exchange

તમારી પાસે છે આ પ્રકારની રૂપિયા 20ની જૂની નોટ, તો તમને થઈ શકે છે હજારો રૂપિયાની આવક, જાણો વિગત

તમારી પાસે ઘરે બેસી હજારો રૂપિયા કમાવાની શાનદાર તક છે. તમારી પાસે જો આ પ્રકારની 20 રૂપિયાની નોટ હોય તો તમને આ રૂપિયા મળી શકે છે. 

Jul 3, 2021, 06:47 PM IST

AHMEDABD માં કરિયાણા પૈસા નહી મળતા બદલામાં તમંચો વેચવા નિકળેલો વેપારી ઝડપાયો

ગ્રાહકએ કરિયાણાના પૈસા ન ચૂકવતા બદલામાં વેપારીએ ગેરકાયદેસર હથિયાર કબ્જે કરીને વેચવા કાઢ્યા હતા. જો કે હથિયાર વેચાય તે પહેલા જ વેપારીને પોલીસનો ભેટો થઇ ગયો હતો. એસઓજી ક્રાઇમ બ્રાન્ચે ઓઢવ સિંગરવા શાક માર્કેટ નજીકથી નરેશ મેવાડા નામના એક શખ્સની એક દેશી તમંચા અને એક પીસ્ટલ અને 06 કારતૂસ સાથે ઝડપી લીધો હતો. આગમી રથયાત્રા પૂર્વે કાયદો અને વ્યવસ્થા ઝળવાઇ રહે અને હથિયારોની હેરાફેરી કરનારા તત્વોને દબોચી લેવામાં આવ્યા છે.

Jun 22, 2021, 07:50 PM IST
Amc Meeting About Dead body Exchange Issue PT9M52S

અમદાવાદમાં મૃતદેહ બદલાઇ જવા મામલે હવે તંત્ર જાગ્યુ, આવા લેવાશે પગલા

મૃતદેહ બદલાઇ જવા મામલે અમદાવાદ કોર્પોરેશન ખાતે અધિકારીઓની મળી બેઠક, મ્યુનિ. કમિશનર, ડેપ્યુટી કમિશનર અને વી.એસ હોસ્પિટલનાં સુપ્રિટેન્ડન્ટ બેઠકમાં હાજર, સમસ્યાનો ઉકેલ કઇ રીતે લાવવો તેની ચર્ચા કરાઈ , બેદરકારી દાખવનારાઓ સામે લેવાશે પગલાં

May 10, 2019, 06:50 PM IST
Ahmedabad Dead body Exchange Of Nasarin's With Mittal Jadav PT28M37S

અમદાવાદ વીએસ હોસ્પિટલની ઘોર બેદરકારી, મૃતદેહની થઈ અદલાબદલી

કોલ્ડ સ્ટોરેજમાંથી મૃત ગર્ભવતી મહિલાની ડેડબોડી ગાયબ. આ બનાવ છે અમદાવાદની વીએસ હૉસ્પિટલનો. સત્તાવાળાઓ પર મૃતક મહિલાના પરિવારજનોનો આરોપ છે કે કોલ્ડ સ્ટોરેજમાં મહિલાનો મૃતદેહ નથી વીએસ હૉસ્પિટલ. જે મહિલાનો મૃતદેહ ગાયબ થયો છે તે ગર્ભવતી મહિલાનું ડિલિવરી પહેલાં મોત થયું હતું.

May 10, 2019, 06:05 PM IST
Ahmedabad Dead body Exchange In VS Hospital PT29M38S

અમદાવાદની વીએસ હોસ્પિટલમાંથી થયો મૃતદેહ ગાયબ, જુઓ પછી શું થયું

અમદાવાદની વીએસ હોસ્પિટલની ઘોર બેદરકારી આવી સામે, કોલ્ડ સ્ટોરેજમાં રાખેલો મૃતદેહ ન મળતા પરિવારજનોએ મચાવ્યો હંગામો, ગઈકાલે જ ગર્ભવતી મહિલાનું થયુ હતુ મોત

May 10, 2019, 04:55 PM IST
Morbi Youth Group Gave Water Bowl In Exchange Of Newspaper Waste 06052019 PT2M21S

મોરબીમાં યુવા ગ્રુપએ વેચ્યા પસ્તીના બદલામાં પક્ષી માટે કૂંડા

સામાન્ય રીતે ઉનાળામાં પીવાના પાણી માટે માણસોને ફાંફા મારવા પડતા હોય છે તો પશુ-પક્ષીઓને પાણી મળવુ તો ખૂબ મુશ્કેલ છે ત્યારે મોરબીમાં એક યુવા ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે અનોખુ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે.

May 6, 2019, 03:40 PM IST