GK Quiz : શું તમને ખબર છે કે 100 રૂપિયાની નોટ પર કેટલી ભાષાઓ લખેલી હોય છે ? જો ના જાણતા હોવ તો આ લેખમાં અમે તમને આ પ્રશ્નનો જવાબ તેમજ આવા કેટલાક GK સંબંધિત અન્ય પ્રશ્નો અને તેમના જવાબો વિશે જણાવીશું.
GK Quiz : જ્યારે પણ અભ્યાસ કે સ્પર્ધાત્મક પરીક્ષાની વાત આવે ત્યારે એક વસ્તુ આપમેળે તેનો અભિન્ન ભાગ બની જાય છે અને તે છે જનરલ નોલેજ. સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે જનરલ નોલેજ સૌથી મહત્વપૂર્ણ વિષય છે. ત્યારે આ લેખમાં આજે અમે તમારા માટે આવા જ કેટલાક સવાલો અને જવાબ લઈને આવ્યા છે, જે તમને ઉપયોગી થશે.
Why milk packets in India have blue, green and orange colours? માર્કેટમાં તમે દૂધ ખરીદવા જાઓ છો, અને તમને અલગ અલગ રંગોનું પેકેટ દેખાય છે. દૂધના પેકેટ પર વાદળી, લીલું અને નારંગી રંગો દેખાય છે. પહેલી નજરમાં આ માત્ર કલર લાગે છે, પરંતું હકીકતમાં આ રંગમાં દૂધને લગતી ખાસ માહિતી છુપાયેલી હોય છે. તે બતાવે છે કે, દૂધ હળવું છે, મધ્યમ છે કે, પછી વધુ ક્રીમી છે. આ જાણ્યા વગર જ અનેક લોકો દૂધ ખરીદી લે છે. આવો જાણીએ આ રંગોની પાછળ શું લોજિક છે, અને તેનાથી દૂધ ખરીદવું કેટલું સરળ બની જાય છે.
Cleanest Village India : ભારતના સૌથી સ્વચ્છ ગામમાં એક પણ સફાઈ કામદાર નથી, છતાં આ ગામ છેલ્લા 22 વર્ષથી સ્વચ્છતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. પ્લાસ્ટિક મુક્ત અને ઈકો ફ્રેન્ડલી જીવનશૈલી ધરાવતા આ ગામની સુંદરતા જોવા માટે વિશ્વભરમાંથી પ્રવાસીઓ ઉમટી પડે છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, ભારતનું સૌથી સ્વચ્છ ગામ કયું છે કયા રાજ્યમાં આવેલું છે.
General Knowledge : નવી દિલ્હી ભારતની રાજધાની છે. આ વાત બધા જાણે છે. પણ શું તમે જાણો છો કે, ભારતના ઇતિહાસમાં એક એવું શહેર છે જે ફક્ત એક જ દિવસ માટે દેશની રાજધાની બન્યું હતું ? ત્યારે આ શહેર કયું છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
GK : મોટાભાગના દેશોમાં રાષ્ટ્રપતિઓ ચાર અથવા તો પાંચ વર્ષ માટે સેવા આપે છે, ત્યારે એક દેશ એવો છે જ્યાં દર વર્ષે રાષ્ટ્રપતિ બદલાય છે. આ પરિવર્તન અસ્થિરતાની નિશાની નથી, પરંતુ સંતુલિત લોકશાહીની ઓળખ છે.
GK : જનરલ નોલેજ એ સૌથી મહત્વપૂર્ણ વિષયોમાંનો એક છે. તે આપણા બધા માટે જરૂરી છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જનરલ નોલેજના પ્રશ્નો વારંવાર પૂછવામાં આવે છે. ત્યારે આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો અને જવાબો લઈને આવ્યા છીએ.
Interesting facts about pens: પેનના ઢાંકણામાં આપણે જોયું હશે કે એક નાનું કાણું હોય છે, ફક્ત તે ડિઝાઇન માટે નથી, પરંતુ એક મહત્વપૂર્ણ સુરક્ષા અને ટેકનિક સાથે જોડાયેલું છે. તે આકસ્મિક રીતે ગળી જઈએ ત્યારે શ્વાસ લેવામાં મદદ કરે છે, અંદર-બાહના પ્રેશરને સંતુલિત રાખે છે અને શાહીને સુકાઈ જવાથી કે લીક થવાથી અટકાવવામાં મદદ કરે છે.
GK Quiz : એવી કઈ વસ્તુ છે, જે તમારી છે પણ તેનો ઉપયોગ કોઈ બીજું કરે છે ? ત્યારે આ લેખમાં અમે તમને આ પ્રશ્નનો જવાબ આપીશું અને સાથે જ આવા બીજા અન્ય કેટલાક પ્રશ્નો અને જવાબો જણાવીશું.
GK Quiz : દુનિયાના દરેક દેશની પોતાની આગવી ઓળખ હોય છે અને તેની રાજધાની તેનું સૌથી મહત્વપૂર્ણ રાજકીય અને વહીવટી કેન્દ્ર હોય છે. દરેક દેશની પોતાની એક રાજધાની હોય છે, જો કે એક દેશ એવો છે, જેની 3 રાજધાની છે.
GK Quiz : જનરલ નોલેજ વધારવા માટે તમારે દરેક ટોપિક પર ખાસ નજર રાખવી જરૂરી છે. ત્યારે આ લેખમાં અમે તમને જનરલ નોલેજને લગતા કેટલાક સવાલો અને જવાબો જણાવીશું, જે તમને ઉપયોગી થઈ શકે છે.
GK Quiz : સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લોકો માટે જનરલ નોલેજ મજબૂત હોવું ખૂબ જ જરૂરી છે. જો તમારું જનરલ નોલેજ સારું હશે તો તમને પરીક્ષામાં ફાયદો થશે, તેથી આ લેખમાં અમે આવા જ કેટલાક જનરલ નોલેજના પ્રશ્નો અને જવાબો લઈને આવ્યા છીએ.
જો તમે ઘણી વખત ટ્રેનમાં મુસાફરી કરી હોય, તો તમે જોયું હશે કે કેટલાક સ્ટેશનો પર તેમના નામ પછી "જંક્શન" લખેલું હોય છે, જ્યારે કેટલાકમાં "સેન્ટ્રલ" લખેલું હોય છે. પરંતુ શું તમે ક્યારેય આ પાછળનું કારણ શોધવાનો પ્રયાસ કર્યો છે?
GK Quiz : ગોવા મુક્તિ દિવસ 19 ડિસેમ્બરે કેમ ઉજવવામાં આવે છે ? તેની ઉજવણી પાછળનો ઇતિહાસ શું છે ? જો તમારા મનમાં પણ આ સવાલો છે, તો આ લેખમાં અમે તમને તેના વિશે જણાવીશું.
Traitor King of India: ભારતીય ઈતિહાસમાં ઘણા વીર યોદ્ધાઓએ દેશની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી, પરંતુ કેટલાક રાજા એવા હતા જેણે વ્યક્તિગત લાલચ અને ઈર્ષામાં આવી ગદ્દારી કરી. તેની આ ગદ્દારીને કારણે વિદેશી આક્રમણકારોએ ભારતમાં પગ જમાવ્યા અને વર્ષો સુધી શાસન કર્યું. આવો જાણીએ આ પાંચ ગદ્દાર રાજાઓ વિશે.
Sahara Refund News : સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકારે ચાર સહારા ગ્રુપ સહકારી મંડળીઓના થાપણદારો માટે રિફંડ પ્રક્રિયા શરૂ કરી છે, જો તમારા રૂપિયા પણ ફસાયા હોય તો જાણી લો
californium price per gram in india:કેલિફોર્નિયમએ એક સિન્થેટીક રેડિયોએક્ટિવ એલિમેન્ટ છે. સિન્થેટીક એટલે એવા એલિમેન્ટ જે પૃથ્વી પર કુદરતી રીતે જોવા મળતા નથી. આ લેબમાં માનવીઓ દ્વારા બનાવવામાં આવે છે. વિશ્વમાં માત્ર 24 સિન્થેટિક એલિમેન્ટ છે. કેલિફોર્નિયમ તેમાંથી એક છે. તેનો એટોમિક નંબર 98 છે. કેલિફોર્નિયમ પીરિયોડિક ટેબલમાં એક્ટિનાઈડ સિરીઝનું સદસ્ય છે.
ECI strategy for SIR process : સર અભિયાન અંતર્ગત શું શું ચેન્જ કરાવવુ તેને લઈને હજી પણ લોકોમાં કન્ફ્યૂઝન છે. આ કન્ફ્યુઝન દૂર કરતી આ માહિતી તમને કામમાં આવશે
Gandhinagar News:ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રો તમામ પ્રકારની કાર્યવાહી માટે પુરાવા તરીકે માન્ય
Birth Certificate Online : CRS પોર્ટલ દ્વારા, તમે હવે ઘરેથી અરજી કરી શકો છો અને તમારા દસ્તાવેજો ઓનલાઈન સબમિટ કરી શકો છો. આ નવી સિસ્ટમ હેઠળ જન્મ પ્રમાણપત્ર મેળવવા માટેના સરળ અને મહત્વપૂર્ણ નિયમો અમને જણાવો, જેથી તમે કોઈપણ મુશ્કેલી વિના આ સુવિધાનો લાભ લઈ શકો
Gen Z, Gen-Alpha, Gen-Beta Generation: શું તમને ખબર છે Gen Z, Gen Alpha, Gen Beta શું છે અને આ ટર્મ કેવી રીતે નક્કી થાય છે, જનરેશનને રજૂ કરતા આ નામની પાછળ એક કહાની છે
General Knowledge : ભારતમાં કુલ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે, જેમાં કુલ જિલ્લાઓની સંખ્યા 797 છે. આવી સ્થિતિમાં, શું તમે દેશના એકમાત્ર એવા જિલ્લા વિશે જાણો છો જે એક નહીં પણ બે રાજ્યોમાં આવે છે ?