crime branch

માર્કશીટ કૌભાંડ: 20 હજાર રૂપિયાની ફી ભરીને મળતી યુનિવર્સીટીની ‘નકલી માર્કશીટ’

શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમે દેશ ભરની બોગસ માર્કશીટ બનાવતા બે શખ્સોને ઝડપી પાડી નકલી માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે બે ઇસમોની આ મામલે ધરપકડ કરીને કેટલા લોકોને આ પ્રકારે બોગસ માર્કશીટ અને સર્ટિફિકેટ આપ્યા છે તેની તપાસ હાથ ધરી છે.
 

May 29, 2019, 06:58 PM IST
Surat Commissioner And Crime Branch Reach To Taxshila PT6M56S

સુરત આગકાંડ બાદ તપાસનો ધમધમાટ શરૂ, જુઓ વીડિયો

સુરત આગકાંડ બાદ પોલીસ કમિશ્નર સતિષ શર્મા અને ક્રાઈમબ્રાન્ચના અધીકારીઓ તક્ષશિલા આર્કેડ પહોંચ્યા

May 25, 2019, 05:15 PM IST

સુરત : ગરીબોના રૂપિયા ચાઉં કરી જનાર આસ્થા ગ્રૂપ ઓફ કંપનીનો એક આરોપી પકડાયો

દેશના વિવિધ 16 જેટલા રાજયોમાં આસ્થા ગ્રુપ ઓફ કંપનીના નામે લોભામણી સ્કીમો આપી ગરીબો પાસેથી કરોડો રૂપિયા પડાવી લેનાર ટોળકી પૈકી એકને ક્રાઇમબ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. આરોપીઓએ 167 લોકો પાસેથી 12 કરોડ રૂપિયાની માતબર રકમ પડાવી રફુચક્કર થઇ ગયા હતા.

May 16, 2019, 03:37 PM IST

PSI દેવેન્દ્રસિંહ રાઠોડ આપઘાત કેસ, સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો રિપોર્ટ આવ્યો નીલ

અમદાવાદના PSI દેવેન્દ્રસિંહ રાઠોડના આપઘાત કેસમાં વધુ એક ખુલાસો સામે આવ્યો છે, કેસમાં PSI દેવેન્દ્રસિંહ રાઠોડ સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો રિપોર્ટ નીલ આવ્યો છે,પોલીસે તપાસ માટે PSIના કપડાં, હથિયાર સહિતનો મુદ્દમાલ FSLમાં મોકલાવ્યાં હતા. 

May 15, 2019, 08:25 PM IST

મૃતક PSIની પત્નીના ન્યાય માટે વલખા, આત્મવિલોપનની આપી ચીમકી

સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરનાર પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડની પત્ની અને પરિવારજનોએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમાં મૃતકની પત્ની ડિમ્પલ રાઠોડે જણાવ્યુ હતું કે, મારા પતિએ આત્મહત્યા કરી તે મામલે કોઇ કાર્યવાહી થઇ નથી.

May 14, 2019, 03:20 PM IST

સુરત: ગર્ભપરીક્ષણ કરવાના ગોરખધંધાનો પર્દાફાશ, હેલ્થ વિભાગનો સપાટો

સુરતના વરાછા વિસ્તારમા આવેલી જીવનજયોત હોસ્પિટલમાં ચાલી રહેલા ગેરકાયદે ગર્ભ પરિક્ષણના ગોરખધંધા પર જીલ્લા હેલ્થ વિભાગે ક્રાઇમબ્રાંચ સાથે રહી દરોડા પાડયા હતા. દરોડા દરમિયાન આરોગ્ય વિભાગને ગર્ભ પરિક્ષણ મશીન મળી આવતા સીલ કર્યું હતું.

May 9, 2019, 03:00 PM IST

વડોદરા: દશરથ પાસે નાસ્તા હાઉસમાંથી IPL મેચ પર સટ્ટો રમતા 4 ઝડપાયા

શહેરમાં IPL મેચ પર સટ્ટો રમતા 4 લોકોની ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બાતમીને આધારે દશરથ ગામે ઓનલાઇન સટ્ટો રમતા 4 લોકોને 1,14,295નો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. દશરથ ગામે આવેલા જલારામ નાસ્તા હાઉસમાં બેસીને આઇપીએલ મેચ પર ઓનલાઇન સટ્ટો રમી રહ્યા હતા. 
 

Apr 28, 2019, 10:19 PM IST

રોહિત શેખર મર્ડર કેસ: પોલીસે કરી પત્નીની ધરપકડ, ગળુ દબાવી કરી હત્યા

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એનડી તિવારીના પુત્ર રોહિત શેખર તિવારી હત્યાકાંડની ગુત્થી દિલ્હી પોલીસે ઉકેલી દીધી છે. બુધવારે દિલ્હી પોલીસે રોહિતની પત્ની અપૂર્વા તિવારીની ધરપકડ કરી છે.

Apr 24, 2019, 11:56 AM IST

અમદાવાદ: છેલ્લા ત્રણ મહિનામાં બેંકોમાંથી 2762 નકલી નોટો પોલીસે કરી જપ્ત

ભારતીય અર્થતંત્રને તોડી પાડવાનું સૌથી મોટા કાવતરાનો પર્દાફાશ થયો છે. શહેરની અલગ અલગ બેંકોમાં 2762 નકલી નોટો જમા કરાવવામાં આવી છે. જે કુલ 8.82 લાખની ડુપ્લીકેટ નોટો બેંકોમાં ઘૂસાડવાનો પર્દાફાશ થયો છે.
 

Apr 20, 2019, 05:13 PM IST

ચૂંટણી ફંડ માટે સુરતના વેપારી પાસે 50 લાખની કરી માગ, પુત્રને મારી નાખવાની આપી ધમકી

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા એક હીરા વેપારીને તેમના પુત્રનો ફોટો બતાવી તેમજ જાનથી મારી નાખવાની ધમકી સાથે ચૂંટણી ફંડ માટે રૂપિયા 50 લાખની ખંડણીની માગ કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસથી ખંડણી માટે ફોન કરી ધમકાવનાર યુવાનને ક્રાઇમબ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.

Apr 12, 2019, 12:01 PM IST
Accused of paper leak is arrested PT41S

પેપર લીક કાંડના મહત્વના આરોપીની ધરપકડ

પેપર લીક કાંડના મહત્વના આરોપીની ધરપકડ. ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા.

Apr 8, 2019, 11:10 AM IST

LRD પેપરલીક કૌભાંડ: મુખ્ય આરોપી વિરેન્દ્ર માથુર આવ્યો પોલીસ સકંજામાં

LRD પેપર લીક કાંડના મુખ્ય આરોપી વિરેન્દ્ર માથુરની ગુજરાત એટીએસ અને ક્રાઇમબ્રાંન્ચની ટીમે દિલ્હીથી ધરપકડ કરી છે. વિરેન્દ્ર માથુરને ગાંધીનગર પોલીસને સોંપવામાં આવશે. વિરેન્દ્રએ તેની ઓળખ બદલવા માટે તેનો વેશ પણ બદલી નાંખ્યો હતો. તેણે વ્હાઇટ દાઢી રાખી ઓળખ છૂપવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, એટીએસ દ્વારા તેની પર વોચ રાખી ધરપકડ કરી છે. 

Apr 7, 2019, 05:50 PM IST
Ahmedabad's Businessman Got Kidnepped From Vadodara PT2M7S

વડોદરામાં અમદાવાદના ઉદ્યોગપતિનું નાટકીય અપહરણ

વડોદરામાં અમદાવાદના ઉદ્યોગપતિ ધર્મેન્દ્ર પરીખનો અપહરણ બાદ છુટકારો...મહારાષ્ટ્રમાં 6.67 કરોડના હવાલાકાંડ મામલે અપહરણ કર્યાનો આરોપ....વડોદરા ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રના અપહરકારોની ધરપકડ કરી ...

Mar 29, 2019, 02:20 PM IST

રાજસ્થાનથી કાર લઈ સુરતમાં ચેઇન સ્નેચીંગ કરવા આવતી ગેંગની ઘરપકડ

એકલ દોકલ રાહદારીઓને નિશાન બનાવી ચેઇન સ્નેચીંગ કરતી ગેંગના બે સાગરિતોને ક્રાઇમબ્રાચે ઝડપી પાડયા હતા. જેઓની પાસેથી પોલીસે કુલ રૂપિયા 7 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી ચેઇન સ્નેચિંગ અને વાહન ચોરીના 12 જેટલા ગુનાઓ ઉકેલી કાઢવામાં સુરત પોલીસને સફળતા મળી હતી. 

Mar 23, 2019, 07:59 PM IST

સુરત: અલ્પેશ કથીરિયાને કોર્ટે 10 હજારના બોન્ડ પર આપ્યા જામીન

સુરત અમરોલી રાજદ્રોહ કેસમાં જામીન રદ્દ થયેલા અલ્પેશ કથીરીયાને ગતરોજ ક્રાઇમબ્રાંચે ઝડપી પાડયો હતો. મંગળવારે તેને સરથાણા પોલીસે રાયોટિંગના ગુનામાં અલ્પેશ કથિરિયાની લાજપોર જેલમાથી ધરપકડ કરી હતી. અને તેને સુરત કોર્ટમા રજુ કર્યો હતો. 
 

Feb 19, 2019, 07:42 PM IST
Crime branch begins campaign to find missing kids PT2M54S

અસલામત ગુજરાત: રાજ્યમાંથી દરરોજ ગુમ થઇ રહ્યાં છે 20થી 22 બાળકો

છેલ્લા 4 વર્ષમાં અમદાવાદમાંથી 233 બાળકો ગુમ થયા છે. ગુમ બાળકોને શોધવા માટે સીઆઇડી ક્રાઇમે એસએસડબ્લ્યૂસી કમિટિ બનાવી છે અને આ કમિટિમાં બાળકો ગુમ થવાના વિષય પર ચર્ચા કરવામાં આવી હતી.

Feb 14, 2019, 09:15 AM IST

અમૂલના પ્લાન્ટમાંથી ચોરી કરી વેચ્યું સવા કરોડનું દૂધ, 8ની ધરપકડ

અમૂલના પેકેજિંગ પ્લાન્ટ પર ગુજરાતની બનાસ ડેરીથી આવતું દૂધ ચોરી કરી વેચવામાં આવતું હતું. આ ચોરી પ્લાન્ટના કર્મચારી જ એક રેકેટ બનાવીને કરાવી રહ્યાં હતા. ગત વર્ષ જુલાઇથી શરૂ થયેલી આ ચોરીમાં નવેમ્બર સુધીમાં 1.29 કરોડ રૂપિયાનું દૂધ ચોરી કરવામાં આવ્યું છે.

Jan 6, 2019, 08:25 PM IST

અમદાવાદથી ઝડપાયો ખુખાર આતંકી: ઇસ્લામ નહિ માનનારાની કરતો હત્યા

ક્રાઈમ બ્રાંચે બાંગ્લાદેશની આતંકી સંગઠન અન્સારુલ્લા બંગલા ટીમના એક આતંકીની અમદાવાદથી ધરપકડ કરી છે. નોંધનીય છે કે, આતંકી સંગઠનને અલ-કાયદાની સીસટર કન્સર્ન આંતકી સંગઠન પણ કહેવામાં આવે છે. ચોંકાવાનારી વાત તો એ છે કે, આરોપી છેલ્લા 15 વર્ષથી ભારતમાં રહેતો હતો. અને ભારતથી બાંગ્લાદેશ જઈ તેને ચાર હત્યાને અંજામ પણ આપી ચુક્યો છે. 
 

Dec 29, 2018, 07:57 PM IST

ગુજરાતભરમાં આ રીતે આપતા ચોરીને અંજામ, ક્રાઇમ બ્રાંચે કરી બેની ધરપકડ

આરોપીઓ ATM મશીન તોડી ચોરી કરતા સાથે સાથે આરોપીઓએ ઘરફોડ ચોરી અને વાહન ચોરીને પણ ગુજરાતભરમાં અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.

Dec 21, 2018, 06:38 PM IST