fuel hike news

EXCLUSIVE: આ વર્ષે 125 રૂપિયા સુધી પહોંચી જશે પેટ્રોલ!, ભાવમાં નહીં મળે રાહત, જાણો આવું કેમ કહે છે તજજ્ઞો

પેટ્રોલ ડીઝલના વધતા ભાવથી સામાન્ય માણસના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે. બીજી બાજુ સરકારે એમ કહીને હાથ ખંખેરી નાખ્યા છે કે ભાવ વૈશ્વિક ક્રૂડ ઓઈલથી નિયંત્રિત થતા હોય છે. આથી અમે કશું કરી શકીએ નહીં.

Jun 25, 2021, 02:37 PM IST

Petrol-Diesel ના ભાવમાં હજુ થશે વધારો, આટલા રૂપિયા મોંઘુ થશે પેટ્રોલ, જાણો સરકાર કેમ કશું કરતી નથી?

Petrol Price Today 03 June 2021: દેશમાં પેટ્રોલનો રેટ અનેક ઠેકાણે 100 રૂપિયે પાર જતો રહ્યો છે. હવે ડીઝલ પણ થોડા દિવસમાં 100 રૂપિયાના ભાવને પાર કરી જશે. પરંતુ આ મોંઘવારી કદાચ અહીં જ અટકવાની નથી. ઝી ન્યૂઝને મળેલી એક્સક્લુઝિવ ખબર મુજબ આવનારા દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા થવાના નથી. એટલે કે સામાન્ય માણસની કમર મોંઘવારીથી હજુ તૂટવાની છે. 

Jun 3, 2021, 02:01 PM IST

Petrol Price Today 04 May 2021: મોંઘા થયા પેટ્રોલ-ડીઝલ, 18 દિવસ બાદ વધ્યા ભાવ, જાણો તમારા શહેરમાં શું છે રેટ

સતત 18 દિવસની શાંતિ બાદ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. 

May 4, 2021, 08:56 AM IST

Petrol Diesel Price under GST: હવે ઘટશે પેટ્રોલ-ડીઝલના ભાવ? દિલ્હી-મહારાષ્ટ્રની સરકારોએ કરી મોટી જાહેરાત

 Petrol Diesel Price under GST: પેટ્રોલ ડીઝલના ભાવ ભલે 12 દિવસથી ટસથી મસ ન થતા હોય પરંતુ તેની ભારે ભરખમ કિંમતથી જનતાના ખિસ્સા પર મોટો બોજો પડી રહ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ, RBI ના ગવર્નર શક્તિકાંતા દાસથી લઈને પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સુધીની દિગ્ગજ હસ્તીઓએ ઓઈલના વધતા ભાવ અંગે ચિંતા વ્યક્ત કરી છે. પરંતુ કોઈ નક્કર  પગલા હજુ લેવાયા નથી. 

Mar 11, 2021, 01:05 PM IST

Petrol-Diesel Latest News: સસ્તું થશે પેટ્રોલ અને ડીઝલ? RBI ગવર્નરે જાણો શું કહ્યું?

પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા કરવા માટે હવે સરકારની અંદર પણ અવાજ ઉઠવા લાગ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ(Nirmala Sitharaman), પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan) બાદ હવે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) ના ગવર્નર શક્તિકાંતા દાસે નિવેદન આપ્યું છે. 

Feb 23, 2021, 09:56 AM IST

Petrol-Diesel price Today: સતત 12 દિવસ ભાવ વધ્યા બાદ આજે ઓઈલ કંપનીઓએ આપી રાહત, જાણો પેટ્રોલ-ડીઝલના રેટ

સતત 12 દિવસ સુધી ભાવ વધારા બાદ આજે ઓઈલ કંપનીઓએ ગ્રાહકોને રાહત આપી છે. જાણો એક લીટર પેટ્રોલ અને ડીઝલના આજે શું ભાવ છે. 

Feb 22, 2021, 09:47 AM IST

Petrol Diesel Price Today: જાણો કેટલી છે તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલની કિંમત

Petrol Price 13 December 2020 Update: પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં આજે સતત છઠ્ઠા દિવસે પણ કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. આ પહેલા પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત 6 દિવસ સુધી વધારો નોંધાયો હતો. આજે તેલ માર્કેટિંગ કંપનીઓએ કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી

Dec 13, 2020, 01:54 PM IST