हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
115/ 1
(22)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
diamond bourse
Diamond bourse News
surat
ગાંધીના ગુજરાતમાંથી ડ્રાય સ્ટેટનું લેબલ હટશે, બે સ્થળોએ દારૂબંધી હટાવવાની તૈયારી
Gujarat Liqour Ban : સરકારે ગિફ્ટ સિટીમાં તો દારૂની છૂટછાટ આપી દીધી છે, પરંતું અન્ય બે સ્થળોએ દારૂની પરમિશન આપવાનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું
Aug 4,2024, 12:22 PM IST
surat
ગાંધીનગરના ગિફ્ટ સિટી પછી હવે સુરતમાં બિન્દાસ્ત પીઓ દારૂ, ગુજરાત હવે ડ્રાય સ્ટેટ નથી
Surat Diamond Bourse : ગિફ્ટ સિટી બાદ હવે ગુજરાતમાં અહી પીવા મળશે દારૂ... લગભગ 4500 ઓફિસો ધરાવતા સુરત ડાયમંડ બુર્સમાં જે છૂટછાટ આપવા આવશે તે ગિફ્ટ સિટીમાં દારૂના કાયદાના ઘટાડા સમાન હશે, સરકાર ડ્રીમ સિટીની મર્યાદામાં દારૂના કાયદાને હળવા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપે તેવી શક્યતા છે
Aug 3,2024, 13:54 PM IST
surat
સુરત ડાયમંડ બુર્સને લઈને મોટા સમાચાર, રથયાત્રાના દિવસે 150થી વધુ ઓફિસ ખોલાશે...
Over 250 offices to begin operations at Surat's Diamond Bourse from July 7
Jun 22,2024, 12:35 PM IST
surat diamond bourse start
દિવાળી પહેલાં ધમધમતો થશે ડાયમંડ બુર્સ! આ તારીખથી ચાલુ કરાશે ઓફિસો
Surat Diamond Bourse: સુરતમાં બનાવવામાં ડાયમંડ બુર્સના નામે બનાવાયેલી શાનદાર બિલ્ડિંગ ખુબ જલ્દી વેપારીઓ, કર્મચારીઓથી ધમધમતી ઓફિસોમાં ફેરવાઈ જશે.
May 15,2024, 13:47 PM IST
Prime Minister Narendra Modi
ડાયમંડ બુર્સનું તેજ વિશ્વની બિલ્ડિગોને ઢાંકી દે છે, જાણો PMના સંબોધનના મહત્વના અંશો
Surat Diamond Bourse: સુરત કામમાં લોચો મારે નહીં, ખાવામાં લોચો છોડે નહીં', જાણો પીએમ મોદીના સંબોધન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સુરતમાં ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન કર્યું હતું. જેમાં તેમણે સુરતીઓની ભરપેટ પ્રશંસા કરી હતી.
Dec 17,2023, 20:15 PM IST
surat diamond bourse
દુનિયાના સૌથી મોટા ડાયમંડ એક્સચેન્જનું આજે PM મોદી કરશે ઉદ્ધાટન
Diamond City Surat: સુરત ડાયમંડ બુર્સ આંતરરાષ્ટ્રીય હીરા અને દાગીનાના વેપાર માટે દુનિયાનું સૌથી મોટું અને આધુનિક કેન્દ્ર બનશે. અહીં કાચા અને પોલીશ કરાયેલા હીરાની સાથે સાથે દાગીનાના વેપારનું પણ એક વૈશ્વિક કેન્દ્ર હશે.
Dec 17,2023, 7:39 AM IST
Panchdhatu Surat Diamond Bourse
સુરતમાં 2 કિલોનું આબેહૂબ મીની ડાયમંડ બુર્સ તૈયાર, PM માટે આ બિઝનેસમેને કર્યું તૈયાર!
