हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
271/ 10
(42)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
drug Mafia
Drug mafia News
Shocking
ગુજરાતમાં ડ્રગ માફિયાનો જોખમી ખેલ : ભીખારીઓ પર થઈ રહી છે દવાની ટ્રાયલ
ગુજરાત ફાર્માસ્યુટીકલ હબ કહેવાય છે. ગુજરાતમાં દવા બનાવતી અનેક કંપનીઓ આવેલી છે. જેમાં દવાના પરીક્ષણ માટે ઊંદરનો ઉપયોગ થતો હોય છે. પરંતુ કેટલાક ડ્રગ માફિયા બેફામ બની રહ્યાં છે. ગુજરાતમાં ડ્રગ માફિયા (drug mafia) હવે પોતાની નવી સિન્થેટિક ડ્રગના પરીક્ષણ માટે ભીખારીઓને ટાર્ગેટ બનાવી રહ્યાં છે. ચૂપચાપ રીતે ભીખારીઓને ડ્રગ્સ આપીને તેમની હલચલ પર નજર રાખવામાં આવી રહી છે. તેમજ જો ટ્રાયલ સફળ થાય તો ડ્રગ્સ માફિયા બ્લેક માર્કેટ દ્વારા પોતાની દવા લોકો સુધી પહોંચાડે છે. પરંતુ આ બધામાં ભીખારીઓની સાઈડ ઈફેક્ટ પર કોઈ ધ્યાન રાખવામાં આવતુ નથી.
Aug 25,2021, 9:18 AM IST
Ahmedabad
વ્યસનમુક્ત અભિયાન માત્ર કાગળ પર : એક જ દિવસમાં 20 કરોડનું કોકેઈન અને 7 લાખનું MD ડ્ર
દેશના યુવાધનને નશાના રવાડે ચઢાવીને કેટલાક અસામાજિક તત્વોએ જાણે કે દેશના ભવિષ્યને બરબાદીના પંથે લઇ જવાનો કારસો રચ્યો હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી જે રીતે ગુજરાતમાં ડ્રગ્સ માફિયા (drug mafia) બેફામ બન્યા છે, તે જોતાં એમ લાગી રહ્યું છે કે જો આમ જ ચાલતું રહેશે તો કાગળ પરના ‘વ્યસન મુક્ત ગુજરાત’ ને 'ઊડતા ગુજરાત' બનતા વધુ સમય નહિ લાગે. શહેરમાં વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં પોલીસ સફળ થઈ છે. અમદાવાદમાં બે અલગ અલગ સ્થળોથી ડ્રગ્સ પકડાયું છે. ગુજરાત NCB ને 20 કરોડનું કોકેઈન ડ્રગ પકડવામાં મોટી સફળતા છે. આ ઉપરાંત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ (crime branch) ની ટીમે એમડી ડ્રગ્સના જથ્થા સાથે 2 લોકોની ધરપકડ કરી છે.
Aug 12,2021, 16:02 PM IST
રિયા ચક્રવર્તી
રિયા Drug Connection: ક્યાંક ડ્રગ માફિયા તો નથી ને મોતનું કારણ?
બોલીવુડ અને ડ્રગ્સ (Bollywood and Drugs)નું કનેક્શન હંમેશા જ સમાચારોમાં ચર્ચામાં રહે છે. પરંતુ સુશાંત આત્મહત્યા કેસમાં રિયાના ડ્રગ્સ કનેક્શન (Drug Connection)એ ફરી ડ્રગ્સ માફિયા અને સેલિબ્રિટીઝની લિંકને ઉજાગર કરી દીધી છે.
Aug 26,2020, 21:06 PM IST
zee 24 kalak
ઉડતા ગુજરાત: શું ગુજરાત જઈ રહ્યું છે પંજાબના રસ્તે?
ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, છતાં આ કાયદો માત્ર કાગળ છે. આવામાં પોલીસની નિષ્કાળજીને પગલે ગુજરાતમાં વધુ એક દૂષણનો ઉમેરો થયો છે. એ છે ડ્રગ્સનો કાળો કારોબાર. ગુજરાતમાં જેમ દારૂબંધી હોવા છતા દારૂની હોમ ડિલીવરી પણ શક્ય છે, ત્યાં હવે ઘરઆંગણે ડ્રગ્સ પણ સરળતાથી મળી જાય છે. ડ્રગ ટેરરિસ્ટના નિશાના પર ગુજરાત છે. તો અમદાવાદ ડ્રગ્સ માફિયાઓની ચુંગાલમાં છે. આ ડ્રગ સ્ટ્રીટ પેડલર ગુજરાતની યુવા પેઢીને બેરોકટોક ડ્રગ પહોંચાડી રહ્યા છે. ઝી 24 કલાકના એક્સક્લુઝીવ અહેવાલમાં જાણીએ કે, કેવી રીતે બરબાદીનો સામાન ગુજરાતના યુવાધનના હાથમાં પહોંચે છે અને કોણ આપણા રાજ્યને ઉડતા ગુજરાત બનાવવા માગે છે.
Jul 11,2019, 12:56 PM IST
Kutch
ડ્રગ્સના 135 પેકેટ શોધવા માટે BSFએ કચ્છનો દરિયો ખૂંદવાનું શરૂ કર્યું
છેલ્લા કેટલાક દિવસોથી કચ્છના દરિયામાંથી સતત ડ્રગ્સના પેકેટ મળી રહ્યા હતા, જેને પગલે ડ્રગ્સના સવાસો પેકેટને શોધવા માટે કચ્છનાં દરિયાઇ વિસ્તારમાં મોટુ સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી જ આ સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે, જે ડ્રગ્સ માટેની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હોવાનું માનવામાં આવે છે.
Jun 2,2019, 15:44 PM IST
drugs
જો આવું જ ચાલતુ રહ્યું તો ગુજરાતને ‘ઉડતા પંજાબ’ બનતા વાર નહિ લાગે
અમદવાદ શહેરમાં નશીલા પદાર્થનું ચલણ વધ્યું હોય તેમ ગાંજો અને ચરસ પીનારાઓને બેરોકટોક નશીલો પદાર્થ મળતો હોય તેમ લાગી રહ્યું છે. જે પ્રમાણે રેલવે પોલીસ અને SOG ક્રાઇમ બ્રાન્ચે ગાંજાના જથ્થા સાથે છેલ્લા થોડાક સમયમાં ગાંજાની હેરાફેરી કરતા અનેક આરોપીઓ ઝડપ્યા છે. તેને જોતા સામાન્ય લોકોમાં ગાંજાનું સેવન કરવાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. રેલવે માદક પદાર્થોની હેરાફેરી કરવા કેવી રીતે કેરિયરો માટે સોફ્ટ ટાર્ગેટ બન્યું છે જોઈએ.
May 19,2019, 9:01 AM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા