Vadodara News: વડોદરાના મકરપુરા વિસ્તારમાં હૃદય કંપાવી દેનારી એક ઘટના સામે આવી છે. બિહારમાં રહેતા એક મિત્રના આપઘાત બાદ, વડોદરામાં ભાડાના મકાનમાં સાથે રહેતા અન્ય બે બિહારી યુવકોએ પણ મોતને વહાલું કરી લીધું છે. 'મિત્ર તારા વિના ગમતું નથી' તેમ કહીને એક મિત્રે ટ્રેન નીચે પડતું મૂક્યું, તો બીજા મિત્રે રૂમમાં જ ફાંસો ખાઈ લીધો. આ ત્રિપુટીના આપઘાત પાછળનું રહસ્ય શું છે?
Ahmedabad News: મણિનગરની દુર્ગા સ્કૂલમાં ચિંતામા મૂકી દે તેવી ઘટના. ધોરણ 6 ના વિદ્યાર્થીએ સાથી વિદ્યાર્થીની બોટલમાં કેમિકલ ભેળવ્યું. છ દિવસ પહેલાની ઘટના. રિસસ સમયે વિદ્યાર્થી બહાર ગયો તે સમયે અન્ય વિદ્યાર્થીએ કેમિકલ ભેળવ્યું ઘટના બની. બોટલ માંથી વિધાર્થીએ પાણી પીધું તે સમયે તેને તેમાંથી ખરાબ સ્મેલ આવી. વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો
Murder in Dhrangadhra city:ધ્રાંગધ્રા શહેરમાં વધુ એક હત્યાનો બન્યો બનાવ બન્યો છે. મિત્રએ કરી મિત્રની હત્યા ધ્રાંગધ્રામાં અંગત અદાવતમાં છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો છે.
ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લાના નારાયણી તાલુકાના થનૈલ ગામથી આજથી 16 વર્ષ પહેલા પંકજ ઉર્ફે રાહુલ સદલ ઉગદેવના યાદવ, ઘર માંથી કોઇ બાબતે ઠપકો મળતા ઘર છોડીને નીકળી ગયો હતો.
Surat News:સુરતમાં યુવાનની ચપ્પુના ઘા મારી ઘાતકી હત્યા. બે દિવસ પહેલા જ જેલમાંથી છુટેલા આરોપીએ કરી હત્યા. અંગત અદાવતમાં હત્યાને અંજામ આપવામાં આવ્યો. સંદીપ રાજપૂતની તેના જ મિત્ર અવધેશ સહાનીએ કરી હત્યા. ગાંજાના ધંધાની અંગત અદાવતમાં હત્યા કર્યાની આશંકા. સાત લોકો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ ચાલુ.
ટ્રકની લોનના હપ્તા ન ભરવા પડે, વીમાની રકમ પાકી જાય એ માટે થઈને એક મિત્રએ પોતાના વર્ષો જૂના ખાસ મિત્રને એવો તે કચડી નાખ્યો કે તેની ઓળખ ન થાય અને આ રીતે પોતાના મોતનું તરકટ રચી નાખ્યું.
Surat News: સસુરાલ સીમર કા સિરિયલ જોઈ રૂ બે લાખનો વીમો પકવવા માટે પોતાના જ દસ વર્ષ જુના મિત્રની કરપીણ હત્યા કરવામાં આવી. શરૂઆતમાં આરોપીએ પોતાનું જ અકસ્માત માં મોત નીપજ્યું હોવાની વાત ઉપજાવી નાખી હતી.
ચીખલીના થાલા ગામે મિત્રના ભાઈએ કરેલ મારપીટને ધ્યાને રાખી બે સગીર વયના મિત્રોએ મિત્રની સાથે પાણીપુરીના રૂપિયા બાકી રાખવા મુદ્દે ઝઘડો કરી, તેને થાલા નહેર પાસેની અવાવરૂ જગ્યાએ પથ્થરથી તેનું માથું છૂંદી નાખી હત્યા નિપજાવી ભાગી છૂટ્યા હતા.
અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાની ઘટના બની છે, જેમાં ઉછીના રૂપિયા માટે મિત્ર જ મિત્રનો વેરી બની ગયો છે. આ ઘટના બાદ કાલુપુર પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરના ગોડાદરા પોલીસ મથકમાં મોપેડ બાઈક ચોરીની ફરિયાદ નોંધાઈ હતી.આ મામલે પોલીસે તપાસ કરતા ગોડાદરા માં જ રહેતા ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવીને લોકપ્રિય થઈ ગયેલા ગુરુચરણ સિંહ વિશે તેમની મહિલા મિત્ર ભક્તિ સોનીએ એક એવો ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે જાણીને તેમના ફેન્સ ચોધાર આંસુએ રડશે.
જસદણ પંથકમાં બનેલ દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ જસદણમાં રહેતી 17 વર્ષની સગીરાને ગત તારીખ 27 ના કોઇ ભગાડી ગયા અંગે તેના વાલીએ પોલીસે જાણ કરતા જસદણ પોલીસે અપહરણનો ગુનો નોંધી સગીરાના સગડ મેળવવા શોધખોળ કરી હતી.