Surat Diamond Bourse: સુરતમાં હીરા, સોનું અને ચાંદીનો ઉપયોગ કરીને ડાયમંડ બુર્સ જેવી જ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના 7 રાજ્યના 35 કારીગરોએ 60 દિવસ મહેનત કરીને આ પ્રતિકૃતિ તૈયાર કરી. આ પ્રતિકૃતિથી એક ભારત-શ્રેષ્ઠ ભારતનો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સુરત શહેરના જ્વેલરી ઉત્પાદક ફ્લોરા જ્વેલર્સે ડાયમંડ બુર્સ જેવી પ્રતિકૃતિ બનાવી છે...જેને જોઈને તમે પણ રોમાંચિત થઈ જશો.
Dec 16,2023, 21:06 PM IST
surat
સુરતના ફેમસ ડાયમંડ બુર્સમાં વેપારીઓની તબિયત લથડી : માથાનો દુખાવો અને બેચેની થવા લાગી
Surat Siamond Bourse : ડાયમંડ બુર્સના નજીક આવેલા સુરત મહાનગરપાલિકાના ડમ્પીંગ સાઈડના કારણે હાલ ત્યાં આવેલા વેપારીઓ અને વિઝીટર્સ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ડમ્પીંગ સાઈટમાંથી આવનાર દુર્ગંધના કારણે હવે લોકો માથાના દુખાવો અને બેચેનીની ફરિયાદ કરવા લાગ્યા
Dec 8,2023, 12:04 PM IST
surat
ડાયમંડ બુર્સના શ્રીગણેશ : મુંબઈના વેપારી સુરત શિફ્ટ થયા, આજથી વેપારનો કર્યો પ્રારંભ
Diamond Burse : આજથી સુરત ડાયમંડ બુર્સમાં એક સાથે 135 ઓફિસોમાં વિધિવત રીતે વેપારના કરાયા શ્રીગણેશ... 135 હીરા વેપારી પૈકી 26 વેપારીઓ મુંબઈથી કાયમી ઓફિસ બંધ કરી સુરત શિફટ થયા.. 17મી ડિસેમ્બરે PM ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરશે
Nov 21,2023, 15:01 PM IST
CM Bhupendra Patel
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે, ડાયમંડ બુર્સની લીધી મુલાકાતે
Gujarat CM Patel arrives at Diamond Bourse in Surat, to hold meeting with diamond merchants
Nov 6,2023, 19:00 PM IST
gujarat
સુરતના ડાયમંડ બુર્સનું 100 ટકા કામ પૂર્ણ, જાણો વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ બુર્સની
Surat Diamond Bourse: સુરત ડાયમંડ બુર્સની 300, 500 અને 1000 સ્ક્વેર ફૂટની ઓફિસોમાં ફર્નિચર માટે પઝેશન આપી દેવાયું છે. કામ 100 ટકા પૂર્ણ થઈ ગયું હોવાથી ગણેશ સ્થાપના, મહા આરતી અને સભાસદ સ્નેહમિલનનું આયોજન 5 જૂને સાંજે 5 વાગ્યે સુરત ડાયમંડ બુર્સ ખજોદ ખાતે કરાયું છે.
May 23,2022, 7:58 AM IST
diamond bourse
સુરતનું ડાયમંડ બુર્સ તૈયાર થવાની અણી પર, બનતા જ તોડશે બુર્જ ખલીફાનો રેકોર્
દુનિયાના સૌથી સારા 11 હીરા પૈકી નવ હીરા પર કટિંગ અને પોલિશિંગનું કામ સુરતમાં કરવામાં આવે છે, જોકે હવે એ દિવસો દૂર નથી કે સુરતમાં હીરાનું ખરીદ-વેચાણ પણ કરવામાં આવશે. જી હાં, સુરતમાં 2600 કરોડથી વધુના ખર્ચે સુરત ડાયમંડ બુર્સનું કામ ચાલી રહ્યું છે, જે આગામી વર્ષે 2020માં તેના નવ ટાવર તૈયાર થઇ જશે.
Jun 24,2019, 13:48 PM IST
Trending news
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...