हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
FATIGUE
Fatigue News
Pantothenic Acid Rich Foods
Pantothenic Acid ની કમી બનાવી શકે છે ડિપ્રેશનનો શિકાર, આ 5 વસ્તુઓનું કરો સેવન
Pantothenic Acid Rich Foods: આપણા શરીરમાં અનેક અવયવો આવેલાં છે. જેમાં દરેકની અચના અલગ અલગ છે. અલગ અલગ કામ માટે દરેકનો અંગનો ઉપયોગ થાય છે. પરંતુ અહીં જાણવા જેવું છેકે, દરેક માટે કોઈકને કોઈક વિટામિન કે પોષક તત્ત્વની ખાસ જરૂર પડે છે.
Oct 7,2024, 16:19 PM IST
vitamin d deficiency
વધુ પડતો પરસેવો થવો પણ આ વિટામિનની હોઈ શકે છે ઉણપ! ચેતી જજો નહીં તો...
vitamin D deficiency symptoms: પરસેવો થવો એ શરીર માટે સારી વાત છે, કારણ કે તેનાથી શરીરમાંથી કચરો બહાર નીકળે છે. પરંતુ વધુ પડતો પરસેવો શરીરમાં આ વિટામિનની ઉણપનો સંકેત હોઈ શકે છે. ચાલો અમે તમને જણાવીએ.
Aug 5,2024, 20:37 PM IST
gujarat
એક ભૂલ છીનવી શકે છે જીવ! ગુજરાતમાં 6 માસમાં હાર્ટ એટેકથી અધધ મોત, આ આંકડો વધારશે BP
ગુજરાતમાં હાર્ટ એટકેની ઘટનાઓમાં મોટાપાયે વધારો થઈ રહ્યો છે. એક અંદાજ પ્રમાણે રોજેરોજ ગુજરાતમાં હાર્ટ એટેકથી ચારથી પાંચ લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે ગુજરાતના શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોરે શુક્રવારે પોતાના એક નિવેદનમાં હાર્ટ એટેકના આંકડાઓ જણાવી ખળભળાટ મચાવી દીધો છે.
Dec 2,2023, 18:59 PM IST
Gujarati News
ગુજરાતમાં જીવલેણ બન્યો હાર્ટ એટેક! વધુ બેના હૃદય બંધ પડ્યા! 24 કલાકમા 10થી વધુના મોત
સુરતમાં આજે બે લોકોનું હાર્ટ એટેકથી મૃત્યુ...સચિન GIDCમાં 36 વર્ષીય આબીદા ખાતુન અને કામરેજમાં 40 વર્ષીય સુશાંત નામના વ્યક્તિનું મૃત્યુ. અચનાક છાતીમાં દુખાવો થયા પછી મૃત્યુ નિપજ્યુ. બંનેને કોઈ ગંભીર બિમારી નહોતી.
Oct 22,2023, 12:45 PM IST
cholesterol
Bad Cholesterol ઓછું કરવા માટે ડાયેટમાં સામેલ કરો 2 વસ્તુઓ, હાઇ કોલેસ્ટ્રોલની સમસ્યા
Foods For Bad Cholesterol: કોલેસ્ટ્રોલ ઓછું કરવું ખૂબ જ જરૂરી છે, નહીં તો તે સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ચાલો જાણીએ તેનાથી બચવાના 2 સરળ ઉપાય..
Jul 10,2023, 11:05 AM IST
sleep
Insomnia: રાત્રે આ 3 વસ્તુઓ ખાવાની ભૂલ કરતા હોય તો આજથી જ છોડી દેજો
Sleeplessness Home Remedies: સ્લીપિંગ ડિસઓર્ડર કોઈપણ વ્યક્તિને પરેશાન કરી શકે છે, પરંતુ ઘણી વખત આપણે આપણી પોતાની નાની નાની ભૂલને કારણે આવી સમસ્યાનો સામનો કરતા હોઈએ છે..
