damage

જો તમને પણ ટચાકા ફોડવાની ટેવ હોય તો થઈ જાઓ સાવધાન, થઈ શકે છે આ નુકસાન

ડોક્ટર પ્રવિણ ગર્ગનું કહેવું છે કે જો તમારે આંગળીઓ ટચાકા બોલાવવા હોય તો તમારે ફક્ત આંગળીઓને ખેંચી શકો છો, તેમજ આંગળીઓ પર માલિશ કરી શકો છો. પણ આંગળીઓના ટચાકા તો હવે ભુલી જ જજો.

Oct 6, 2021, 07:28 PM IST

શું તમને પણ ટચાકા ફોડવાની આદત છે? તો થઈ જાઓ સાવધાન, થઈ શકે છે આ નુકસાન

ડોક્ટર પ્રવિણ ગર્ગનું કહેવું છે કે જો તમારે આંગળીઓ ટચાકા બોલાવવા હોય તો તમારે ફક્ત આંગળીઓને ખેંચી શકો છો, તેમજ આંગળીઓ પર માલિશ કરી શકો છો. પણ આંગળીઓના ટચાકા તો હવે ભુલી જ જજો.

Dec 11, 2020, 05:12 PM IST

ખેડૂતો માટે એક સાંધો ત્યાં તેર તુટે: વરસાદ બાદ હવે નકલી બિયારણ અને દવાને કારણે પાકને નુકસાન

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પાંચ ખેડૂતોના ફુલાવર તૈયાર ધરું સાથે વાવેતર કરેલ પાકની ચોરી તો ક્યાંક ઝેરી દવાથી બળી જતા આર્થિક નુકશાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે. જેને લઈને ખેડૂતો પરેશાન થયા છે. જેને લઈને ખેડૂતોએ પણ હવે પોલીસને જાણ કરી અજાણ્યા શખ્સોને પકડવાની માંગ કરી છે. વાત છે પ્રાંતિજના સાંપડ ખાતે ફલાવર પકવતા ખેડૂતોના ખેતરો તૈયાર કરેલ ફલાવરના ધરૂ વાડીયાઓમા કોઇ અજાણ્યા ઇસમો દ્વારા રાત્રીના સમયે ચાર ખેડૂતોના ખેતરોમાં જઇ ફલાવરના ધરૂમાં ચીલની દવા છાંટી જતા હાલતો ચારેય ખેડૂતોનો તૈયાર થયેલ ફલાવરનો ધરૂ બળી જતાં ખેડૂતોને લાખ્ખો રૂપિયાનુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે હાલતો ખેડૂતો એ પહેલા ધરૂ તૈયાર કર્યો તો વરસાદ પડવાને લઇને બગડી ગયો અને ફરી તૈયાર કર્યો ત્યારે તસ્કરોના આ કુત્ય ને લઈને હાલતો ખેડૂતોને પડયા ઉપર પાટું જેવી સ્થિતિ પેદા થઇ છે, ત્યારે સાંપડ ખાતે રહેતા ચારેય ખેડૂત ચિરાગભાઇ પટેલના ૧૦ વિઘાના ધરૂ વાડીયાઓ તૈયાર થયેલ ફલાવરના ધરૂ માં તથા અડધો વિગો ફલાવરના તૈયાર પ્લોટમાં દવાનો છંટકાવ કરવામાં આવતા અંદાજે દોડ લાખ થી પણ વધારે નુકસાન થયું છે.

Oct 3, 2020, 08:08 PM IST
Morbi Maliya canal of Narmada damaged due to Heavy rain PT1M56S

મોરબી: ભારે વરસાદથી નર્મદાની માળિયા કેનાલ ધોવાઈ

Morbi: Maliya canal of Narmada damaged due to Heavy rain. for more details watch video.

Sep 8, 2020, 02:00 PM IST

મોરબીમાં ખેડૂતોને થયેલા નુકસાનીનો સર્વે ચાલુ, ટુંક સમયમાં અહેવાલ સરકારને સોંપાશે

જિલ્લાની અંદર ચાલુ વર્ષે ખરીફ પાક લેવા માટે થઈને કુલ મળીને ૩.૨૩ લાખ હેકટર જમીનમાં ખેડૂતો દ્વારા જુદા-જુદા પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ ચોમાસામાં છેલ્લા એક પખવાડીયા દરમ્યાન મોરબી જિલ્લાની અંદર પડેલા ભારે વરસાદના કારણે ખેતીના મોટાભાગના પાકોને નુકસાન થયેલ છે.

Sep 3, 2020, 07:59 PM IST
narmada canal damage in Patan watch video on zee 24 kalak PT2M54S

પાટણ: નર્મદા કેનાલોમાં ગાબડા પડવાનું યથાવત

પાટણ જિલ્લાની નર્મદા કેનાલોમાં ગાબડા પડવાનું યથાવત. ચાણસ્માના ભાટસર ગામ પાસેથી પસાર થતી બોલેરો ગામની માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું. ખેડૂતોના પાકને થયું નુકસાન. જુઓ ખાસ અહેવાલ.