Rape and Murder: આપણે અવારનવાર એવા દૂષ્કર્મના કિસ્સાઓ સાંભળ્યાં હશે કે જેમાં મહિલાઓને દૂષ્કર્મનો શિકાર બનાવવામાં આવી હોય પરંતુ ગોધરામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો જે સાંભળીને તમારા હોશ ઉડી જશે, અહીં એક 15 વર્ષના કિશોરને તેના જ મિત્રોએ બનાવ્યો છે હવસનો શિકાર અને ત્યારબાદ તે આ અંગે કોઈને જાણ ન કરે તે માટે તેને જાનથી મારી નાખવામાં આવ્યો.
એક સાચો મિત્ર તે છે જે ખરા સમયે કામ આવે, પરંતુ જો તમે વારંવાર મદદ કરી રહ્યાં છો અને બીજો માત્ર ફાયદો ઉઠાવી રહ્યો છે તો તેના પર લગામ લગાવવાની જરૂર છે.
Bad Friends: મિત્રોના કારણે જ જીવન મિનિંગફુલ બને છે. મિત્ર એવી વ્યક્તિ હોય છે જેની સાથે તમે સુખ-દુ:ખ બધું જ શેર કરી શકો છો. પરંતુ આવું ત્યારે જ શક્ય બને જ્યારે મિત્ર સારા અને સાચા હોય. આજના સમયમાં કોઈ સાથે મિત્રતા વધારતા પહેલા 100 વખત વિચારવું જરૂરી છે.
અમદાવાદની વેજલપુર પોલીસની ગિરફ્તમાં ઉભેલ યુવતી અને બે યુવકો હત્યાના આરોપીઓ છે. જેમાં યુવતીનું નામ સ્નેહલ રાઠવા છે અને તેનો પ્રેમી વિશાલ પઢિયાર અને તેનો મિત્ર જીગ્નેશ આ ત્રણેય એ અનિલ રાઠવાની હત્યા કરી હતી.
Relationship Tips: કેટલાક વ્યક્તિઓને નજીકની વ્યક્તિ સાથે અત્યંત પ્રેમ હોય છે પણ ઈઝહાર કરવામાં ડર એટલા માટે લાગે છે કે આ ઈઝહાર ભારે ના પડી જાય કારણ કે સાથે રહેનારને આ ખોટું લાગે તો કાયમ માટેના સંબંધો તૂટી જવાનો ડર રહેતો હોય છે. એટલે ખાસ હોય તો પણ ક્યારેક ક્યારેક વ્યક્તિ આખી જિંદગી એને કહી શકતો નથી.
એક લાખની ઉઘરાણી કરતા મિત્રને ઘરે બોલાવી દારૃ પીવડાવી જીમ ટ્રેનરે ઓશીકા વડે મોંઢું દબાવી દઇ ગૂંગળાવી મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારબાદ તેની લાશ ધનિયાવી રોડ પર આવેલી નર્મદા કેનાલમાં ફેંકી દીધી હતી. ગૂમ થયાની અરજીના આધારે મકરપુરા પોલીસે શરૃ કરેલી તપાસ અંતે મર્ડર સુધી પહોંચી ગઇ હતી.
Wife Swapping: પોતાની પત્નીઓની અદલાબદલી કરવાનો વિચિત્ર ટ્રેન્ડ હવે આપણાં ત્યાં પણ શરૂ થયો છે. આ વિચિત્ર ટ્રેન્ડનું નામ છે વાઈફ સ્વેપિંગ. અત્યાર સુધી વિદેશોમાં આ વસ્તુ હતી, ધીરે ધીરે ભારતના બીજા રાજ્યોમાં પણ આ દુષણ આવ્યું...પણ હવે આ વિચિત્ર રોગનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો છે. જાણો વાઈફ સ્વેપિંગનો ટ્રેન્ડ ક્યાંથી આવ્યો....
સુરતના ઉધના વિસ્તારમાં આવેલા દત્ત કુટીર ખાતે ગત રોજ જીવલેણ હુમલાની ઘટના બની હતી. દત્તકુટિર સોસાયટીમાં રહેતા રાહુલ જાદવ પર તેના જ મિત્ર કિરણ આહિરે દ્વારા ઘાતક હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો.
સુરતમાં સામાન્ય જેવી બાબતોમાં છાશવારે મારા મારી હત્યા અને હત્યાના પ્રયાસ જેવી ઘટનાઓ બની રહી છે. વધુ એક આવી ઘટના સુરતના ભેસ્તાન પોલીસ મથકની હદ વિસ્તારમાંથી સામે આવી છે.ઉધના-સચિન રોડ સ્થિત ઉન વિસ્તારના તિરૂપતી નગરમાં 23 વર્ષીય પવન ઉર્ફે ગુડુ ચૌધરી રહે છે.
Indian Railways: જો તમારી પાસે ટ્રેનની કન્ફર્મ ટિકિટ છે અને તમે કોઈ કારણોસર મુસાફરી કરી શકો તેમ ના હોય તો આ ટિકિટ તમે તમારા પરિવારના કોઈ પણ સભ્ય અથવા કોઈ બીજા વ્યક્તિને ટ્રાન્સફર કરી શકો છો.