Apr 3,2023, 16:46 PM IST
What happens when you stop drinking alcohol
તમને દારૂનું વ્યસન હોય અને અચાનક બંધ કરી દો તો શું થાય છે તે જાણી લો
Anxiety & Depression: મદિરા પાન કરવું તે ખરાબ આદત છે દારૂ સારા સ્વાસ્થ્યનો દુશ્મન માનવામાં આવે છે. જ્યારે દારૂ પીવાની સાઈડ ઈફેક્ટ શરૂ થાય છે ત્યારે ઘણા લોકો અચાનકથી મદિરા પાન બંધ કરી દે છે. આમ કરવાથી શરીરને નુકસાન થાય છે શું નુકસાન થાય છે જાણો....
Mar 8,2023, 16:29 PM IST
What happens when you stop drinking alcohol
તમે નિયમિત મદિરાનું સેવન કરતા હોવ અને અચાનક બંધ કરી દો તો શું થાય છે તે જાણો
મદિરા પાન કરવું તે ખરાબ આદત છે દારૂ સારા સ્વાસ્થ્યનો દુશ્મન માનવામાં આવે છે. જ્યારે દારૂ પીવાની સાઈડ ઈફેક્ટ શરૂ થાય છે ત્યારે ઘણા લોકો અચાનકથી મદિરા પાન બંધ કરી દે છે. આમ કરવાથી શરીરને નુકસાન થાય છે શું નુકસાન થાય છે જાણો....
Sep 30,2022, 21:05 PM IST
pumpkin seeds
આયુર્વેદિક ગુણોનો ભંડાર છે આ ફળ, તેના બીજમાં પણ રહેલા છે અનેક ફાયદા
Pumpkin Seeds: જ્યારે પણ આપણે કોળાને છોલી અથવા કાપીએ છીએ ત્યારે તેના બીજને નકામા ગણીને કચરામાં ફેંકી દઈએ છીએ, પરંતુ તે કરવાથી તમે તેનો ફાયદો ઉઠાવી શકતા નથી.
Sep 14,2022, 19:39 PM IST
Drinking
દારૂની લત હોય અને એકાએક દારૂ પીવાનું બંધ કરી દો તો શું થાય?
કોઈ પણ વ્યસન શરીર માટે નુકસાનકારક છે. એમાં પણ દારૂ તો વ્યક્તિની સાથે સાથે પરિવાર વેરવિખેર કરી નાખે છે. દારૂના લત અને તેનાથી છૂટકારો મેળવવાની યોગ્ય પદ્ધતિ પરનો આ અહેવાલ ખાસ વાંચો
Sep 3,2022, 15:54 PM IST
CHAROLI
આ વસ્તુના 10 દાણા તમને રાખશે 100 બીમારીઓથી દૂર, શરીરમાં આવશે ગજબની તાકાત
ચારોળીના વૃક્ષો મધ્યમ મોટાં હોય છે .સૂકા પાનખર જંગલનું વૃક્ષ છે .તેના ઉપર બકરાના કાન જેવા રુંવાટી યુક્ત પાન થાય છે.અને આ પાનના પતરાળા બને છે .ઝાડ ઉપર ફુલ પોષથી ફાગણ માસ સુધી આવે છે.અને ફળ ફાગણથી ચૈત્ર માસ સુધી આવે છે.ફળ ગુલાબી લાલ નાનાં ફાલસા જેવા હોય છે .બોરની જેમ તે ખવાય છે જેમાં તુવેર જેવા લાલ રંગના દાણા હોય છે. આ દાણા જ ચારોળી તરીકે ઓળખાય છે.
