हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Delhi Assembly Election
Delhi assembly election News
Arvind Kejriwal
દિલ્હી જીત્યા બાદ AAPનું 'મિશન ઈન્ડિયા', એક કરોડ લોકોને જોડવાનું લક્ષ્ય
દિલ્હીમાં એકવાર નહીં, પરંતુ બે-બે વાર ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી ચાણક્ય કહેવાતા અમિત શાહની રણનીતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાદૂને પરાજય આપ્યા બાદ કેજરીવાલે પોતાના સંબોધનમાં પ્રદેશની રાજનીતિ પર સંપૂર્ણ ધ્યાન આપ્યું હતું. પરંતુ સાંજ પડતા-પડતા પાર્ટીની રાષ્ટ્રીય મહત્વકાંક્ષા અને તેના પ્લાન પણ સામે આવી ગયા છે.
Feb 16,2020, 22:52 PM IST
Delhi Assembly Election
વિવાદિત નિવેદનોથી દિલ્હી ચૂંટણીમાં પાર્ટીને થયું નુકસાનઃ અમિત શાહ
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં થયેલા પરાજય બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હારનો સ્વીકાર કરતા કહ્યું કે, પાર્ટીના નેતાઓએ આપેલા વિવાદિત નિવેદનોને કારણે પણ નુકસાન થયું છે.
Feb 13,2020, 19:59 PM IST
Delhi Assembly Election
દિલ્હી ચૂંટણીમાં પીએમ મોદીની થશે એન્ટ્રી, 3 ફેબ્રુઆરીએ કરશે ચૂંટણી રેલી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ ફેબ્રુઆરીએ દિલ્હીના કડકડડૂમામાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. વિધાનસભા ચૂંટણીની જાહેરાત થયા બાદ પીએમ મોદીની આ પ્રથમ ચૂંટણી સભા છે.
Feb 1,2020, 22:27 PM IST
અનુરાગ ઠાકુર
દિલ્હીના દંગલમાં મોદીના મંત્રીએ લગાડાવ્યા ગોળી વારા નારા
અનુરાગ ઠાકુરે કહ્યું કે, ગદ્દારોને ભગાડવા માટે નારા પણ જોઈએ. તેમણે દિલ્હી વિધાનસભા ચૂંટણીને ભારતની અસ્મિતાને બચાવવાની ચૂંટણી ગણાવી હતી. તો મંચ પર હાજર વધુ એક પ્રધાને ગિરિરાજ સિંહે કહ્યું કે, કમળનું બટન દબાવવા પર જ ગદ્દાર મરશે.
Jan 27,2020, 23:09 PM IST
અમિત શાહ
PMના કહેવા પર દિલ્હી પોલીસે શરજિલ વિરુદ્ધ દાખલ કર્યો દેશદ્રોહનો કેસ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક હિંસાગ્રસ્ત અલ્પસંખ્યકો માટે વડાપ્રધાન સીએએ લઈને આવ્યા. તેના પર કેજરીવાલ કહે છે કે ભાજપને પાકિસ્તાનીઓની ચિંતા છે.
Jan 27,2020, 18:59 PM IST
અમિત શાહ
EVMનું બટન એટલા ગુસ્સા સાથે દબાવો કે કરંટ શાહીન બાગની અંદર લાગેઃ શાહ
દિલ્હી ચૂંટણીને લઈને એક જનસભાને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે, ઈવીએમનું બટન એટલા ગુસ્સાની સાથે દબાવો કે બટન અહીં બાબરપુરમાં દબાય કરંટ શાહીન બાગની અંદર લાગે.
Jan 26,2020, 23:06 PM IST
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020
દિલ્હી વિધાનસભાની ચૂંટણી નહીં લડે શિરોમણી અકાલી દળ
સીએએના મામલા પર શિરોમણી અકાલી દળ અને ભાજપ વચ્ચેનો વિવાદ હવે દિલ્હીમાં પણ જોવા મળી રહ્યો છે. એક તરફ ભાજપે અકાલી દળને હજુ સુધી ચૂંટણી લડવા સીટ આપી નથી. ત્યારબાદ અકાલી દળે કહ્યું કે, તે દિલ્હીમાં ચૂંટણી લડશે નહીં.
Jan 20,2020, 21:16 PM IST
Delhi
કેજરીવાલે કશું કર્યુ નથી, દિલ્હીમાં અમારી જ સરકાર બનશે: અમિત શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) આજે દિલ્હી (Delhi) ની કેજરીવાલ સરકાર અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પર આકરા પ્રહારો કર્યાં. ગૃહ મંત્રી દિલ્હીના તુગલકાબાદના એમબી રોડ પર દિલ્હી સાઈકલ વોકનો શિલાન્યાસ કરવા પહોંચ્યા હતાં. અમિત શાહે કહ્યું કે આ કોરિડોર બનતા જ દિલ્હીના પ્રદૂષણમાં 20 ટકાનો ઘટાડો થશે. ગૃહમંત્રીએ કહ્યું કે જ્યારે દિલ્હીના આ નવા રસ્તા પર 50 લાખથી વધુ મુસાફરો સાઈકલ પર જતા હશે ત્યારે સાઈકલ ચલાવવી એ જ ફેશન બનશે.
Jan 6,2020, 14:24 PM IST
દિલ્હી વિધાનસભા
જાન્યુઆરીમાં થશે દિલ્હી વિધાનસભા ચૂંટણીની જાહેરાત, ફેબ્રુઆરીમાં થશે મતદાન
સૂત્રો અનુસાર દિલ્હી અને ઝારખંડની ચૂંટણી એકસાથે ત્યારે જ યોજાઈ શકે છે, જો અરવિંદ કેજરીવાલ વિધાનસભાનો કાર્યકાળ પુરો થાય એ પહેલા જ તેને ભંગ કરવાની જાહેરાત કરે.
Oct 10,2019, 16:17 PM IST
Trending news
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર