हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dariyapur
Dariyapur News
gandhinagar
દેશના સૌથી મોટા કબુતરબાજની ગુજરાત પોલીસે કરી ધરપકડ, 94 પાસપોર્ટ કબ્જે કરાયા
Ahmedabad: છેલ્લા 3 વર્ષમાં બોબીએ સંખ્યાબધ્ધ લોકોને અમેરિકા મોકલ્યા છે. સાથે જ 94 પાસપોર્ટ કોના છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે, ઉપરાંત બોબી પણ બનાવટી પાસપોર્ટના આધારે અમેરિકા ગયો હોવાનુ સામે આવ્યુ છે.
Dec 14,2022, 19:01 PM IST
GUJARAT ELECTIONS 2022
ગુજરાતની સંવેદનશીલ દરિયાપુર બેઠક, હિન્દુ મતદારો બહુમતીમાં છતાં મુસ્લિમ ઉમેદવાર જીતે
Gujarat Elections 2022 : રાજ્યની સંવેદનશીલ બેઠકોમાં જેનો સમાવેશ થાય છે તે દરિયાપુર વિધાનસભા બેઠકનો ઇતિહાસ રસપ્રદ રહ્યો છે, હિન્દુ બહુમતીવાળી આ બેઠક પર મુસ્લિમ ઉમેદવારની જીતનું રહસ્ય શું છે. બેઠકના સમીકરણો શું છે એ જોઈએ
Nov 18,2022, 19:57 PM IST
Ahmedabad
‘ટેકવોન્ડો ગર્લ’ હવે રાજનીતિની પીચ પર રમશે, વિભૂતિ પરમાર ભાજપમાંથી ચૂંટણી લડશે
Feb 7,2021, 13:54 PM IST
Police management
Police management at Dariyapur
Police management at Dariyapur
Apr 19,2020, 16:15 PM IST
Footpatrol
દરિયાપુરમાં શાહીનબાગવાળી? પોલીસ દ્વારા RAFને સાથે રાખીને ફૂટ પેટ્રોલિંગ
શહેરના દરિયાપુર વિસ્તારને શાહીનબાગ બનાવવાના પોસ્ટર સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. પોસ્ટર સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં જ અમદાવાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી.દિલ્હીના શાહીનબાગમાં સીએએનો વિરોધ છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહ્યો છે. અને આ જ શાહીનબાગની આજે વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે. તેવામાં અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલાં લીમડી ચોકને પણ શાહીનબાગ બનાવવા માટે પોસ્ટર વાઈરલ થયા હતા. જેમાં એક મહિના સુધી દરરોજ 3-6 કલાક સુધી વિરોધ પ્રદર્શન માટે એકઠાં થવા માટે લોકોને આહવાન કરાયું હતું.
Mar 8,2020, 23:21 PM IST
અમદાવાદ
હેરીટેજ સીટી તરીકે ગૌરવ મેળવનાર અમદાવાદના ઐતિહાસિક વારસાને લઇને વિવાદ શરૂ
સમગ્ર દેશમાં હેરીટેજ સીટી તરીકે ગૌરવ મેળવનાર અમદાવાદના ઐતિહાસિક વારસાને લઇને વિવાદ શરુ થયો છે. ભાજપના જ પૂર્વ ધારાસભ્યએ મહાનગરપાલિકા તંત્રને પત્ર લખીને કોટ વિસ્તાર બચાવવા માગ કરી છે. કોટ વિસ્તારમાં વસ્તા લાખો અમદાવાદીઓ માટે પોલીસી લાવવાની માગ ભાજપના જ પૂર્વ ધારાસભ્યએ કરી છે. સાથે જ આરોપ લગાવ્યો છે. કેટલાક વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો થઇ રહ્યા છે. જેના પર કોઇ પગલાં ભરાયા નથી. કોટ વિસ્તારની જાળવણી માટે પોલીસીની જરૂરિયાત હોવાની તેમની માગ છે.
May 16,2019, 21:24 PM IST
અમદાવાદ
અમદાવાદ: ચોરીના આરોપીએ પોલીસ સ્ટેશનમાં જ ફીનાઇલ પીને આપઘાતનો કર્યો પ્રયાસ
ચોરીના ગુન્હામાં ઝડપાયેલા આરોપીને પોલીસે ઝડપી લીધો અને તેની અટકાયત કરીને પોલીસ સ્ટેશનમાં લાવ્યા પણ ખુબ ગરમી હોવાનો કારણે તેને ગભરામણ થતાં પોલીસે પીએસઓ ટેબલ પાસે લાવી બેસાડ્યો હતો. આરોપીએ ત્યાં સાઇડમાં મૂકેલું ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ દોડતી થઇ. બેદરકાર પોલીસે આખરે આરોપીને સિવિલ હોસ્પિટલ સારવાર માટે પહોચાડ્યો હતો.
May 12,2019, 19:19 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