delhi aiims

Covid-19: કોરોનાકાળમાં બાળકોને સ્કૂલ મોકલવા કેટલા સુરક્ષિત? એમ્સ ડાયરેક્ટરે આપ્યો આ જવાબ

દેશમાં કોરોનાના કેસ ફરી એકવાર વધવાનું શરૂ થઇ ગયું છે. એવામાં ઘણા રાજ્યોએ સ્કૂલો ખોલવાનો નિર્ણય કર્યો છે. સ્કૂલ ખોલવાના નિર્ણય બાદ વાલીઓના મનમાં ઘણા પ્રકારની શંકાઓ છે.

Sep 5, 2021, 06:41 PM IST

Delhi AIIMS ના ચીફએ કહ્યું- ટાળી શકાય છે કોરોનાની ત્રીજી લહેર, કરવું પડશે આ નિયમનું પાનલ

દેશમાં કોરોના વાયરસની (Coronavirus) બીજી લહેરનો પ્રકોપ અત્યારે પણ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન દેશમાં કોરોનાની ત્રીજી લહેર (Corona Third Wave) અંગે ચર્ચા પણ ઝડપથી ચાલી રહી છે

Jul 23, 2021, 10:01 PM IST

દિલ્હી AIIMS માં નર્સો અચોક્કસ મુદ્દતની હડતાળ પર જતા દર્દીઓ મુશ્કેલીમાં, નર્સિંગ યુનિયને લગાવ્યાં આ આરોપ

દેશની રાજધાની દિલ્હીની સૌથી મોટી સરકારી હોસ્પિટલ અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન  (AIIMS) માં નર્સ યુનિયને અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરી છે. નર્સ યુનિયનનું કહેવું છે કે તેમની અનેક માગણીઓ છે જેને સરકાર અને પ્રશાસન માનતા નતી. આવામાં તેમની પાસે હડતાળ પર ગયા વગર કોઈ રસ્તો બચ્યો નહતો. 

Dec 15, 2020, 10:57 AM IST

EXCLUSIVE: સુશાંત સિંહ રાજપૂતના વિસરા રિપોર્ટથી થયો મોટો ખુલાસો

બોલિવુડ (Bollywood)  અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસ (Sushant Singh Rajput Death Case)  મામલે એમ્સ (AIIMS) ની ફોરેન્સિક ટીમ, સીબીઆઈ (CBI) ટીમ અને સીએફએસએલના એક્સપર્ટ વચ્ચે તાજેતરમાં એક મીટિંગ થઈ હતી. એમ્સ તરફથી અપાયેલા ફોરેન્સિક તપાસ રિપોર્ટને પણ સીબીઆઈને સોંપી દેવાયો છે. આ બાજુ હવે આ  રિપોર્ટ વિશે એક મોટી વાત સામે આવી છે. સુશાંતના વિસરા રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. 

Sep 29, 2020, 11:27 AM IST

ભારતને કોરોના વેક્સીનના પહેલા તબક્કામાં મળી સફળતા, જાણો ક્યારથી મળશે દવા

કોરોના વાયરસ (Corona virus) ના વિરૂદ્ધ દેશમાં તૈયાર કરવામાં આવી રહેલી કોરોના વાયરસ (Corona vaccine) નો પહેલો તબક્કો સફળ થઇ ગયો છે. આ તબક્કામાં 375 વોલિંટિયર્સને રસી લગાવવામાં આવી અને તેમણે કોઇ સાઇટ ઇફેક્ટ પણ ન થઇ.

Aug 14, 2020, 11:17 PM IST

Covaxin: દિલ્હી AIIMSમાં કોરોના રસીની આજથી હ્યુમન ટ્રાયલ, જાણો 5 મોટી વાતો 

દેશમાં કોરોના સંક્રમણ (Corona Virus) ના કેસ 11 લાખને પાર થઈ ગયા છે. દુનિયામાં એક કરોડ ચાલીસ લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત છે. આવામાં હવે લોકોની આશા કોરોના વેક્સિન (Corona Vaccine) પર છે. દરેક જણ સવાલ કરે છે કે આખરે કોરોનાની રસી ક્યારેય આવશે. કોરોના વેક્સિન સંલગ્ન એક મોટા ખબર દિલ્હી એમ્સથી આવી રહ્યાં છે. દિલ્હી એમ્સમાં આજથી કોરોના વેક્સિનની હ્યુમન ટ્રાયલ થઈ રહી છે. 100 લોકો પર કોરોના વેક્સિનની ટ્રાયલ કરવામાં આવશે. દેશમાં અત્યાર સુધીનું સૌથી મોટું માનવીય પરિક્ષણ હશે. 

Jul 20, 2020, 12:50 PM IST
Delhi AIIMS team reached Rajkot today, important meeting will be held watch video on zee 24 kalak PT3M41S

દિલ્હી એઇમ્સની ટીમ આજે રાજકોટ પહોંચી, યોજાશે મહત્વની બેઠક

દિલ્હી એઇમ્સની ટીમ આજે રાજકોટ પહોંચી છે. રાજકોટ એઇમ્સ હોસ્પિટલને લઈને આજે સિવિલ સુપ્રીટેન્ડન્ટ અને મેડિકલ કોલેજના ડિન સાથે કરશે બેઠક. દિલ્હી એઇમ્સથી ડો. સંજીવ મિશ્રા, એમ.આર. બીસમોરા, ડો. સુરજીત ઘટા, ડો. જગદીશ ગોયલની ટીમ આવી. એઇમ્સ હોસ્પિટલ હસ્તકની મેડિકલ કોલેજની 50 બેઠકની એડમિશન પ્રક્રિયા માટે તજવીજ. મેડિકલ કોલેજ શરૂ કરવા બિલ્ડીંગ ભાડે રાખવું કે પછી સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં શરૂ કરવી સહિતની માહિતી કરશે એકત્ર. એઇમ્સ હોસ્પિટલ પહેલા મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે.

Feb 6, 2020, 10:45 AM IST

AIIMS : આગની જ્વાળાઓ વચ્ચે ડોક્ટરોએ ગર્ભવતી મહિલાની કરાવી ડિલિવરી

દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં શનિવારે સાંજે 4 વાગ્યા પછી અચાનક આગ ફાટી નિકળી હતી. પહેલા માળે લાગેલી આગ છેક પાંચમા માળ સુધી પહોંચી હતી અને તેના પર કાબુ મેળવવામાં ફાયર ફાઈટરોને 6 કલાકનો સમય લાગ્યો હતો 
 

Aug 18, 2019, 07:48 PM IST

દિલ્હી AIIMSની આગ પર 6 કલાક પર મેળવાયો કાબુ, કોઈ જાનહાની નહીં

આગ લાગવાના કારણે ઈમરજન્સી લેબોરેટરી બંધ કરી દેવાઈ હતી. આ બિલ્ડિંગમાં લેબોરટરીના મશીનો આવેલા હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી અને પહેલા માળેથી પાંચમા માળ સુધી પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. 

Aug 17, 2019, 11:04 PM IST

દિલ્હી AIIMSમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 34 ગાડીઓ ઘટનાસ્થળે

આગ લાગવાના કારણે ઈમરજન્સી લેબોરેટરી બંધ કરી દેવાઈ છે, આ ઘટના પછી મોટી સંખ્યામાં ફાયરબ્રિગેડની ટીમ અહીં પહોંચી ચુકી છે 
 

Aug 17, 2019, 06:33 PM IST