Mar 12,2021, 16:22 PM IST
heart attack
શ્વાસની તકલીફ, થાક, ગભરાહટની સાથે આ હાર્ટ એટેકના સંકેતો, ના કરો ઇગ્નોર
તમને આ જાણીને આશ્ચર્ય થશે પરંતુ તે સત્ય છે. ઘણી વખત અઠવાડિયા પહેલા તમારું શરીર હાર્ટ એટકના સંકેત આપવા લાગે છે અને જો તમે આ લક્ષણો અને સંકેતોને ઓખળી જાઓ છો તો હાર્ટ એટેક જેને એક્યૂટ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન પણ કહેવાય છે તેને જીવલેણ થતા અટકાવી શકાય છે. હાર્ટ એટેક (Heart Attack) 2 પ્રકારના હોય છે. એક અચાનક (Sudden) અને બીજો ગ્રેડ્યુઅલ (Gradual) એટલે કે ધીરે-ધીરે આવે છે. સોસાયટી ઓફ કાર્ડિયોવસ્કુલર પેશેન્ટ કેરનું માનીએ તો હાર્ટ એટેકના લગભગ 50 ટકા કેસમાં પહેલા જ લક્ષણ જોવા મળે છે અને હાર્ટ એટેકના લગભગ 85 ટકા કેસમાં શરૂઆતના 2 કલાકમાં હાર્ટને નુકસાન (Heart Damage) પહોંચે છે.
Feb 17,2021, 15:29 PM IST
CUSTARD SEED
ફાયદા જાણીને ક્યારેય નહીં ફેંકો સીતાફળના બીજ
મિત્રો સીતાફળ તો તમે ખાધું જ હશે અને લગભગ લોકોને તેનો સ્વાદ ખુબ જ પસંદ હોય છે. સીતાફળ ખાવાથી અનેક સ્વાસ્થ્ય લાભો પણ થતા હોય છે. સીતાફળમાં વિટામીન C અને A હોય છે જે આપણી આંખની રોશની વધારવામાં મદદરૂપ છે. આ ઉપરાંત સીતાફળ થોડી જ મિનીટમાં એનર્જી પ્રદાન કરે છે સાથે થાક પણ દૂર કરે છે. આવા અન્ય પણ ઘણા ફાયદાઓ છે પરંતુ અમે તમને તેના બીજ વિશે માહિતી આપીશું.
Feb 9,2021, 12:42 PM IST
Trending news
vodafone idea share
65% ઘટી શકે છે આ શેર, ₹2.4 સુધી આવી શકે છે શેરનો ભાવ, એક્સપર્ટે કહ્યું- વેચી દો
coconut oil benefits
Hair Fallની સમસ્યાથી છો પરેશાન? આ તેલથી કરો મસાજ, વાળ ખરતાની સમસ્યા થઈ જશે છૂમંતર
India Most popular Actors
કોણ છે દેશનો સૌથી પોપ્યુલર એક્ટર? ટોપ 10માં બોલિવૂડના માત્ર બે સ્ટાર, જાણો
Kutch
કચ્છમાં પ્રતિબંધિત હાથીદાંતમાંથી દાગીના બનાવતા પકડાયા, ચોરી છુપીથી કરતા હતા આ કામ
India vs Australia
IND vs AUS: પર્થ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા માટે 'ગુડ ન્યૂઝ', રોહિત શર્મા આ દિવસે ટીમ સ
Drinks For Lungs
ફેફસાં માટે ફાયદાકારક છે આ 3 ડ્રિંક્સ, શરીરને ડિટોક્સ કરવામાં પણ કરશે મદદ
Kitchen Hacks
શિયાળામાં વાસણ ધોતા સમયે કાંપવા લાગે છે તમારા હાથ, તો અપનાવો આ અસરકારક ટિપ્સ
porbandar
ઓ બાપ રે... ગુજરાતની આ નગરપાલિકાની તિજોરી ખાલી થઈ ગઈ! બિલ ચૂકવવાના રૂપિયા જ નથી
Jio Annual Plan
Jio નો પ્લાન, 2 હજારથી ઓછી કિંમતમાં 11 મહિનાની વેલિડિટી, મળશે Unlimited Calling
Guru Gochar
આ 3 રાશિઓની થશે બલ્લે-બલ્લે! મિથુન રાશિમાં દેવગુરુ બૃહસ્પતિના પ્રવેશથી મળશે અઢળક લાભ