India Help Russia: મોસ્કોનો ગેસોલિન ભંડાર ઘટીને માત્ર 1.7 મિલિયન મેટ્રિક ટન થઈ ગયો છે. ઉર્જા સંકટનો સામનો કરી રહેલા રશિયાએ હવે ભારત અને કઝાકિસ્તાન પાસેથી મદદ માંગી છે.
Petrol Diesel Price: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઘટાડો થયો હોવા છતાં, આ સમયે જનતાને સસ્તું પેટ્રોલ અને ડીઝલ મળવાની આશા ઓછી છે. એક્સપર્ટ માને છે કે સરકારી માલિકીની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાના મૂડમાં નથી.
Petrol Diesel Price: અમેરિકા-ઈરાન ડીલ નજીક હોવાને કારણે ક્રૂડ ઓઈલના ભાવ સતત ઘટી રહ્યા છે. પરંતુ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડા પર આ ક્યારે અસર કરશે? પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ તાજેતરમાં પરિસ્થિતિ સ્પષ્ટ કરી હતી.
Petrol-Diesel Price: ઈરાન અને અમેરિકા વચ્ચે MOU સાઈન થયું ત્યારબાદ મિડલ ઈસ્ટમાં શાંતિની વાતો થતી હતી પરંતુ ઈઝરાયેલના લેબનોન પર હુમલા બાદ પાછી સ્થિતિ બદલાઈ. જીનેવામાં થનારી ટ્રમ્પ પેજેશ્કિયાનની મુલાકાત ટળી તથા ઈરાને પણ હોર્મુઝ માટે નવા નિયમ બહાર પાડતા વળી પાછો ક્રૂડના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો છે કે ઘટાડો તે ખાસ જાણો.
Petrol Diesel Price Today : અમેરિકા અને ઈરાન વચ્ચેના કરાર બાદ પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. આ જ કારણ છે કે ગુરુવારે સવારે ક્રૂડ ઓઈલના ભાવમાં વધુ ઘટાડો જોવા મળ્યો હતો. જો આ વલણ ચાલુ રહેશે તો ક્રૂડ ઓઈલના ભાવ ટૂંક સમયમાં યુદ્ધ પહેલા જે ભાવ હતા એ લેવલે પાછા આવી જશે. ત્યારે સવાલ એ છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ ક્યારે ઘટશે ?
Petrol Diesel Price Today : હોર્મુઝ સ્ટ્રેટ ખુલવાના સમાચાર બાદ ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 80 ડોલરથી નીચે આવી ગયા છે. જો કે, ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
પાકિસ્તાન અને કતરની મધ્યસ્થામાં અમેરિકા-ઈરાન વચ્ચે ડીલ થઈ ગઈ છે. દુનિયાના બાકી દેશોની સાથે ભારતને પણ તેનો ફાયદો મળશે, પરંતુ કેટલીક વસ્તુમાં માત્ર ભારતને મોટો ફાયદો થવાનો છે.
Petrol Price In Ahmedabad: મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થપાવવાની આશા વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતિ અંગે વાતચીત ચાલુ છે અને બીજી બાજુ ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થવાની આશાને પગલે ક્રૂડ પર અસર જોવા રહી છે. આજે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો.
પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થવાથી બસ, ટેક્સી અને માલ હેરફેરનો ખર્ચ વધી શકે છે. શાકભાજી, દૂધ અને અન્ય ખાદ્ય પદાર્થો મોંઘા થઈ શકે છે. ઓનલાઈન ડિલીવરી અને પરિવહન સેવાઓનો ખર્ચ વધી શકે છે.
Crude Oil: મિડલ ઈસ્ટમાં શાંતિ ક્યારે સ્થપાશે? આ સવાલ હવે બધાને કોરી ખાય છે. કારણ કે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી પીસ ડીલ વચ્ચે ઈરાને કુવૈત અને બહેરીન પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કરી નાખ્યો. માંડ માંડ અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝ ફાયર પર સહમતી બની હતી તેના એક દિવસ પહેલા ઈઝરાયેલે લેબનોન પર હુમલો કર્યો હતો. હવે પાછા ક્રૂડના ભાવનાં વધારાના એંધાણ જોવા મળી રહ્યા છે.
Petrol Diesel Price in India: ઈરાન યુદ્ધ પછી, ભારત તેલ અને ગેસ સંકટનો સામનો કરી રહ્યું છે. તેના કારણે કિંમતોમાં વધારો થયો છે. જો ટ્રમ્પ હોર્મુઝ પરનો નાકાબંધી હટાવે તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સસ્તા થશે કે કેમ તે જાણો.
