારોને ધમકી આપવા અંગે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને કોઈ ક્લીન ચિટ નહીં, જિલ્લા ચૂંટણી અધિકારીએ માન્યો આચારસંહિતાનો ભંગ, મીડિયા સાથે ગેરવર્તણૂક બદલ પણ ચૂંટણી પંચે પોલીસને તપાસનો આપ્યો આદેશ

Apr 11, 2019, 07:25 PM IST

ચૂંટણી કમિશનની વિશ્વસનીયતા પર સવાલ, 66 પૂર્વ અમલદારોએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર

લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Election 2019)માં ચૂંટણી કમિશનની કાર્ય પ્રણાલી પર સવાલ ઉઠવા લાગ્યા છે. આ સવાલ વિપક્ષી પાર્ટીઓ ઉપરાંત પૂર્વ અમલદારો ઉઠાવી રહ્યાં છે.

Apr 10, 2019, 10:54 AM IST

અમિત શાહ વિરૂદ્ધ આચાર સંહિતા ભંગને લઇને કોંગ્રેસે લખ્યો ચૂંટણી પંચને પત્ર

અમિત શાહની રેલીમાં અચારસંહિતા ભંગ થયાની કોંગ્રેસ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને પત્ર લખીને આ અંગે જાણાકરી આપી છે. મહત્વનું છે, કે ગાંધીનગર ઉમેદવારી ભરવા માટે આવેલા અમિત શાહે રેલી યોજી હતી આ રેલીમાં આચાર સંહિતાનો ભંગ કર્યો હોવાનો કોંગ્રેસના મનીષ દોશી દ્વારા દાવો કરવામાં આવ્યો છે. 

Apr 2, 2019, 09:04 PM IST

સુરત: દારૂ છુપાવા બુટલેગરે બનાવી અંડરગ્રાઉન્ડ સિસ્ટમ, પોલીસ પણ જોઇને ચોંકી

લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે પોલીસ દ્વારા બુટલેગરો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે સુરતના ખજોદગામ ખાતે કચરાના પ્લાન્ટ નજીક ભુગર્ભ ટાંકીમાંથી પીસીબીની ટીમે રૂપિયા 1.54 લાખની કિમતનો દારુનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ રેડમાં હેમંત પટેલ નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો.

Apr 1, 2019, 05:06 PM IST

આચારસંહિતા લાગુ થતા રાજકોટના સોની બજારનું દૈનિકનું 10 કરોડનું ટર્નઓવર ઘટ્યું

લોકસભાની ચુંટણી જાહેર થતા આચારસહિંતા લાગુ કરી દેવામાં આવી છે. જેના કરાણે 10 લાખ કે 1 કિલોગ્રામ સોનાની ગેરકાયદેસર હેરાફેરી પર આવકવેરાની બાજ નજર જોવા મળી રહી છે. આચારસહિતા લાગુ થયાના બીજા દિવસથી જ સોની બજારમાં સોપો પડી ગયો હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટની સોની બજારનું દૈનિક ટનઓવર રૂપિયા ૩૦ કરોડથી વધારેનું છે.

Mar 18, 2019, 06:34 PM IST

20નું આઈસ્ક્રીમ, ચમચીના 3 રૂપિયા... ચૂંટણી પંચે જાહેર કર્યું ઉમેદવારના ખર્ચાનું લિસ્ટ

લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે હવે રાજકીય પક્ષો કયા બેઠક પરથી કોને ટિકીટ આપવી તેના પર મનોમંથન કરી રહ્યા છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા આચાર સંહિતા પણ લાગુ કરી દેવાઈ છે. આચાર સંહિતામાં અનેક નિયમોનું પાલન રાજકીય પક્ષોએ કરવાનું હોય છે. જેમાં ખર્ચનું લિસ્ટ પણ સામેલ હોય છે. આચાર સંહિતા લાગુ થયાની સાથે જ ચૂંટણી પંચે ઉમેદવાર કેટલો ખર્ચ કરી શકે તે પણ જાહેર કર્યુ છે. ચૂંટણી પંચના નિયમ અનુસાર, લોકસભાની સામાન્ય ચૂંટણી માટે એક ઉમેદવાર મહત્તમ 70 લાખનો ખર્ચ કરી શકશે. જેમાં પ્રચાર પ્રસાર જમવા સહિતનો સમાવેશ થાય છે. જો કોઇ ઉમેદવાર ચૂંટણી પંચે નક્કી કરેલી મર્યાદા કરતા વધારે ખર્ચ કરશે તો તેને આચારસંહિતા ભંગની કાર્યવાહીનો સામનો કરવો પડશે. ચૂંટણી પંચ દ્વારા કઇ વસ્તુ પાછળ કેટલો ખર્ચ થઇ શકે તે પણ નક્કી કરવામાં આવ્યુ છે. ખર્ચની આ યાદી પર નજર કરીએ તો....

Mar 17, 2019, 08:00 AM IST

કોંગ્રેસની CWCની બેઠક આચાર સંહિતાનો ભંગ નથી: મુખ્ય ચૂંટણી અધિકારી

કોંગ્રેસ દ્વારા સરદાર સ્મારક ખાતે યોજાયેલી વર્કીંગ સમિતિની બેઠકથી આચાર સંહિતાનો ભંગ ન થતો હોવાનુ નિવેદન અમદાવાદ જિલ્લા મુખ્ય ચુંટણી અધિકારીએ આપ્યુ છે. લોકસભાની ચૂંટણી માટેની માહિતી આપતાં તેમણે જણાવ્યુ કે, અમદાવાદ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ થઇ રહ્યો છે. અને અત્યાર સુધીમાં 5,164 પોસ્ટર્સ-બેનર્સ-ઝંડી અને ભીંત લખાણો દૂર કરાયા છે.
 

Mar 13, 2019, 08:13 PM IST