Gujarat Chutani Result 2022: બનાસકાંઠામાં 4 ભાજપ, 4 કોંગ્રેસ અને 1 અપક્ષ ઉમેદવારે બાજી મારી

Banaskantha Vidhan Sabha Chunav party wise candidates Result: ગુજરાત વિધાનસભા ચૂંટણી ની મતગણતરી ચાલી રહી છે. કેટલીક સીટો પરિણામ જાહેર થઇ ગયા છે. ત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાની 9 સીટોના પરિણામ જાહેર થઇ ગયા છે. જેમાં 4 સીટો ભાજપના ખાતામાં ગઇ છે તો 4 સીટો કોંગ્રેસને ફાળે ગઇ છે, જ્યારે 1 સીટ પર અપક્ષ ઉમેદવારે બાજી મારી છે.

Gujarat Chutani Result 2022: બનાસકાંઠામાં 4 ભાજપ, 4 કોંગ્રેસ અને 1 અપક્ષ ઉમેદવારે બાજી મારી

Banaskantha Vidhan Sabha Chunav Result: ગુજરાત વિધાનસભા ચૂંટણી ની મતગણતરી ચાલી રહી છે. કેટલીક સીટો પરિણામ જાહેર થઇ ગયા છે. ત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાની 9 સીટોના પરિણામ જાહેર થઇ ગયા છે. જેમાં 4 સીટો ભાજપના ખાતામાં ગઇ છે તો 4 સીટો કોંગ્રેસને ફાળે ગઇ છે, જ્યારે 1 સીટ પર અપક્ષ ઉમેદવારે બાજી મારી છે. દિયોદર, થરાદ, પાલનપુર અને ડીસા સીટ પર ભાજપનો ભગવો લહેરાયો છે, જ્યારે કાંકરેજ, વાવ, વડગામ અને દાંતા સીટ પર કોંગ્રેસનો વિજય થયો છે. જ્યારે ધાનેરા સીટ અપક્ષના ફાળે ગઇ છે. વિગતવાર માહિતી જાણવા માટે નીચેની લીંક પર ક્લિક કરો..... 

વાવ બેઠક 
વિજેતા ઉમેદવાર
ગેનીબેન ઠાકોર(ભાજપ) ૧૬,૨૩૭ મતથી વિજય
મેળવેલ મત
૧,૦૦,૬૫૨ મત

પરાજિત ઉમેદવાર
મેળવેલ મત
સ્વરૂપજી ઠાકોર(કોંગ્રેસ)
૮૫,૪૧૫

થરાદ 
વિજેતા ઉમેદવાર
શંકરભાઇ ચૌધરી(ભાજપ) ૨૫,૮૬૫ મતથી વિજય
મેળવેલ મત
૧,૧૬,૮૪૨ મત
પરાજિત ઉમેદવાર
ગુલાબસિંહ રાજપૂત(કોંગ્રેસ)
મેળવેલ મત
૯૦,૯૭૭ મત

ધાનેરા

વિજેતા ઉમેદવાર ૩૫,૬૫૭ મતથી વિજય
માવજીભાઇ દેસાઇ(અપક્ષ)
મેળવેલ મત
૯૫,૬૦૦
પરાજિત ઉમેદવાર
ભગવાનદાસ પટેલ(ભાજપ)
મેળવેલ મત
૫૯,૯૪૩

દિયોદર

વિજેતા ઉમેદવાર 
કેશાજી ચૌહાણ(ભાજપ) ૩૮,૫૫૩ મતથી વિજય
મેળવેલ મત
૧,૦૮,૫૬૦ મત
પરાજિત ઉમેદવાર
શિવાભાઈ ભૂરીયા(કોંગ્રેસ)
મેળવેલ મત
૭૦,૦૦૭ મત

ડીસા

વિજેતા ઉમેદવાર
પ્રવીણભાઈ માળી(ભાજપ) ૪૧,૪૦૩ મતથી વિજય
મેળવેલ મત
૯૬,૩૭૨ મત
પરાજિત ઉમેદવાર
સંજય દેસાઇ(કોંગ્રેસ)
મેળવેલ મત
૫૪,૯૬૯
લેબજી ઠાકોર(અપક્ષ)
મેળવેલ મત
૪૪,૮૮૭ મત

કાંકરેજ

વિજેતા ઉમેદવાર
અમૃતજી ઠાકોર(કોંગ્રેસ) ૫,૩૪૯ મતથી વિજય
મેળવેલ મત
૯૬,૧૩૭ મત
પરાજિત ઉમેદવાર
કીર્તિસિંહ વાઘેલા(ભાજપ)
મેળવેલ મત
૯૦,૭૮૮ મત

પાલનપુર

વિજેતા ઉમેદવાર
અનિકેત ઠાકર(ભાજપ) ૨૭,૦૪૪ મતથી વિજય
મેળવેલ મત
૯૪,૬૯૨ મત
પરાજિત ઉમેદવાર
મહેશભાઇ પટેલ(કોંગ્રેસ)
મેળવેલ મત
૬૭,૬૪૮ મત

વડગામ

વિજેતા ઉમેદવાર
જીજ્ઞેશ મેવાણી(કોંગ્રેસ) ૩,૮૫૭ મતથી વિજય
મેળવેલ મત
૯૨,૫૬૭ મત
પરાજિત ઉમેદવાર
મણિલાલ વાઘેલા(ભાજપ)
મેળવેલ મત
૮૮,૭૧૦ મત

દાંતા

વિજેતા ઉમેદવાર
કાંતિ ખરાડી(કોંગ્રેસ) ૬,૪૪૦ મતથી વિજય
મેળવેલ મત
૮૪,૬૯૧ મત
પરાજિત  ઉમેદવાર
મેળવેલ મત
૭૮,૨૫૧ મત

Vav Gujarat Chutani Result 2022: વાવ બેઠક પર કોંગ્રેસના ગેનીબેન પટેલનો વિજય
Tharad Gujarat Chutani Result 2022: થરાદ વિધાનસભા બેઠક પર ભગવો લહેરાયો, શંકરભાઇ ચૌધરીનો વિજય
Dhanera Gujarat Chutani Result 2022: અપક્ષ ઉમેદવાર માવજીભાઈ દેસાઈની જીત, વોટથી ઘડો છલકાયો
Danta Gujarat Chutani Result 2022: દાંતા બેઠક પર કોંગ્રેસના કાંતિભાઈ ખરાડીની જીત
Vadgam Gujarat Chutani Result 2022: વડગામમાં પુનરાવર્તન, કોંગ્રેસના જીગ્નેશ મેવાણીની જીત
Palanpur Gujarat Chutani Result 2022: કોંગ્રેસની હેટ્રિક પર લાગી બ્રેક? ભાજપનો અનિકેત ઠાકરનો વિજય
Deesa Gujarat Chutani Result 2022: ડીસા વિધાનસભા બેઠક પર ભાજપના પ્રવીણ માળીનો વિજય
Diyodar Gujarat Chutani Result 2022: દિયોદર બેઠક પર ભગવો લહેરાયો, ભાજપના કેશાજી ચૌહાણનો 38 હજારથી વધુ મતથી વિજય
Kankrej Gujarat Chutani Result 2022: કાંકરેજમાં કોંગ્રેસનો પંજો, અમૃત ઠાકોરનો વિજય

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news