हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
KKR vs DC
Kkr vs dc News
IPL 2024
કોલકાતાએ ઘર આંગણે દિલ્હીને 7 વિકેટથી હરાવ્યું, લગાવી દીધી જીતની 'સિક્સર'
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સીઝનની 47મી મેચ આજે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ. જે કોલકાતાએ 7 વિકેટે જીતી લીધી.
Apr 29,2024, 23:14 PM IST
Delhi Capitals vs Kolkata Knight Riders
કુલદીપની 4 વિકેટની મદદથી દિલ્હીનો 4 વિકેટે વિજય, કોલકત્તાને મળી સતત પાંચમી હાર
DC vs KKR: વાનખેડેમાં રમાયેલી આઈપીએલ-2022ની 41મી મેચમાં બોલરોના દમદાર પ્રદર્શનની મદદથી દિલ્હી કેપિટલ્સે ચાર વિકેટે જીત મેળવી છે.
Apr 28,2022, 23:27 PM IST
KKR vs DC
KKR vs DC: કોલકત્તાની પ્લેઓફની આશા જીવંત, દિલ્હી કેપિટલ્સને 3 વિકેટે આપ્યો પરાજય
કોલકત્તા નાઇટ રાઇડર્સે પ્લેઓફની આશા જીવંત રાખતા મહત્વની મેચમાં દિલ્હી કેપિટલ્સને 7 વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે કોલકત્તાની ટીમના 10 પોઈન્ટ થઈ ગયા છે અને તે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે.
Sep 28,2021, 19:13 PM IST
IPL
IPL 2020: KKR અને DCના આ ખેલાડીઓને મળી શકે છે પ્લેઇંગ XIમાં તક
આઇપીએલ 2020 (IPL 2020)ની 42મી મેચ આજે દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટરાઇડર્સ (KKR) વચ્ચે રમાઈ રહી છે. દિલ્હીને આજે પોતાના માટે પ્લેઓફનો રસ્તો સ્પષ્ટ કરવાનો છે. ત્યારે કેકેઆરને આ ટૂર્નામેન્ટમાં પોતાની આશા જીવંત રાખવી છે તો શેખ ઝાયદ સ્ટેડિયમમાં અગાઉની હારને ભુલી સારું પ્રદર્શન કરવાનું રહેશે.
Oct 24,2020, 13:41 PM IST
દિલ્હી કેપિટલ્સ vs કોલકત્તા નાઇટ રાઇડર્સ
IPL 2020 DCvsKKR: હાઈસ્કોરિંગ મેચમાં હાર્યું કોલકત્તા, દિલ્હીનો 18 રને વિજય
શારજાહમાં રમાયેલી આઈપીએલની 16મી મેચમાં દિલ્હી કેપિટલ્સે કોલકત્તા નાઇટ રાઇડર્સને 18 રને હરાવ્યું છે. ટૂર્નામેન્ટમાં આ દિલ્હીની ત્રીજી જીત છે.
Oct 3,2020, 23:51 PM IST
દિલ્હી કેપિટલ્સ vs કોલકત્તા નાઇટ રાઇડર્સ
KKR vs DC: ટોમ બેન્ટનને તક આપી શકે છે કોલકત્તા, જાણો બંન્ને ટીમની સંભવિત ઇલેવન
આજના મુકાબલામાં પ્લેઇંગ ઇલેવનને જોઈએ તો કોલકત્તાને શુભમન ગિલની સાથે એક એવા જોડીદારની જરૂર છે જે લાંબો સાથ નિભાવે. તેવામાં સુનીલ નરેનના સ્થાને ટોમ બેન્ટકને તક મળી શકે છે.
Oct 3,2020, 15:41 PM IST
Ravindra Jadeja
IPL 2019, CSKvRR: ધોનીએ ફટકારી જીતની 'સદી', રાજસ્થાનને 4 વિકેટે હરાવ્યું
કેપ્ટન મહેંદ્ર સિંહ ધોની (58) અને અંબાતી રાયડૂ (57)ની શાનદાર ફીફ્ટીના લીધે ચેન્નઇએ ગુરૂવારે જીતની સિક્સર ફટકારી. જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલા આ રોમાંચક મુકાબલામાં ચેન્નઇએ રાજસ્થાનને 4 વિકેટે હરાવ્યું. આ જીત સાથે જ દહોનીએ કેપ્ટન તરીકે ઇન્ડીયન ટી-20 લીગમાં 100મી જીત પ્રાપ્ત કરી છે. તમને જણાવી દઇએ કે ઇન્ડીયન ટી-20 લીગની 166 મેચોમાં કેપ્ટનશિપ કરી છે, જેમાંથી 100 મેચોમાં જીત નોંધાવી છે. જ્યારે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ આ મેચમાં લીધેલ વિકેટ સાથે વિકેટની સદી નોંધાવી છે.
Apr 12,2019, 11:11 AM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