frc

સુરતની જીડી ગોયેન્કા સ્કૂલ સામે વાલીઓનો મોરચો, સંતાનોને લઈ કલેક્ટર ઓફિસ પહોંચ્યા

  • જો સાત દિવસમાં સ્કૂલ સંચાલક વિરુદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહિ આવે તો વાલીઓ દ્વારા ઓફિસની બહાર હોબાળો મચાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી

Dec 19, 2020, 02:17 PM IST

ખાનગી કોલેજોની સ્પષ્ટતા, ફી વધારો નહિ કરીએ, પણ ફીમાં રાહત પણ નહિ આપી શકીશું

સ્કૂલ ફીમાં ગુજરાત સરકારે 25 ટકા રાહત જાહેર કર્યા બાદ હવે કોલેજ ફીમાં પણ રાહતનો મુદ્દો શિક્ષણમંત્રી માટે નવી ચેલેન્જ બની રહેવાનો છે

Oct 8, 2020, 11:59 AM IST
FRC charged fine of Rs 3.50 lakh from 25 schools in surat watch video zee 24 kalak PT1M52S

સુરત: ફીમાં મનમાની કરતી શાળાઓ પાસેથી FRCએ 3.50 લાખનો દંડ વસુલ્યો

FRCએ 25 શાળાઓ પાસેથી દંડ વસૂલ્યો. મંજૂરી વિના શાળાઓએ મસમોટી ફી વસૂલી જેને લઈને તેમની પાસેથી 3.50 લાખનો દંડ વસૂલાયો. અન્ય શાળાઓને પણ નોટિસ ફટકારવામાં આવશે.

Jan 25, 2020, 09:05 AM IST
FRC Announces School Fees In South Gujarat PT4M33S

FRCએ જાહેર કરી સ્કૂલની ફી, જાણો દક્ષિણ ગુજરાતમાં કેટલો થયો ફીમાં ઘટાડો

સુરતમાં FRCએ સ્કૂલોની ફી જાહેર કરી છે. દક્ષિણ ગુજરાતની સ્કૂલોની ફી જાહેર કરી છે. વર્ષ 17-18, 18-19 અને 19-20ની ફી જાહેર કરાઈ છે. સુરતની 12, નવસારીની 2, વલસાડની 6 અને ભરૂચની 5 સ્કૂલોની ફી જાહેર કરી છે. શાંતિ એશિયાટિકની રૂપિયા 90820 સુધીની ફી ઘટાઈ છે.

Jan 6, 2020, 07:45 PM IST

સુરત: સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા એફઆરસીનો સ્કૂલ સંચાલકોએ કર્યો વિરોધ

સુરત શહેરમાં વાલીઓ સતત ફી વધારા અંગે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે સ્કૂલ સંચાલકો દ્વારા બેફામ થતો ફી વધારો રોકવા માટે રાજ્ય સરકારે એફ.આર.સીની રચના કરી હતી. જોકે એફઆરસી દ્વારા નક્કી કરવામાં આવેલી ફીનો અમલ સ્કુલ સંચાલકો દ્વારા કરવામાં ન આવતો હોવાનો આરોપ વાલીઓએ લગાવ્યો હતો.

Sep 16, 2019, 07:22 PM IST

અમદાવાદ: FRCએ મંજૂર કરેલી ફી કરતા વધુ ફી લેતા એકલવ્ય શાળાને કરોડોનો દંડ

ફી રેગ્યુલેટરી કમિટીએ એકલવ્ય શાળાને 5.25 કરોડ રૂપિયાથી વધુનો દંડ ફટકાર્યો છે. વાલીઓ દ્વારા શાળા તરફથી FRCએ મંજુર કરેલી ફી કરતા વધુ રૂપિયા ઉઘરાવવામાં આવતા હોવાની ફરિયાદને પગલે FRCએ સુનાવણી હાથ ધરી હતી જે બાદ એકલવ્ય શાળા દ્વારા એડમીશન ફીના નામે શાળાએ લીધા રૂપિયા 3.50 કરોડથી વધુની રકમ શાળાએ વાલીઓને પરત કરવા આદેશ કર્યો છે. 

Aug 27, 2019, 08:09 PM IST
ACTION AGAINST SCHOOL WHO DEMANDED MORE FEES THAN FRC PERMISSION PT2M37S

FRCના નિયમોનું ઉલ્લંઘન શાળાઓને પડશે મોંઘું, જુઓ વીડિયો

FRCના નિયમોનું ઉલ્લંઘન શાળાઓને પડશે મોંઘું, FRCના નિયમોના ઉલ્લંઘન બદલ 14 શાળાઓ સામે કાર્યવાહી, ફી સરભર કરવા કે નક્કી કરેલી ફી ભરવા જ FRCનો આદેશ, દિલ્હી પબ્લિક સ્કૂલ સામે સૌથી વધુ 9 ફરિયાદ, માઉન્ટ કાર્મેલ સ્કૂલ સામે થઈ હતી 2 ફરિયાદ, પોદ્દાર ઈન્ટરનેશનલ સ્કૂલ સામે 6 ફરિયાદ

Jul 16, 2019, 06:15 PM IST

સુરત: સ્કૂલ ફીમાં 50 ટકાનો વધારો કરતા સંચાલકો સામે વાલીઓનો રોષ

રાજય સરકાર દ્વારા ફી નિયમન માટે એફઆરસી ની રચના કરવામા આવી છે તેમ છતા સ્કુલ સંચાલકો દ્વારા પોતાની મનમાની કરી ફી વસુલી રહ્યા છે. સુરતમાં પણ ફી વધારાને કારણે વાલીઓમા રોષ જોવા મળી રહ્યુ છે. સુરતની અઠવાગેટ વિસ્તારમા આવેલી મેટાસ સ્કુલના સંચાલકો દ્વારા એક સાથે 40 થી 50 ટકાનો ફીમાં વધારો કરી દેવામા આવ્યો છે. 

Jun 18, 2019, 07:15 PM IST

વડોદરા: શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે બે પ્રકારની ફી વસુલતા વાલીઓનો વિરોધ

વડોદરાના સમાં વિસ્તારમાં આવેલ વિદ્યાની શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પાસેથી બે પ્રકારની ફી વસુલવાના માળખાને લઈને આજે વાલીઓએ શાળા ખાતે હોબાળો મચાવ્યો હતો. અલબત્ત આ શાળાના વાલી મંડળને વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા ટેકો મળ્યો હતો અને વાલી મંડળના પ્રતિનિધિઓએ શાળા સંચાલકને ફી મુદ્દે રજુઆત કરી હતી.
 

Jun 14, 2019, 08:23 PM IST
Rajkot Parents Union Protest Against FRC PT3M6S

રાજકોટમાં વાલી મંડળે અનોખી રીતે એફઆરસીનો વિરોધ નોંધાવ્યો

રાજકોટમાં વાલી મંડળે FRCનો વિરોધ કરી ધરણાનું આયોજન કર્યું હતું, વાલીમંડળનું કહેવું છે કે, ખાનગી સ્કૂલોએ FRC પાસે ફી વધારો મંજુર કરવ્યો છે જેથી શહેરના ત્રિકોણ બાગ વિસ્તારમાં વાલી મંડળે બેનરો સાથે ફી વધારાનો વિરોધ કર્યો હતો તો સાથે રસ્તા પર થી પસાર થતા લોકોને લોલીપોપ આપી હતી

May 1, 2019, 04:25 PM IST

એફઆરસી મામલે સુરતમાં ફરીવાર વાલીઓનો વિરોધ, સ્કૂલો મનમાની બંધ કરે

ફી નિયમનને લઇને સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ અપાયા છતાં સ્કુલ તરફથી મનમાની કરવામાં આવતા સુરતમાં ફરી એકવાર વાલીઓ મેદાનમા ઉતર્યા છે. એફઆરસી દ્વારા ફી નક્કી કરી હોવા છતાં સ્કુલના સંચાલકો પોતાની મનમાની ચલાવી ફી વસૂલી રહ્યા છે. 
 

Apr 22, 2019, 10:18 PM IST

સુરત: ફી વધારાના મુદ્દે વાલીઓનો હોબાળો, એફઆરસી અધિકારીની ઓફિસ બહાર જ ધરણાં

સુરતમા ફી નિયમનને લઇને ફરી એકવાર વાલીઓ મેદાનમા ઉતર્યા છે. એફઆરસી દ્વારા ફી નિયમન નક્કી કરી હોય તેમ છતાં સ્કુલના સંચાલકો પોતાની મનમાની ચલાવી ફી વસૂલી રહ્યા છે. ત્યારે આજે મોટી સંખ્યામા વાલીઓ મજુરાગેટ સ્થિત એફઆરસીની ઓફિસે પહોંચ્યુ હતુ.

