dwayne bravo

IPL 2021 : મેગા ઓક્શનમાં આ 3 ક્રિકેટર્સને રિટર્ન કરી શકે છે ચેન્નઈ

  • આઈપીએલ 2021 ને લઈને અત્યારથી જ ચર્ચાઓ ગરમ થવા લાગી છે કે, આઈપીએલ 14 પહેલા જ પ્લેયર્સનું મેગા ઓક્શન થશે. આવામાં ફ્રેન્ચાઈઝી માત્ર 3 પ્લેયર્સને રિટર્ન કરી શકે છે

Nov 24, 2020, 10:08 AM IST

ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ રચ્યો ઈતિહાસ, ટી20 ફોર્મેટમાં પૂરી કરી 500 વિકેટ

વિશ્વમાં કોઈપણ ખેલાડીએ અત્યાર સુધી ટી20 ફોર્મેટમાં 400 વિકેટ પણ ઝડપી નથી જ્યારે 36 વર્ષીય ડ્વેન બ્રાવો (Dwayne Bravo)એ 500 વિકેટ લેવાની સિદ્ધિ હાસિલ કરી ઈતિહાસ રચી દીધો છે. 
 

Aug 26, 2020, 11:41 PM IST

ધોની સહિત આ 8 દિગ્ગજ શું હવે ક્યારેય ટી-20 વર્લ્ડ કપ રમી શકશે?

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કોઇ મેચ રમી નથી અને એવામાં ધોનીના ફેન્સ મેદાન પર તેની વાપસીની રાહ જોઇ રહ્યાં છે. ફેન્સના મનમાં ધોનીની રમતને લઇને કેટલાક સવાલો ઉભા થઇ રહ્યાં છે કે, શું તેઓ કેપ્ટન કૂલને આગામી વર્લ્ડ કપ રમતા જોઇ શકશે કે નહીં.

Jul 27, 2020, 11:31 AM IST

આ બેટ્સમેન ફટકારશે ટી20 ક્રિકેટમાં પ્રથમ બેવડી સદીઃ ડ્વેન બ્રાવો

બ્રાવોનુ માનવુ છે કે સીમિત ઓવરોમાં ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન રોહિત શર્મા ટી20 ફોર્મેટમાં સૌથી પહેલા બેવડી સદી ફટકારશે. રોહિતના નામે વનડે આંતરરાષ્ટ્રીયમાં ત્રણ બેવડી સદી છે. 

May 26, 2020, 01:45 PM IST

ડ્વેન બ્રાવોએ કરી ધોનીની પ્રશંસા, કહ્યુ- ક્રિકેટરોને આપે છે નવી જિંદગી

ચેન્નઈ ટીમના મુખ્ય ખેલાડી બ્રાવોએ કહ્યુ- એમએસ ધોની ક્યારેય કોઈ પર પ્રેશર બનાવતો નથી. ક્રિકેટની બહાર તે અલગ દેખાય છે, પરંતુ જ્યારે તે ટીમ સાથે જોડાય તો ખેલાડીઓ માટે તેનો દરવાજો હંમેશા ખુલો હોય છે. 
 

May 21, 2020, 05:22 PM IST

ડ્વેન બ્રાવોની ત્રણ વર્ષ બાદ વેસ્ટ ઈન્ડિઝની ટી20 ટીમમાં વાપસી

બે વખત વિશ્વ ટી20 જીતનારી વેસ્ટ ઈન્ડિઝ ટીમના સભ્ય રહેલા બ્રાવોને આયર્લેન્ડ વિરુદ્ધ આ મહિને રમાનારી ત્રણ મેચોની સિરીઝ માટે 13 સભ્યોની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. 

Jan 13, 2020, 03:45 PM IST

IND vs WI: બ્રાયન લારાના ઘરે પાર્ટીનું આયોજન, ભારતીય ખેલાડીઓ થયા સામેલ

વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ભારતીય ખેલાડી પોતાના શાનદાર પ્રદર્શનની સાથે મોજ-મસ્તી પણ કરી રહ્યાં છે. 
 

