हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
DyCM
Dycm News
ZEE 24 Kalak Original Video
બલિયામાં આરોગ્ય કેન્દ્રના નિરિક્ષણ પર પહોંચ્યા DyCm બ્રજેશ પાઠક, દવાઓનો જથ્થો મળ્યો
UP ના બલિયામાં આરોગ્ય કેન્દ્રના નિરિક્ષણ પર પહોંચ્યા DyCm બ્રજેશ પાઠક, શૌચાલયમાંથી દવાઓનો જથ્થો મળતા સુપ્રિટેન્ડન્ટનો ઉધડો લીધો
Aug 8,2024, 15:58 PM IST
Ambaji Prasad
Ambaji: મોહનથાળના પ્રસાદ અંગે પૂર્વ Dycm નીતિન પટેલનું નિવેદન
Ambaji: Statement of former Dycm Nitin Patel regarding Mohanthal Prasad
Mar 12,2023, 15:15 PM IST
Amit Shah
શાહ- નીતિન પટેલ એક જ ગાડીમાં સર્કીટ હાઉસ આવ્યા, CM-DYCM સાથે એક કલાક બંધ બારણે બેઠક
કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે હતા. બપોરે ભાજપના ચાણક્ય અમિત શાહ અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ એક જ ગાડીમાં સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના કાફલા સાતે પહોંચ્યા હતા. જ્યાં અમિત શાહે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન સાથે બંધ બારણે એક કલાક સુધી બેઠક કરી હતી. આ સાથે જ રાજકીય હલચલ શરૂ થઇ છે. આ બેઠક બાદ ફરી એકવાર રાજકીય વર્તુળોમાં અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. તો બીજી તરફ લોબિંગ પણ શરૂ થઇ ગયું છે.
Jun 22,2021, 0:14 AM IST
nitin patel
કોરોનામાં મા-કાર્ડ અંગે આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય, જાણો શું કહ્યું નીતિન પટેલે
કોરોનાની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને રાજ્યની કચેરીઓ બંધ રહેતી હોઇ, આવકના દાખલા કઢાવવાની મુશ્કેલી ધ્યાને લઇ, નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર માટે સહાય રૂપ થવા માટે મા-કાર્ડની મુદ્દત આગામી 31 મી જુલાઇ, 2021 સુધી લંબાવવાનો આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે
Jun 8,2021, 19:13 PM IST
nitin patel
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોરોના પોઝિટિવ, યુ.એન મહેતામાં થયા દાખલ
રાજ્યમાં કોરોના મહામારીએ (Coronavirus) હાહાકાર મચાવ્યો છે. જેને પગલે રાજ્યમાં કોરોના કેસના (Gujarat Corona Cases) સતત દિવસેને દિવસે રેકોર્ડ બ્રેક આંકડા સામે આવી રહ્યા છે. જો કે, કોરોનાની ચપેટમાં હવે રાજકીય નેતાઓ (Political Leader) પણ આવી રહ્યા છે
Apr 24,2021, 18:20 PM IST
DyCM
ગુજરાતમાં 13 કેસ કોરોના પોઝિટિવ: નીતિન પટેલ
ગુજરાતમાં કોરોના પોઝીટિવ (corona virus) દર્દીઓના કેસનો આંકડો 13 પર પહોંચી ગયો છે. વડોદરાની મુલાકાતે પહોંચેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ માહિતી મીડિયાને આપી છે. તમામ લોકોને રાજ્યની અલગ અલગ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં કોરેન્ટાઈન કરીને રાખવામાં આવ્યા છે. ગુજરાતમાં જે 13 કેસ સામે આવ્યા છે, તેમાંથી 12 કેસ વિદેશમાંથી ગુજરાત પરત ફરેલા નાગરિકો છે.
Mar 21,2020, 15:10 PM IST
DyCM
હોળીને ન આપો રાજકીય રંગ: નીતિન પટેલ
મોરબીનાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને કહ્યુ આવો તમે કોંગ્રેસ પક્ષ સાથે ધુળેટી રમો. તેના જવાબમાં નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે બ્રિજેશ મેરજાને કહ્યું તમે અમારાં ભગવા રંગનાં રંગે રંગાઈ જવાં આવી શકો છો.
Mar 7,2020, 18:45 PM IST
letter
પાટણના કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલનો DyCMને પત્ર
પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે નાયબ મુખ્ય મંત્રીને પત્ર લખ્યો હતો. પાટણ નવજીવન ચાર રસ્તા પર નવીન ઓવર બ્રિજ અંદાજે 27 કરોડના ખર્ચે મંજુર થયો છે. બ્રિજના કામમાં 10% રોડનું કામ હોવા છતાં કોન્ટ્રાકટરને ફાયદો થાય તેવી ગેરરીતિ કરાઈ હોવાનો ઉલ્લેખ કરાયો હતો. બ્રિજ કેટેગરીમાં આવતું હોવા છતાં ઇરાદા પૂર્વક રોડ કેટેગરીમાં રાખવામાં આવતા બ્રિજ કેટેગરીમાં રાખવા આદેશ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.
Feb 12,2020, 18:40 PM IST
alpesh thakor
અલ્પેશ ઠાકોરે નીતિન પટેલને આપ્યો સણસણતો જવાબ
રાજ્ય સરકારના જ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના લોક રક્ષક દળના મુદ્દે મુખ્યમંત્રીને લખેલા પત્ર સંદર્ભે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નારાજગી વ્યક્ત કરી હતી. જેને લઇને નીતિન પટેલના નિવેદન પર અલ્પેશ ઠાકોરે નીતિન પટેલને સણસણતો જવાબ આપ્યો હતો. અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, નીતિન પટેલને કહું છું કે, સરકારની પણ જવાબદારી બને છે.