Petrol-Diesel Price: વેસ્ટ એશિયામાં જે રીતે ઈરાન અને અમેરિકા વચ્ચે ખેંચતાણની સ્થિતિ છે તે ગંભીર સંકેત આપી રહી છે કે યુદ્ધની સ્થિતિ લાંબા સમય સુધી ખેંચાઈ શકે છે. આ બધા વચ્ચે રિઝર્વ બેંકના ગવર્નરે સ્વિટ્ઝરલેન્ડમાં આયોજિત એક સમિટમાં એવો સંકેત આપ્યો કે સરકાર પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને ક્યાં સુધી કંટ્રોલમાં રાખી શકે છે.
Petrol Diesel Price: અમેરિકા-ઈરાન યુદ્ધ શરૂ થયું ત્યારથી, ક્રૂડ ઓઈલના ભાવ સતત વધી રહ્યા છે. જોકે, ભારતીય બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ તેમના પહેલાના લેવલે યથાવત છે.
FMCG Products: વૈશ્વિક અનિશ્ચિતતા અને ભૂ-રાજનીતિક તણાવ વચ્ચે કંપનીઓના ઇનપુટ કોસ્ટમાં વધારો થયો છે. તેવામાં FMCG કંપનીઓ પોતાના માર્જિનને બેલેન્સ કરવાના પ્રયાસમાં લાગી છે, જેથી પ્રોફિટ જાળવી શકાય.
Prices Rise: ક્રૂડ ઓઇલના વધતા ભાવ, પેકેજિંગ ખર્ચમાં વધારો અને ઇંધણના ખર્ચને કારણે FMCG કંપનીઓ ભાવ વધારવાની તૈયારી કરી રહી છે. ભૂ-રાજકીય તણાવ અને વૈશ્વિક પુરવઠા શૃંખલામાં વિક્ષેપોને કારણે આ દબાણ વધુ વધ્યું છે.
Crude oil prices broke records during the Middle East war
Petrol Diesel Price: તાજેતરમાં, કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેન્દ્ર સરકાર પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી શકે છે. ત્યારે સરકારે તેના પર પોતાનો જવાબ રજુ કર્યો છે, જાણો સરકારે પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા પર શું કહ્યું.
Expert On Petrol Diesel Price: એક્સપર્ટના જણાવ્યા મુજબ શરૂઆતમાં ભાવમાં પ્રતિ લિટર 10 રૂપિયાનો વધારો થશે. જો આગામી બે થી ત્રણ ક્વાર્ટર સુધી ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 100 ડોલરથી ઉપર રહેશે, તો ભાવ વધુ વધી શકે છે.
Gold-Silver Price Today: સોના અને ચાંદીમાં વૈશ્વિક અનિશ્ચિતતાઓના પગલે સતત ઉથલપાથલ જોવા મળી રહી છે. ગત સપ્તાહની તેજી બાદ આજે ફરી ભાવ ધડામ થતા જોવા મળ્યા છે. વાયદા બજારમાં સોનું 1 ટકાથી વધુ તૂટ્યું છે જ્યારે ચાંદી લગભગ 2 ટકા જેટલી તૂટી છે.
Petrol Price: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે કાચા તેલની કિંમત 95 ડોલરને પાર પહોંચી ગઈ છે. પરંતુ ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત સ્થિર છે. આવો જાણીએ તમારા શહેરમાં શું છે લેટેસ્ટ ભાવ.
Petrol Diesel Price Today : શુક્રવારે સાંજે ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવાના સમાચાર આવ્યા બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. WTI ક્રૂડનો ભાવ ઘટીને 84 ડોલરની આસપાસ થઈ ગયો છે. ત્યારે એ જાણી લઈઅ કે શું આનાથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે.
Gold Rate: જ્યારથી મિડલ ઈસ્ટમાં યુદ્ધ છેડાયું છે ત્યારથી સોના અને ચાંદી, શેર બજાર, ક્રૂડ ઓઈલમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. સામાન્ય રીતે વૈશ્વિક અનિશ્ચિતતાઓ સમયે સોનું અને ચાંદી સુરક્ષિત રોકાણ તરીકે ઉછળતા હોય છે પરંતુ આ વખતે યુદ્ધ દરમિયાન સોના અને ચાંદીમાં કડાકો જોવા મળ્યો છે. આ ઉપરાંત એક્સપર્ટના મત મુજબ જો ક્રૂડ ઓઈલનો ભાવ વધશે તો સોના ચાંદના ભાવ ઘટી શકે છે.