Aug 17, 2019, 04:26 PM IST

વિશ્વકપમાં દરેક ટીમ માટે ખતરો બનશે વેસ્ટઈન્ડિઝઃ ડ્વેન બ્રાવો

બ્રાવોએ કહ્યું કે, વિશ્વકપમાં કોઈપણ ટીમને પ્રબળ દાવેદાર ન કહી શકાય. 
 

Mar 4, 2019, 12:32 PM IST

બ્રાવોના 'ચિકન ડાન્સ'નો VIDEO વાયરલ, હસી હસીને બેવડા વળી ગયા ફેન્સ

આ ટૂર્નામેન્ટમાં ડ્વેન બ્રાવો મરાઠા અરેબિયન્સની ટીમ તરફથી રમી રહ્યો હતો. બંગાલ ટાઇગર્સ વિરુદ્ધ એલિમિનેટર મેચ દરમિયાન ડ્વેન બ્રાવોએ એક કેચ ઝડપીને ચિકન ડાન્સ કર્યો ત્યારબાદ બધા પેટ પકડીને હસ્યા હતા. 

Dec 3, 2018, 07:36 PM IST

IPL 2018: બ્રાવોએ ઉમેશ યાદવને પછાડીને બનાવ્યો આ શર્મજનક રેકોર્ડ

બ્રાવો આઈપીએલની એક સીઝનમાં સૌથી રન આપનારો બોલર બની ગયો છે. 

May 27, 2018, 09:57 PM IST

VIDEO: ડીજે બ્રાવોના RunDWorld પર કંઇક આ રીતે નાચ્યા વિરાટ-રાહુલ-ભજ્જી

આઈપીએલના આ સીઝનમાં કેરેબિયન ખેલાડી ડ્વેન બ્રાવોનું નવું ગીત લોન્ચ થઈ ગયું છે. 

 

Apr 23, 2018, 03:58 PM IST

વિરાટ કોહલી ક્રિકેટનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છેઃ ડ્વેન બ્રાવો

વિરાટે 2016ના આઈપીએલની 16 ઈનિંગમાં 81.08ની એવરેજથી 973 રન બનાવ્યા હતા. આ આઈપીએલમાં કોઇપણ ખેલાડી દ્વારા બનાવેલો સર્વાધિક સ્કોર છે. 

Apr 17, 2018, 04:50 PM IST

VIDEO: બ્રાવોનું નવું ગીત કે જેનાં તાલે વિરાટ અને ભજ્જી પણ ખુબ નાચ્યા

આઇપીએલની આ સીઝનમાં કેરેબિયન ખેલાડી ડ્વેન બ્રાવોનું નવું ગીત ખુબ જ વાઇરલ થઇ રહ્યું છે

Apr 17, 2018, 03:51 PM IST

પોતાની ડેબ્યુ મેચમાં જ આ લેગ સ્પિનરે મચાવ્યો તરખાટ, ગુગલીથી ધોની પણ થાપ ખાઈ ગયો

મુંબઇ ભલે મેચ હારી ગઈ પરંતુ એક યુવા લેગ સ્પિનરે પોતાના શાનદાર પ્રદર્શનથી બધાનું ધ્યાન આકર્ષિત કર્યું છે.

Apr 8, 2018, 07:21 AM IST

IPL 2018 : ચેન્નાઇ સુપર કિંગ્સનો વિજયી પ્રારંભ, બ્રાવોએ જીતની બાજી પલટતાં મુંબઇ હાર્યું

ચેન્નાઇની જીતનો હીરો બ્રેવોએ 30 બોલમાં ત્રણ ચોગ્ગા અને સાત છક્કા સાથે ભારે ફટકાબાજી કરી, છેલ્લે કેદાર જાધવે વિનિંગ સ્ટ્રોક માર્યો

Apr 8, 2018, 01:49 AM IST