Jan 18,2020, 16:25 PM IST
gandhinagar
LRD મુદ્દે નેતાઓએ CMને લખેલા પત્રથી DyCM નીતિન પટેલ નારાજ
રાજ્ય સરકારના જ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના લોક રક્ષક દળના મુદ્દે મુખ્યમંત્રીને લખેલા પત્ર સંદર્ભે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નારાજગી વ્યક્ત કરી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તે કોંગ્રેસ હોય કે ભાજપ પણ નેતાઓએ સમજદારીપૂર્વકના નિવેદનો કરવા જોઈએ. કેટલાક મનથી હોય કે નેતાઓ હોય તેવો પોતાની જવાબદારીમાંથી છટકવા માટે પત્ર કે રજૂઆત કરી લીધી છે એ પ્રકારની વાતો કરતા હોય છે પણ આ પ્રકારે કરવાથી સમાજમાં અશાંતિનું વાતાવરણ ઊભું થતું હોય છે.
Jan 18,2020, 15:55 PM IST
ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન
ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનની DyCM નીતિન પટેલ સાથે યોજાઈ બેઠક
ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનની DyCM નીતિન પટેલ સાથે યોજાઈ બેઠક હતી. DyCM સાથેની બેઠક બાદ ટીચર્સ એસો.એ 1 ઓગસ્ટના રોજ જાહેર કરેલી હડતાળ મોકૂફ રાખવાનો કર્યો નિર્ણય છે. મેડિકલ ટીચર્સ એસોસિએશનને બેઠકમાં પ્રશ્નોના નિરાકરણ માટે ખાતરી આપવામાં આવી હતી અને 2 ઓગસ્ટના રોજ DyCM સાથે મેડિકલ ટીચર્સ એસો.ની ફરી બેઠક યોજાશે. DyCMની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં ACS FD, ACS GAD અને ACS ME હાજર રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે ખાલી જગ્યા ભરવી, કેન્દ્રના નિયમ મુજબ પગારધોરણ, હાઇકોર્ટના ચુકાદા મુજબ DA જેવા વિવિધ 8 પ્રશ્નોને લઈને નારાજગી છે. 6 સરકારી, 8 GMERS અને 2 મ્યુની. મેડીકલ કોલેજના ટીચર્સ દ્વારા પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત ચલાવી રહ્યા છે.
Jul 31,2019, 11:54 AM IST
Ahmedabad
અમદાવાદ: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઓચિંતી સિવિલ હોસ્પિટલની મુલાકાતે
એશિયાની સૌથી મોટી હોસ્પીટલ અને જ્યાં સેંકડો દર્દીઓ સારવાર માટે આવે છે એવી અમદાવાદની અસારવા સિવીલ હોસ્પીટલની રાજ્યના આરોગ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી એવા નીતિન પટેલે ઓચિંતી મુલાકાત લીધી. જ્યાં તેઓએ મહીલા અને બાળ હોસ્પીટલના વિવિધ વિભાગોની મુલાકાત લઇને દર્દીઓના પ્રતિભાવ જાણ્યા અને હોસ્પીટલના તંત્રને જરૂરી સુચનાઓ આપી
Jun 8,2019, 17:25 PM IST
mehsana
મહેસાણામાં દલિત સમાજના બહિષ્કાર મામલે નીતિન પટેલે લીધી ગામની મુલાકાત
મહેસાણા કડીના લ્હોરા ગામે એક સમાજના બહિષ્કાર મામલે નાયબ મુખ્ય મંત્રી નીતિન ભાઈ પટેલે ગામની મુલાકાત લઈ સમાજના લોકો સાથે મીટિંગ કરી તેમની સમસ્યા સાંભળી
May 10,2019, 15:45 PM IST
DyCM
સરકારની અમદાવાદને વધુ એક હોસ્પિટલની ભેટ, જાણો વિગત
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં બનશે નવી હોસ્પિટલ, 61 હજાર ચોરસ મીટરમાં 243 કરોડના ખર્ચે બનશે નવી હોસ્પિટલ, ટૂંક સમયમાં હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવશે
May 3,2019, 17:50 PM IST
gandhinagar
રાજ્યમાં પીવાના પાણી મુદ્દે નિતીન પટેલની પ્રેસ કોન્ફરન્સ
રાજ્યના નાગરિકોને પીવાના પાણીની નહીં પડે તકલીફ, જુલાઈના અંત સુધી રાજ્યના લોકો માટે પીવાનું પાણી છે પૂરતું, પ્રેસ કોન્ફરન્સ યોજી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપી માહિતી
Apr 29,2019, 17:45 PM IST
gandhinagar
દૂધસાગર ડેરીના વિવાદ પર નીતિન પટેલની સ્પષ્ટતા, જુઓ શું કહ્યું
દૂધસાગર ડેરીના વિવાદ પર નીતિન પટેલની સ્પષ્ટતા, અમૂલના વહીવટમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી, ચૂંટણી આવતા રાજકીય મુદ્દો બનાવાયો
Apr 22,2019, 15:44 PM IST
ગોવા
સરકાર વિરોધી પ્રવૃત્તિ બદલ સુદીન ધાવલીકરની ગોવાના DyCM પદેથી હકાલપટ્ટી
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ધાવલીકરને નાયબ મુખ્યમંત્રી પદેથી દૂર કરાયા આંગેનો પુત્ર ગવર્નર મૃદુલા સિંહાને લખ્યો છે
Mar 27,2019, 17:28 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો