हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
195/ 6
(29.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
dc vs kkr
Dc vs kkr News
ipl 2023
આખરે દિલ્હી જીત્યું, ઘર આંગણે કોલકાતાને 4 વિકેટથી પછાડ્યું
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાઈ. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ કરવા ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 127 રન પર ઓલઆઉટ થઈ જતા દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 128 રનનો લક્ષ્યાંક મળ્યો. જે 4 વિકેટ ગુમાવીને મેળવી લીધો.
Apr 21,2023, 0:26 AM IST
Delhi Capitals vs Kolkata Knight Riders
કુલદીપની 4 વિકેટની મદદથી દિલ્હીનો 4 વિકેટે વિજય, કોલકત્તાને મળી સતત પાંચમી હાર
DC vs KKR: વાનખેડેમાં રમાયેલી આઈપીએલ-2022ની 41મી મેચમાં બોલરોના દમદાર પ્રદર્શનની મદદથી દિલ્હી કેપિટલ્સે ચાર વિકેટે જીત મેળવી છે.
Apr 28,2022, 23:27 PM IST
Delhi Capitals vs Kolkata Knight Riders
સીઝનનો સૌથી મોટો સ્કોર બનાવી જીતી દિલ્હી, કુલદીપ-ખલીલની શાનદાર બોલિંગ
દિલ્હી કેપિટલ્સે આઈપીએલ-2022માં પોતાની બીજી જીત મેળવી છે. આ જીત સાથે દિલ્હીના ચાર પોઈન્ટ થઈ ગયા છે.
Apr 10,2022, 19:55 PM IST
Kolkata Knight Riders vs Delhi Capitals
KKR vs DC: દિલ્હીનું દિલ તૂટ્યું, કોલકત્તા નાઇટ રાઇડર્સ ફાઇનલમાં
આઈપીએલમાં પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા કોલકત્તા નાઇટ રાઇડર્સે 2014 બાદ આઈપીએલ ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ઇયોન મોર્ગનની આગેવાનીમાં ટીમ છ સીઝન બાદ ફાઇનલમાં પહોંચી છે.
Oct 13,2021, 23:18 PM IST
Kolkata Knight Riders vs Delhi Capitals
DC vs KKR: દિલ્હી સામે કોલકત્તાનો મુશ્કેલ પડકાર, જીતનારી ટીમને મળશે ફાઇનલની ટિકિટ
દિલ્હીની પાસે સારા ખેલાડી છે અને તેની ટીમમાં ડેપ્થ છે. લીગ રાઉન્ડમાં દિલ્હી 10 જીત સાથે ટોપ પર રહી હતી. જ્યારે શારજાહની પિચને જોતા કોલકત્તાની ટીમનું પલડુ ભારે છે.
Oct 13,2021, 8:00 AM IST
KKR vs DC
KKR vs DC: કોલકત્તાની પ્લેઓફની આશા જીવંત, દિલ્હી કેપિટલ્સને 3 વિકેટે આપ્યો પરાજય
કોલકત્તા નાઇટ રાઇડર્સે પ્લેઓફની આશા જીવંત રાખતા મહત્વની મેચમાં દિલ્હી કેપિટલ્સને 7 વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે કોલકત્તાની ટીમના 10 પોઈન્ટ થઈ ગયા છે અને તે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે.
Sep 28,2021, 19:13 PM IST
IPL 2021
IPL 2021: Prithvi Shaw ની આંધીમાં ઉડ્યુ KKR, DC એ 7 વિકેટથી જીતી મેચ
આઇપીએલ 2021 ની (IPL 2021) 25 મી મેચમાં આજે સાંજે દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને (DC vs KKR) 7 વિકેટથી કરારી માત આપી છે. આ મેચમાં કેકેઆરએ દિલ્હીના 155 રનનો ટાર્ગેટ આપ્યો હતો
Apr 29,2021, 23:53 PM IST
IPL 2021
IPL 2021: એક ઓવરમાં ફટકાર્યા 6 ચોગ્ગા, પૃથ્વી શોએ ઉઠાવ્યા શિવમ માવીના હોશ
આઈપીએલ 2021 ની 25 મી મેચમાં દિલ્હી કેપિટલ્સનો સામનો કોલકાતા નાઈટ રાઇડર્સ સામે છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા કેકેઆરએ 6 વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા આવેલી દિલ્હીની ટીમને તેના ઓપનર પૃથ્વી શોએ શાનદાર શરૂઆત કરી હતી
Apr 29,2021, 23:08 PM IST
ઈન્ડિયન પ્રીમિયર લીગ
VIDEO: સ્ટમ્પ માઇકમાં કેદ થયો રિષભ પંતનો અવાજ
આઈપીએલના ઘણા દર્શકોનું માનવું છે કે, આ ઘટના દર્શાવે છે કે, મેચ પહેલાથી ફિક્સ હતો.
Mar 31,2019, 20:37 PM IST
dc vs kkr
રબાડાએ કહ્યું હતું સુપર ઓવરમાં તમામ બોલ યોર્કર કરીશઃ શ્રેયસ અય્યર
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયર અય્યરે કહ્યું કે, તેના ફાસ્ટ બોલર કાગિસો રબાડાએ સુપર ઓવરમાં 10 રનનો બચાવ કરવા માટે માત્ર યોર્કર બોલિંગ કરવાનું વચન આપ્યું હતું.
Mar 31,2019, 16:18 PM IST
dc vs kkr
ગાંગુલી બોલ્યો- રબાડાએ રસેલને ફેંકેલો યોર્કર 'બોલ ઓફ ધ આઈપીએલ' બનશે
દિલ્હીમાં રમાયેલા આ રોમાંચક મેચમાં કોલકત્તા નાઇટરાઇડર્સે સુપર ઓવરમાં જીત માટે 11 રનની જરૂર હતી પરંતુ રબાડાની બોલિંગની સામે કેકેઆરના બેટ્સમેન માત્ર સાત રન બનાવી શક્યા હતા.
Mar 31,2019, 15:11 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા