हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
UAE
USA
35/ 0
(4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
due to rains
Due to rains News
gujarat
40 વર્ષમાં ન જોઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું આ જિલ્લામાં! હજું 10થી 12 ફૂટ પાણી
પોરબંદર જિલ્લામાં પડેલ વરસાદ તથા ઉપરવાસના પાણીના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. લોકોના બચાવ માટે જેઓ કામગીરી કરે છે તે ફાયર બ્રિગેડ સ્ટેશનનું કમ્પાઉન્ડ પણ પાણીમા ગરકાવ થયેલ જોવા મળી રહી છે.
Aug 30,2024, 15:54 PM IST
increasing
વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો, બનાસકાંઠાના એક પણ ડેમમાં પાણી જ નથી
જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે તો એકબાજુ જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા, સિપુ અને મુક્તેશ્વર ડેમમાં પાણીની સ્થિતિ તળિયાં ઝાટક હોવાથી પાણી મળવાની કોઈ આશા ન હોવાથી વરસાદ વગર ખેડૂતોના પાક સુકાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. પાકિસ્તાનની સરહદે આવેલો બનાસકાંઠો જિલ્લો હંમેશા પાણીની તકલીફથી ઝુઝી રહ્યો છે. જોકે નર્મદાની નહેર આવતા સરહદી વિસ્તારમાં સિંચાઇના પાણીની સમસ્યા થોડે અંશે ઓછી થઈ હતી. જોકે બનાસકાંઠાના મોટાભાગના તાલુકાઓ વરસાદ આધારિત હોવાથી ખેડૂતો વરસાદની આશાએ વાવેતર કરતા હોય છે, ત્યારે આ વર્ષે પણ જિલ્લાના ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવીને મોંઘી ખેડાઈ આપીને વાવેતર કર્યું હતું. જોકે વાવણી કરાયા બાદ મોટાભાગના તાલુકાઓમાં વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે.
Jul 3,2021, 21:22 PM IST
Trending news
gujarat
શું તમને ખબર છે? ભાદરવોમાં લોકોનો નબળો પડે છે ઈમ્યુનિટી પાવર, આ જીવલેણ રોગનો છે ખતરો
cricket history
આ 5 ખેલાડી સેક્સ સ્કેન્ડલમાં ફસાયા હતા, આ ખેલાડીના રૂમમાંથી તો છોકરીઓ પકડાઈ હતી
spiritual
સ્ત્રીઓના આ અંગ પર ગરોળી પડે તો સાત પેઢી કરે રાજ! જાણો શુકનશાસ્ત્ર
long hair
Long Hair: સવારે ખાલી પેટ પીવા લાગો આ વસ્તુ, 30 દિવસમાં વાળ કમર સુધી લાંબા થઈ જશે
One National One Election
વન નેશન-વન ઈલેક્શન પર રામનાથ કોવિંદ રિપોર્ટને મોદી કેબિનેટની મંજૂરી
technology
Appleએ રીલીઝ કર્યું iOS 18 અને iPadOS 18 અપડેટ, આ ડિવાઈસ પર મળશે લેટેસ્ટ ફીચર્સ
blood group disease
આ બ્લડ ગ્રૂપવાળાને સૌથી વધારે હોય છે હાર્ટ અટેક, કેન્સર અને મેમરી લોસનો ખતરો!
URIC ACID
આ 3 પ્રકારની દાળ ખાવાથી શરીરમાં ઝડપથી વધે છે યુરિક એસિડ, ખાતા હોય તો બંધ કરી દેજો
Gold rate
પિતૃ પક્ષ શરૂ થતા જ સોનાના ભાવ થયા ધડામ, 10 ગ્રામ સોનાનો ઘટેલો ભાવ ખાસ જાણો
Headache
Headache: દવા લીધા વિના મટી જશે માથાનો દુખાવો, આ 3 માંથી કોઈ 1 તેલથી કપાળે કરો માલિશ