हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
DDCA
Ddca News
Jaitley Statue At Kotla
જેટલીની પ્રતિમાનો વિરોધ, બેદીએ DDCA છોડ્યું, સ્ટેન્ડમાંથી પોતાનું નામ હટાવવા
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન બિશન સિંહ બેદીએ દિલ્હી તથા જિલ્લા ક્રિકેટ સંઘ (DDCA)નું સભ્યપદ છોડવાનો નિર્ણય કર્યો છે. સાથે તેમણે ડીડીસીએને કહ્યું કે, તે ફિરોઝશાહ કોટલાના સ્ટેન્ડ પરથઈ તેમનું નામ હટાવી દે.
Dec 23,2020, 15:44 PM IST
રોહન જેટલી
રોહન જેટલી બન્યા DDCA અધ્યક્ષ, દિલ્હી ક્રિકેટની કમાન હવે તેમના હાથમાં
દિવંગત પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીના પુત્ર રોહન જેટલી દિલ્હી તથા જિલ્લા ક્રિકેટ એસોસિએશન (DDCA) બિનહરીફ અધ્યક્ષ ચૂંટાયા છે.
Oct 17,2020, 18:26 PM IST
સૌરવ ગાંગુલી
ગાંગુલીના રસ્તા પર ગૌતમ ગંભીર, બનશે DDCAના અધ્યક્ષ!
ડીડીસીએના અધિકારીઓનું માનવું છે કે પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર જો ડીડીસીએની કમાન સંભાળે છે તો આ કામને સફળતાપૂર્વક અંજામ આપી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે, ગંભીરે પણ આ વાતોમાં રસ દાખવ્યો છે.
Dec 30,2019, 15:44 PM IST
DDCA
DDCAની સામાન્ય બેઠકમાં મારામારી, જુઓ વીડિઓ
દિલ્હી તથા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની વાર્ષિક બેઠકમાં બે પક્ષો વચ્ચે મારામારી થઈ હતી.
Dec 29,2019, 21:51 PM IST
રજત શર્મા
રજત શર્માએ સવા વર્ષમાં જ DDCA અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું
જાણિતા પત્રકાર અને દિલ્હી જિલ્લા ક્રિકેટ એસોસિએશન (DDCA)ના અધ્યક્ષ રજત શર્મા (Rajat Sharma)એ પોતાના પદેથી રાજીનામું આપ્યું છે. રજત શર્માએ સોશિયલ મીડિયા પર પોતાના રાજીનામાની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે પોતાના સિદ્ધાંતો, ઇમાનદારી અને પારદર્શિતાની સાથે કામ કરતાં ડીડીસીએનું કામ સંભાળવું શક્ય નથી એટલા માટે પદ છોડી રહ્યો છું.
Nov 16,2019, 13:50 PM IST
Virat Kohli
Video: પતિની વધુ એક સફળતા પર જાહેરમાં ઈમોશનલ થઈ અનુષ્કા
દેશના સૌથી જૂના સ્ટેડિયમમાંથી એક ઐતિહાસિક ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ (firoz shah kotla stadium) નું નામ અરુણ જેટલી (Arun Jaitley) સ્ટેડિયમ હશે. દિલ્હી તેમજ જિલ્લા ક્રિકેટ સંઘ (DDCA) એ ગુરુવારે જવાહર લાલ નહેરુ સ્ટેડિયમમાં એક ભવ્ય કાર્યક્રમ આયોજિત કરીને પોતાના દિવંગત પૂર્વ અધ્યક્ષ અરુણ જેટલી (Arun Jaitley) ને સન્માનિત કર્યું. સાથે જ ઈન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat kohli) પણ હાજર રહ્યા.
Sep 13,2019, 11:17 AM IST
અતુલ વાસન
DDCAની સીનિયર પસંદગી સમિતિના અધ્યક્ષ બન્યા અતુલ વાસન
51 વર્ષના અતુલ વાસનની દિલ્હી તથા જિલ્લા ક્રિકેટ સંઘ (ડીડીસીએ)ની સીનિયર પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવી છે.
Aug 28,2019, 19:47 PM IST
feroz shah kotla stadium
DDCAનો નિર્ણય- હવે અરૂણ જેટલીના નામથી ઓળખાશે ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ
દિલ્હીના ક્રિકેટ સ્ટેડિયમ ફિરોઝશાહ કોટલાનું નામ બદલીને પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીના નામ પર રાખવામાં આવશે. આ નિર્ણય ડીડીસીએ કર્યો છે.
Aug 27,2019, 16:41 PM IST
ફિરોઝશાહ કોટલા
DDCAનો મોટો નિર્ણય, ફિરોઝશાહ કોટલામાં બનશે 'વિરાટ કોહલી સ્ટેન્ડ'
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલીની શાનદાર સિદ્ધિઓને જોતા દિલ્હી તથા જિલ્લા ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ)એ ફિરોઝશાહ કોટલા મેદાનના એક સ્ટેન્ડનું નામ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના નામે રાખવાનો નિર્ણય કર્યો છે.
Aug 18,2019, 21:07 PM IST
વિરાટ કોહલી
ડીડીસીએએ કોહલીને સન્માનિત કરવાનો સમારોહ કર્યો રદ્દ
ડીડીસીએનો આ નિર્ણય બીસીસીઆઈના તે નિર્ણય બાદ આવ્યો જેમાં આઈપીએલનો ઉદ્ઘાટન સમારોહ રદ્દ કરીને તેનું બજેટ શહીદોના પરિવારના કલ્યાણ માટે દાનમાં આપવામાંનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
Mar 11,2019, 22:13 PM IST
Amit Bhandari
પૂર્વ ફાસ્ટ બોલર અને DDCAના પસંદગીકાર અમિત ભંડારી પર અજાણ્યા શખ્સોએ કર્યો
ભારતના પૂર્વ ફાસ્ટ બોલર અને ડીડીસીએના સીનિયર સિલેક્શન સમિતિના અધ્યક્ષ અમિત અંડારી પર અન્ડર 23 ટીમના ટ્રાયલ દરમિયાન સોમવારે અજાણ્યા વ્યક્તિઓએ હુમલો કર્યો હતો.
Feb 11,2019, 17:14 PM IST
Ranji trophy
રણજી ટ્રોફીઃ ગૌતમ ગંભીરે દિલ્હીની કેપ્ટનશિપ છોડી
ગૌતમ ગંભીરે સોમવારે દિલ્હીની રણજી ટીમનું સુકાન છોડવાની જાહેરાત કરી. તેના સ્થાન પર નીતિશ રાણાને આ જવાબદારી સોંપવામાં આવી છે.
Nov 5,2018, 15:49 PM IST
વીરેન્દ્ર સહેવાગ
DDCAની ક્રિકેટ કમિટીમાંથી વીરેન્દ્ર સહેવાગે આપ્યું રાજીનામું
માનવામાં આવી રહ્યું છે કે કેપ્ટન ગૌતમ ગંભીર પ્રભાકરની નિમણૂંકની વિરુદ્ધ હતા, કારણ કે તેમનું નામ વર્ષ 2000ના મેચ ફિક્સિંગ પ્રકરણમાં આવ્યું હતું.
Sep 17,2018, 15:16 PM IST
રજત શર્મા
પત્રકાર રજત શર્માએ પૂર્વ ક્રિકેટર મદનલાલને હરાવ્યા, બન્યા DDCAના અધ્યક્ષ
ડીડીસીએની ચૂંટણીમાં રજત શર્માએ મદદલાલને હરાવી દીધા. રજત શર્મા હવે ડીડીસીએના નવા અધ્યક્ષ હશે.
Jul 2,2018, 17:15 PM IST
Trending news
Vapi GIDC
દેશની તમામ GIDCમાં ગુજરાતે મેદાન માર્યું! આ GIDCને મળ્યું પ્રથમ સ્થાન! એવોર્ડ એનાયત
Banana
આ છે વિશ્વનું સૌથી મોંઘુ કેળુ, 52 કરોડમાં વેચાયું, જાણો કોણે કરી છે તેની ખરીદી
Gujarati News
'હું જુગારની લત છોડી ન શક્યો', દીવાલ પર પાસવર્ડ-ફોનમા નોટ લખી યુવકના જીવનનો અંત
Hyundai new suv electric car
દિગ્ગજ કંપનીએ રજૂ કરી નવી 7 સીટર ઈલેક્ટ્રિક કાર, માત્ર 24 મિનિટમાં થશે ચાર્જ
Tulsi ke Upay
દરિદ્રતાનો કાળ છે તુલસીના માંજરનો આ ઉપાય, કરવાથી સૂર્યની જેમ ચમકશે તમારું ભાગ્ય
gujarat
વડોદરામાં બે બિલ્ડર ગ્રુપની વર્ચસ્વની લડાઈ! સર્કલની રાજનીતિને લઈ કેમ ગરમાયુ રાજકારણ?
Shanidev
શનિદેવની સાથે સાથે આ ભગવાનની પણ કરો પૂજા, જીવનના સઘળા દુ:ખ દૂર થઈ જશે
gujarat
ગુજરાતના ખેડૂતો ખાસ વાંચી લેજો! નહીં તો PM કિસાનનો હપ્તો નહીં આવે, છેલ્લી તારીખ છે આ
Leopards Attack
હિંસક દીપડાઓના ત્રાસથી સૌરાષ્ટ્રના લોકોને બચાવશે આ ચીપ! પૂંછડીમાં કરાઈ છે ફીટ, જાણો
gujarat
મહેશગિરિનો ધડાકો; શું મહંત હરિગિરિએ ભાજપને 5 કરોડ આપ્યા? લેટરમાં અન્ય 11 લોકોના નામ!