close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

cricket

INDvsENG: પંડ્યાએ નોટિંઘમમાં બનાવ્યો રેકોર્ડ, 29 બોલના સ્પેલમાં ઝડપી 5 વિકેટ

હાર્દિક પંડ્યા નોટિંઘમમાં પાંચ વિકેટ ઝડપનાર ત્રીજો ભારતીય છે. ઝહીર ખાન અને ભુવનેશ્વર પણ આમ કરી ચુક્યા છે. પંડ્યાએ 5 વિકેટ ઝડપના માટે ઝહીર અને ભુવીના મુકાબલે સૌથી ઓછા રન ખર્ચયા છે. 

Aug 19, 2018, 10:31 PM IST

INDvsENG બીજો દિવસ: ઈંગ્લેન્ડ પ્રથમ દાવમાં 161માં ઓલઆઉટ, હાર્દિક પંડ્યાની પાંચ વિકેટ

ભારત વિ.ઈંગ્લેન્ડ ત્રીજી ટેસ્ટમાં બીજા દિવસે ભારત 329 રન કરીને ઓલઆઉટ, શ્રેણી જીવંત રાખવા મેચ જીતવી જરૂરી

Aug 19, 2018, 05:13 PM IST

ભારત વિ. ઈંગ્લેન્ડ ત્રીજી ટેસ્ટઃ પ્રથમ ઈનિંગ્સમાં ભારતનો સ્કોર 307/6, વિરાટ કોહલી સીરિઝની બીજી સદી ચૂક્યો

ટીમ ઈન્ડિયાએ શ્રેણીને જીવંત રાખવા માટે આ મેચ કોઈ પણ હિસાબે જીતવી પડશે, ભારતીય ટીમમાં દિનેશ કાર્તિકને સ્થાને રિષભ
પંતને સ્થાન અપાયું

Aug 18, 2018, 11:55 PM IST

IND VS ENG: ત્રીજી મેચ આવતી કાલે, વિરાટની ફિટનેસથી લઇને 11 ખેલાડીઓના સિલેક્શન સુધી હજુ કંઇ નક્કી નથી

નોટિંધમ ટેસ્ટમાં વિરાટ કોહલીની સામે સૌથી પહેલા તેની ફિટનેસને લઇને એક મોટી ચેલેન્જ છે

Aug 17, 2018, 12:28 PM IST

આજથી લોર્ડ્સ ટેસ્ટ મેચ, કોહલીને કાબુમાં રાખવા ઇંગ્લેન્ડે બનાવ્યો ખાસ પ્લાન

આજથી લોર્ડ્સ મેદાન પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાશે. યજમાન ઇંગ્લેન્ડ પાંચ મેચની સિરીઝમાં 1-0થી આગળ છે. ગત સપ્તાહે એજબેસ્ટન ખાતેની મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 31 રનથી હરાવ્યું હતું. 

Aug 9, 2018, 11:33 AM IST

રિષભ પંતને ટેસ્ટમાં આ માટે મળી તક, દ્રવિડે ગણાવી લાક્ષણિકતાઓ

હાલમાં સંપન્ન બ્રિટન પ્રવાસ દરમિયાન ભારત-એ તરફથી શાનદાર પ્રદર્શન બાદ પંતને પ્રથમવાર ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

Jul 22, 2018, 06:07 PM IST

શ્રીલંકન કેપ્ટન-કોચ-મેનેજર 4 વનડે અને 2 ટેસ્ટ માટે સસ્પેન્ડ

આઈસીસીએ બોલ સાથે છેડછાડના મામલે ત્રણેય પર પ્રતિબંધ મુક્યો છે. 
 

Jul 16, 2018, 08:33 PM IST

ઈંગ્લેન્ડ વિરુદ્ધ સતત 10મી શ્રેણી જીતવા મેદાને ઉતરશે ટીમ ઈન્ડિયા

રવિવારે ફીફા વર્લ્ડકપના ફાઇનલને ધ્યાનમાં રાખતા મેચ શનિવારે રાખવામાં આવી છે અને બે મેચ વચ્ચે માત્ર એક દિવસનું અંતર રહ્યું છે. 

Jul 14, 2018, 11:04 AM IST

ભારતને વર્લ્ડકપ જીતાડનાર આ ગુજ્જુ ખેલાડીની છે દારૂણ સ્થિતિ, કરી રહ્યો છે આવું કામ

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા લુસડીયા ગામના અંધ ક્રિકેટરે પાકિસ્તાન સામે વર્ડ કપ જીતી ભારતનું નામ રોશન કર્યું પણ સરકારી સહાય નહીં મળતા પાન મસાલા વેચી જીવન નિર્વાહ કરવા મજબૂર બન્યો છે.ભિલોડા તાલુકાના અંતરિયાળ ગામ લુસડીયામાં એક ગરીબ પરિવારમાં જન્મેલો વિકાસ પટેલ જન્મથી અંધ હતો.

Jul 3, 2018, 02:10 PM IST

બુરાડીમાં 11 લટકતી લાશોનો કેસ ઉકેલવામાં કન્ફ્યૂઝન? વાંચો મોતની સંપૂર્ણ સ્ક્રિપ્ટ

બુરાડીના સંત નગર વિસ્તારમાં એક જ પરિવારના 11 સભ્યોની લાશ મળવાના મુદ્દે ઘરમાં તપાસ દરમિયાન પોલીસને બે રજિસ્ટર મળ્યા છે. આ રજિસ્ટરોમાં લખવામાં આવેલી જાણકારી એવું પ્રતીત થાય છે કે પરિવારના સભ્યોના મોત કોઇ સમજી વિચારેલી યોજનાનો ભાગ હતો.

Jul 2, 2018, 12:00 PM IST

બુરાડીમાં 11ના મોતનો મામલો: મિત્રોએ કહ્યું, મેં તેમને રાત્રે ક્રિકેટ રમતા જોયા હતા

ઉત્તરી દિલ્હીના બુરાડીમાં રવિવારે મૃત મળેલા એક જ પરિવારના 11 સભ્યોમાં સામેલ બે સગીર છોકરાઓના એક મિત્રએ કહ્યું કે તેણે શનિવારે રાત્રે તે બંનેને ક્રિકેટ રમતા જોયા હતા. તેમના મિત્ર જતિને કહ્યું કે 15-15 વર્ષના ધીરૂ ભાટીયા અને જતિન ભાટીયા નવમા ધોરણના વિદ્યાર્થી હતા. 

Jul 2, 2018, 09:18 AM IST

ઉત્તરાખંડને BCCI પાસેથી મળી રણજી રમવાની માન્યતા, વિશેષ કમિટીની રચના

18 વર્ષ બાદ ઉત્તરાખંડ ક્રિકેટ સંઘને મળી માન્યતા. હવે મોટા પ્લેટફોર્મ પર રમી શકશે ઉત્તરાખંડના ખેલાડીઓ. 

Jun 18, 2018, 08:55 PM IST

જોસ બટલરે ટેસ્ટ ટીમમાં વાપસીનો શ્રેય આઈપીએલને આપ્યો

આઈપીએલ-2018માં જોસ બટલરે રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા શાનદાર પ્રદર્શન કર્યું હતું. 

Jun 5, 2018, 03:50 PM IST

VIRAL VIDEO : ક્રિકેટર ક્રિસ ગેલ પંજાબી બાદ નજર આવ્યો બીગ બીના અંદાજમાં...

આઇપીએલ 2018 સમાપ્ત બાદ ક્રિસ ગેલ ભારતીય અંદાજમાં મૂડ બનાવી રહ્યો છે...

May 31, 2018, 03:04 PM IST

અલ જજીરા સ્ટિંગઃ ફિક્સિંગમાં ફસાયેલા ખેલાડીઓને શ્રીલંકા ક્રિકેટે કર્યા બહાર

શ્રીલંકન બોર્ડે સ્થાનિક પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી જેણે દોહા સ્થિત ટેલીવિઝન નેટવર્કના ખુલાસાની ક્રિમિનલ તપાસ શરૂ કરી છે. 

May 28, 2018, 06:57 PM IST

અલ જજીરાનું સ્ટિંગઃ સ્પોટ ફિક્સિંગ મામલામાં ICCને સંપૂર્ણ સહયોગ કરશે BCCI

ચેનલે પોતાના સ્ટિંગ ઓપરેશનમાં દાવો કર્યો છે કે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જેવા દેશો તે ટીમોમાં સામેલ હોઈ શકે છે જેને છેલ્લા બે વર્ષોમાં મેચ ફિક્સરોએ પ્રભાવિત કર્યા. 

May 28, 2018, 04:21 PM IST

સ્ટિંગ ઓપરેશનમાં ભારત-શ્રીલંકા ટેસ્ટની 'પિચ ફિક્સ' હોવાનો દાવો, ICCએ શરૂ કરી તપાસ

એક સ્ટિંગ ઓપરેશનમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારત અને શ્રીલંકા વચ્ચે ગત વર્ષે રમાયેલી ટેસ્ટ મેચમાં ફિક્સરોના કહ્યા પર પિચ સાથે છેડછાડ કરવામાં આવી હતી

May 26, 2018, 07:22 PM IST

IPL 2018: એલિમિનેટરમાં કોલકત્તાએ રાજસ્થાનને હરાવ્યું, હવે હૈદરાબાદ સામે ટક્કર

સનરાઇઝર્સ હૈદરાબદ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ 25 મેએ ક્વોલિફાયર-2માં ટકરાશે. 

 

May 23, 2018, 10:46 PM IST

ટીમ ઇન્ડીયાના આ યુવા ખેલાડીના મમ્મી-પપ્પાનો થયો અકસ્માત

અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ અને હવે આઇપીએલમાં પોતાની રમતથી લોકોનું ધ્યાન ખેંચનાર ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરને ઇગ્લેંડ પ્રવાસ માટે ભારતીય વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પરિવારના લોકો આ વાતથી ખુશ હતા ત્યારે એક ખરાબ સમાચાર આવ્યા છે. શાર્દુલ ઠાકુરના માતા-પિતાને એક રોડ અકસ્માતમાં ઇજા પહોંચી છે. 

May 9, 2018, 10:07 AM IST

VIDEO: ગંભીરે શહીદનાં બાળકો માટે નિભાવી ડ્યુટી, લોકોએ સેલ્યુટ કરી

ગૌતમ ગંભીરે દિલ્હીમાં દેશનાં માટે જનારા સેનાનાં શહીદોનાં પરિવાર અને તેનાં બાળકો સાથે એક કાર્યક્રમ દરમિયાન મુલાકાત લીધી હતી

Apr 27, 2018, 08:58 PM IST