Apr 20, 2019, 07:13 PM IST

અમદાવાદ : ફી લડતમાં સફળતા મળતા વાલીઓએ બાળકોને હાર પહેરાવી સ્કૂલે મોકલ્યા

વારંવાર વિવાદોમાં ઘેરાયેલી ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકોને સુપ્રિમ કોર્ટે લપડાક લગાવ્યા બાદ સ્કૂલ સંચાલકોએ આખરે સસ્પેન્ડ કરાયેલા તમામ બાળકોને 15 દિવસ બાદ શાળામાં ફરી એકવાર પ્રવેશ આપ્યો છે.  ત્યારે વાલીઓ દ્વારા ફટાકડા ફોડી અને બાળકોને ફૂલનો હાર પહેરાવીને શાળામાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ શાળાએ વિદ્યાર્થીઓને પ્રવેશ આપતા પહેલા વાલીઓ પાસે સુપ્રિમનો ઓગસ્ટમાં ઓર્ડર આવ્યા બાદ જે ફી નક્કી થાય તે ફી 7 દિવસમાં નહિ ભરે તો એડમિશન ઓટોમેટિક કેન્સલ થશે તેવી બાંહેધરી માંગતા ફરી વિવાદ સર્જ્યો છે. ત્યારે કેટલાક વાલીઓએ આ બાંહેધરી પત્રક પર સહી પણ કરી દીધી છે, તો બાકી રહેલા કેટલાક વાલીઓએ હજુ બાંહેધરી પત્રક પર સહી કરી નથી અને તેઓ લિગલ ઓપિનિયન લીધા બાદ શુ કરવું તેનો નિર્ણય કરશે.

Apr 16, 2019, 03:17 PM IST

અમદાવાદ: ફી ન ભરનાર વિદ્યાર્થીઓને શાળાના રૂમમાં પૂરી રાખ્યા, વાલીઓમાં રોષ

ફી ન ભરનાર વિદ્યાર્થીઓને સ્કુલ દ્વારા એક રૂમમાં પુરી દેવાની ઘટનાને પગલે હોબાળો મચી જવા પામ્યો હતો. જગતપુર પાસે આવેલ ગ્લોબલ ઇન્ડીયન ઇન્ટરનેશન સ્કુલ દ્વારા એક તરફ નિયમોની ઐસી તૈસી કરીને ફી વસુલવામાં આવતી હોવાની અને ફી ન ભરનાર વિદ્યાર્થીઓના એડમિશન કેન્સલ કરી દેવાની ઘટના સામે આવતા વાલીઓએ સ્કુલમાં હોબાળો મચાવ્યો હતો.
 

Apr 1, 2019, 09:00 PM IST

અમદાવાદની ફેમસ સ્કૂલની મનમાની, ફી ઘટાડવાને બદલે 4000 રૂપિયા વધારી દીધી

 વાલીઓના હિતમાં ફી નિર્ધારણ કાયદાની રચના તો કરવામાં આવી પણ ક્યાંકને ક્યાંક ખાનગી શાળાઓ પર જાણે કે FRCના ચાર હાથ હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદની ઉદગમ સ્કુલમાં ફી ઘટાડવા બદલે ચાર હજાર સુધીનો વધારો નવા વર્ષમાં કરવામાં આવ્યો છે. FRCના ફાઈનલ ફીના ઓર્ડરમાં દર્શાવાયુ છે કે, ઉદગમ સ્કુલ દ્વારા વર્ષ 2017-18માં ધોરણ-1ની ફી રૂપિયા 75,865 વસુલવામાં આવી હતી. જેની વર્ષ 2018-19ની ફી 79,658 મંજૂર કરવામાં આવી છે.

Dec 22, 2018, 11:25 AM IST

FRCએ વધુ 283 શાળાઓની ફી જાહેર કરી

અમદાવાદ ઝોનની 283 સ્કૂલની પ્રોવિઝનલ ફી જાહેર કરાઈ છે. જેમાંથી 116 શાળાની પ્રોવિઝનલ ફીમાં ઘટાડો થયો છે. 

Apr 10, 2018, 09:45 PM IST