Jan 31, 2020, 12:05 PM IST

ડુંગળીમાં ખેડૂતો કમાય તે પહેલા રોગ લાગુ પડતા ફરી એકવાર ખેડૂતોનાં પેટ પર લાત

જિલ્લાના ખેડૂતોને અતિવૃષ્ટિ બાદ પણ ઈશ્વર વધુ કોપાયમાન હોય તેમ ચોમાસાની કસર શિયાળાના રવીપાકમાં કમાઈ લેવાની ખેડૂતોનો મનોકામનાઓ પર પાણી ફરી વળે તેવા સમીકરણો રવિપાકના ડુંગળીના પાકમાં રોગ આવતા નેસડી પંથકના ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. મગફળીમાં ફૂગ આવ્યા બાદ ચોમાસાની અતિવૃષ્ટિએ ખેડૂતોને હેરાન કર્યા બાદ રવીપાકમાં ચોમાસાની કસર રવિપાકના વાવેતરમાં પુરી થઈ જવાની આશાઓ પર પાણી ફરી વળતું હાલ જોવા મળી રહ્યું છે. અમરેલી જિલ્લાના રવીપાકમાં ઓણસાલ ડુંગળીનું વાવેતર વધુ ખેડૂતોએ કર્યું છે. હાલ ડુંગળીના ભાવો પણ સારા હોવાથી ખેડૂતોને ચોમાસાની ઉણપ રવિપાકના વાવેતરમાં સારી થવાની હતી પણ થોડા દિવસોથી ડુંગળીના પાકમાં બાફીયો નામનો રોગ જોવા મળ્યો છે. જે ડુંગળીને જમીનમાં જ પાક થતો નથી ને ડુંગળી અંદર પાકતી નથી ને ખેડૂતો મૂંઝવણમાં મુકાંઈ ગયા છે.

Jan 24, 2020, 05:50 PM IST

ગુજરાતનાં ખેડૂતોને તીડના કારણે થયેલા નુકસાન માટે રાજ્ય સરકાર જવાબદાર: ચાવડા

રાજ્યના ખેડૂતોને તીડના લીધે થયેલા નુકસાન માટે રાજ્ય સરકાર જવાબદાર હોવાનો આક્ષેપ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા કરવામાં આવ્યો છે. ચાવડાએ કહ્યુ કે સરકારની ગંભીર બેદરકારી અને અણઘડ આવડતના લીધે આ સ્થિતિ પેદા થઇ છે. થોડા સમય પહેલાં વિધાનસભાના ફ્લોર પર ધારાસભ્યે તીડ અંગે ભય અને ચિંતા વ્યક્ત કરી હતી. ધારાસભ્યએ જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં ગમે ત્યારે તીડનું આક્રમણ થઇ શકે છે એવા સંજોગોમાં રાજ્યા સરકારે આગોતરૂ આયોજન કરવુ જોઇએ. પાકિસ્તાનથી તીડ નીકળ્યાની ગણતરીના સમયમાં માહિતી મળી હતી, પણ સરકાર આ આફતને ન અટકાવી શકી. જો સરકારે ધ્યાને લીધું હોત તો આ સ્થિતિ ના હોત. આજે પણ સરકાર પાસે તીડને કંટ્રોલ કરવાનુ કોઇ નક્કર આયોજન નથી. તીડના નામે માત્ર માધ્યમમાં ચમકવા માટે થાળી અને ઢોલ વગાડવાની પ્રક્રિયા કરી છે. 

Dec 27, 2019, 09:27 PM IST

કમોસમી વરસાદે ખેડૂતને બેવડોવાળી દીધો: યાર્ડમાં હરાજી માટે રહેલો પાક પલળ્યો

વરસાદે ખેડૂતોને પાયમાલ કરવાનું નક્કી કર્યું હોય તેમ ખેડૂતને દરેક પગલે કમોસમી વરસાદે હેરાન કર્યા

Nov 14, 2019, 06:50 PM IST

માછીમારોને 'મહા' નુકસાન: બરફથી માંડીને બોટના ડિઝલ સહિતનો ખરચો માથે પડ્યો

મહા વાવાઝોડાને પગલે માચછીમારો થયા બેહાલ. રાશન, ડીઝલ, બરફ વગેરેનો ખર્ચો માથે પડ્યો છે

Nov 5, 2019, 09:44 PM IST
Banskatha Farmer Damage to the crop PT4M28S

બનાસકાંઠા: જિલ્લામાં રોકડિયા પાકને લાગી કુદરતની નજર

બનાસકાંઠા: જિલ્લામાં રોકડિયા પાકને લાગી કુદરતની નજર

Nov 3, 2019, 11:20 PM IST
Heavy Loss To Farmers Due To Rain PT4M38S

વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન, કૃષિવિભાગના સર્વે બાદ ચૂકવાશે સહાય

વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન જેને લઇને કૃષિવિભાગના સર્વે કરવામાં આવી રહ્યો છે.

Oct 1, 2019, 03:45 PM IST
અમદાવાદઃ હેરિટેજ ઈમારતોને નુકસાનના મામલે AMCની લાલ આંખ PT2M34S

અમદાવાદઃ હેરિટેજ ઈમારતોને નુકસાનના મામલે AMCની લાલ આંખ

AMC મધ્ય ઝોન એસ્ટેટ વિભાગની કાર્યવાહી, AMCએ કોટ વિસ્તારમાં આવેલી 20 મિલકતો સીલ કરી. ધંધાકીય એકમોને કારણે હેરિટેજ ઇમારતોને થાય છે નુકસાન. કેટલાક શખ્સોએ ગોડાઉન અને દુકાનો બનાવી દીધા હતા.

Jul 24, 2019, 01:05 PM IST
Surat Municipal Corporation Is Action For Damage Buildings PT3M18S

સુરતમાં જર્જરીત બિલ્ડીંગ સામે કોર્પોરેશને શું પગલા ભર્યા, જુઓ વીડિયો

સુરત : જર્જરિત ઈમારતો સામે કડક કાર્યવાહી, મનપાનાં અઠવા ઝોન દ્વારા દુકાનો સીલ કરાઈ, બે ઈમારતોને બિલ્ડિંગ ખાલી કરવા અપાઈ હતી નોટીસ, ગંગા પેલેસ બિલ્ડિંગની નવ દુકાનો સીલ કરાઈ

May 21, 2019, 08:05 PM IST
Surat Allegation On Sumul Dairy's Chairman About Making Financial Damage To Dairy PT4M33S

સુરતની સુમુલ ડેરીના ચેરમેન પર લાગ્યા ગંભીર આરોપ , જુઓ વીડિયો

સુરતની સુમુલ ડેરીના ચેરમેન રાજુ પાઠક પર ડેરીને ખોટ કરાવ્યાના મુદ્દે ઓલપાડ વિભાગના જયેશ પટેલે કર્યા આક્ષેપ

May 8, 2019, 01:50 PM IST

આચારસંહિતા લાગુ થતા રાજકોટના સોની બજારનું દૈનિકનું 10 કરોડનું ટર્નઓવર ઘટ્યું

લોકસભાની ચુંટણી જાહેર થતા આચારસહિંતા લાગુ કરી દેવામાં આવી છે. જેના કરાણે 10 લાખ કે 1 કિલોગ્રામ સોનાની ગેરકાયદેસર હેરાફેરી પર આવકવેરાની બાજ નજર જોવા મળી રહી છે. આચારસહિતા લાગુ થયાના બીજા દિવસથી જ સોની બજારમાં સોપો પડી ગયો હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટની સોની બજારનું દૈનિક ટનઓવર રૂપિયા ૩૦ કરોડથી વધારેનું છે.

Mar 18, 2019, 06:34 PM IST

એર ઇન્ડિયાને બચાવવા માટે સરકારનો સ્પેશિયલ પ્લાન, દુનિયાભરમાં શરૂ થઇ શોધ

આ પ્લાન અંતર્ગત દુનિયાભરમાં એવા પ્રોફેશનલ દિગ્ગજ શોધવામાં આવી રહ્યાં છે જે એર ઇન્ડિયાને નુકસાનમાંથી બહાર લાવવામાં સફળ થઇ શકે. સિવિલ એવિએશન મંત્રી સુરેશ પ્રુભના જણાવ્યા અનુસાર હવે એર ઇન્ડિયાનું મેનેજમેન્ટ વધારે સક્રિય અને પ્રોફેશનલ બનાવવામાં આવશે. તેથી કંપનીને પહેલાથી વધારે એગ્રેસિવ બનાવી શકાય.

Dec 30, 2018, 05:55 PM IST

શહેરોને ભારે નુકસાનથી બચાવશે IIT ખડગપુરનો આ ભૂકંપ મેપ

ખડગપુરની IIT સંસ્થા. ખડગપુર IITના વૈજ્ઞાનિક એવો મેપ તૈયાર કરી રહ્યા છે, જેનાથી જાણકારી મળી શકે કે ભૂકંપ આવવા પર કયા વિસ્તારોમાં સૌથી વધારે નુકસાન થાય છે.

Dec 24, 2018, 06:20 PM IST

તમારો મોબાઇલ ચોરાશે કે તુટશે તો Paytm ચુકવશે પૈસા

Paytm પ્લેટફોર્મ પરથી ફોન ખરીદનાર ગ્રાહકને આ પ્રોટેક્શન મળશે

Nov 22, 2017, 09:37 AM IST