danta

યાત્રાધામ અંબાજીને પ્રવાસન ધામ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે: નીતિન પટેલ

વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીને જોડતા દાંતાથી અંબાજી સુધીના 22 કિ.મી.ના રસ્તાને ચારમાર્ગીય બનવવાનું કામ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. 120 કરોડની માતબર રકમથી પૂર્ણ કરવામાં આવ્યું છે

Jul 10, 2021, 06:41 PM IST

પાલનપુરમાં ધોધમાર વરસાદથી કાગળની જેમ તૂટ્યો પુલ, જુઓ Live Video

સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પાલનપુરમાં (Palanpur) ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વહેલી સવારથી જ પાલનપુરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ (Heavy Rain) થતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા

Jun 21, 2021, 01:38 PM IST

Palanpur માં વહેલી સવારથી વરસાદની ધોધમાર એન્ટ્રી, ઠેર ઠેર લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી

સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પાલનપુરમાં (Palanpur) ધોધમાર વરસાદ તો દાંતા (Danta) અને વડગામમાં (Vadgam) વરસાદી ઝાપટા પડ્યા હતા

Jun 21, 2021, 12:38 PM IST
Suddenly cloudy weather in Banaskantha PT1M53S

બનાસકાંઠામાં એકાએક વાતાવરણમાં પલટો, ખેડૂતોની ચિંતામાં વધારો

બનાસકાંઠામાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી સમગ્ર જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ સર્જાયું છે. અંબાજી, દાંતા અને હડાદ પથંકમાં માવઠાની આશંકા વર્તાઇ રહી છે. ત્યારે માવઠાની આશંકાને લઇને જગતનો તાત ચિંતિત બન્યો છે.

Nov 19, 2019, 02:10 PM IST

અમદાવાદ-મહેસાણા હાઇવે પર થયેલા અકસ્માતમાં હાર્ટ સર્જન ડૉક્ટર તુષાર પટેલનું નિધન

અમદાવાદ મહેસાણા હાઇવે પર થયેલા એક અક્સમાતમાં મહેસાણા શહેરના હાર્ટ સર્જન ડૉ તુષાર પટેલનું મોત થયું છે. આ અક્સમાતમાં તેમની સાથે કારમાં સવાર અન્ય ડ્રાઇવરનું પણ મોત થયું છે. મહેસાણા-અમદાવાદ હાઇવે પર આઇસર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિઓના કરૂણ મોત થયા હતા. 
 

May 4, 2019, 07:10 PM IST
BJP ex MLA of Daanta Vasant bhatol resign form BJP and join congress PT3M20S

વસંત ભટોળે ભાજપમાંથી કેમ આપ્યું રાજીનામું? જાણો હકીકત

વસંત ભટોળ દાંતાથી ભાજપના પૂર્વ ધારાસભ્ય હતા. તેઓ ભાજપમાંથી 2009માં ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા હતા. પરંતુ પોતાના પિતા પરથી ભટોળને કોંગ્રેસની લોકસભાની ટિકિટ મળતાં વસંત ભટોળે ભાજપમાંથી રાજીનામુ આપ્યું છે. તેઓ આજે કોંગ્રેસમાં જોડાવાના છે. તેમણે ભાજપને રાજીનામુ ધરતા કહ્યું કે, ભાજપ હવે એક જ વ્યક્તિની પાર્ટી બની ગઈ હોવાથી લોકો પીડિત છે. પોતાના પિતા પરથી ભટોળની જીત નિશ્ચિત હોવાનું વસંત ભટોળે કહ્યું હતું.

Apr 4, 2019, 11:55 AM IST

ઘરમાં ધૂસેલા શખ્શને ચોર સમજી ઝાડ સાથે બાંધી લાકડીઓ વરસાવી, યુવકનું મોત

ગુજરાતમાં ફરી એકવાર મોબ લિંચિંગની ઘટના સામે આવી છે. દાંતાના હરીગઢ ગામમાં કાયદો હાથમાં લેવાની ઘટના સામે આવી છે.

Sep 24, 2018, 11:07 AM IST