200 Year Old Condom : દેશદુનિયામાં એક કોન્ડોમને લઈને ભારે ચર્ચા થઈ રહી છે... 200 વર્ષ જૂના કોન્ડોમના મળવાથી લોકોમાં તે કેવુ છે તે જાણવા ઉત્સુકતા જાગી છે
World Most Expensive Condom : છેલ્લા કેટલાક વર્ષોમાં કોન્ડોમનો ઉપયોગ ઝડપથી વધ્યો છે, આજે ઘણી બ્રાન્ડ સસ્તા ભાવે કોન્ડોમ આપે છે, પરંતુ પહેલા આવું નહોતું. ત્યારે આ લેખમાં દુનિયાના સૌથી મોંઘા કોન્ડોમ વિશે જાણીશું.
Condom Gift: ભારતમાં, જન્મદિવસ પર કેક, શુભેચ્છા કાર્ડ અથવા ફૂલો આપવાનું સામાન્ય છે, પરંતુ આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓમાં એક અનોખી અને સામાજિક જાગૃતિ લાવવાની પરંપરા ચાલી રહી છે. અહીં વિદ્યાર્થીઓ તેમના જન્મદિવસ પર તેમના મિત્રોને ખાસ ભેટો આપે છે.
Wife Cheating: એક દિગ્ગજ કંપનીના સ્થાપકે પોતાની પત્ની દ્વારા બેવફાઈ કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને તેમની પત્નીના અન્ય વ્યક્તિ સાથે ચેટીંગના ફોટા સોશયલ મીડિયા એક્સ પર શેર કરવામાં આવ્યા છે, દિગ્ગજ કંપનીના સ્થાપકે અનેક આરોપો લગાવ્યા છે અને પત્નીની પર આરોપ લગાવ્યો કે તે બીજા પુરુષને કોન્ડોમ લાવવાનું કહી રહી છે.
Pune Pub Viral News: મહારાષ્ટ્રના પુણેમાંથી એક એવો મામલો સામે આવ્યો છે, જેણા કારણે વિવાદ થયો છે. આ મામલાને લઈને પુણે યુવા કોંગ્રેસ નેતાએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે.
શેર બજારમાં મોટો કડાકો! વિદેશી રોકાણકારોએ બજારમાંથી રોકાણ પરત ખેંચતાં શેરબજારમાં ભારે કડાકો છે. શેર હાઈલેવલથી 50 ટકા નીચે આવી ગયા છે.
Condom Use in India: કોન્ડોમ (Condom)નું નામ સાંભળતા જ લોકો અહીં-તહી જોવા લાગે છે. પરંતુ આ કોન્ડોમ મહારાષ્ટ્રના ઔરંગાબાદની ઓળખ બની ગયું છે. તમને જણાવી દઈએ કે દેશની દસમાંથી છ કોન્ડોમ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ ઔરંગાબાદમાં છે.
WHO Report: તમને નવાઈ લાગશે કે ગુજરાતી છોકરાઓની પહેલી પસંદ એ કોન્ડોમ નથી. એક રિપોર્ટ સામે આવ્યો છે કે ભારતના કયા રાજ્યોમાં કેટલા લોકો કોન્ડોમનો (condom)ઉપયોગ કરે છે? જાતીય સંબંધો વિશે લોકોમાં કેટલી જાગૃતિ છે? પરંતુ આ રિપોર્ટમાં એક ચોંકાવનારી વાત પણ સામે આવી છે. જેના વિશે અમે તમને વિગતવાર માહિતી આપીએ છીએ.
સમોસામાંથી કથિત રીતે કોન્ડોમ, ગુટખા અને પથ્થર મળી આવ્યા હોવાનું કહેવાય છે. આ મામલે પાંચ લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે જે લોકો વિરુદ્ધ કેસ થયો છે તેમાં સબકોન્ટ્રાક્ટિંગ ફર્મના બે કર્મચારીઓ પણ સામેલ છે. જેમને સમોસા સપ્લાય કરવાનું કહેવાયું હતું.
CONDOM Market:સમગ્ર વિશ્વમાં કોન્ડોમનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે અને 2025 સુધીમાં કોન્ડોમનું બજાર વધીને 3 અબજ 70 કરોડ રૂપિયા થઈ જશે. ગ્લોબલ ટેક્નોલોજી રિસર્ચ અને એડવાઈઝરી ફર્મ ટેકનાવિયોએ સંયુક્ત રીતે એક રિપોર્ટ જાહેર કર્યો છે.
અહેવાલો સામે આવ્યા છે કે દેશમાં કોન્ડોમની અછત સર્જાઈ રહી છે કારણ કે કોન્ડોમની ખરીદી કરતી કેન્દ્રીય કંપની ખરીદી કરવામાં નિષ્ફળ રહી છે. પરંતુ આરોગ્ય મંત્રાલયે આ તમામ અહેવાલોને ખોટા જાહેર કર્યા છે.
સમગ્ર વિશ્વમાં કોન્ડોમ અંગે જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે અને હવે તેના ઉપયોગમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં આજે આપણે જાણીએ કે દુનિયાના કયા દેશમાં તેનો સૌથી વધુ ઉપયોગ થઈ રહ્યો છે...
કચ્છનાં ભુજ ખાતે કોઈ અજાણ્યા વ્યક્તિએ કૂતરી સાથે તેના પ્રાઈવેટ પાર્ટમાં અભદ્ર કૃત્ય કરી અને તેના પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાનો અરેરાટી વ્યાપી જાય તેવો કિસ્સો સામે આવ્યો છે.
કચ્છનાં ભુજ ખાતે કોઈ અજાણ્યા વ્યક્તિએ કૂતરી સાથે તેના પ્રાઈવેટ પાર્ટમાં અભદ્ર કૃત્ય કરી અને તેના પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાનો અરેરાટી વ્યાપી જાય તેવો કિસ્સો સામે આવ્યો છે.
China Economy:ચીનમાં લોકો પાસે ન તો નોકરી છે ન પૈસા! પરંતુ કોન્ડોમ ખૂબ જ સારી રીતે વેચાય છે! કારણ તમને આશ્ચર્ય થશે...
પોલીસ એક મર્ડરના કેસમાં તપાસ કરી રહી હતી.તપાસ છેલ્લા 15 દિવસથી ચાલી રહી હતી.પરંતુ કોઇ કડી નહોતી મળી.આખરે ઘટના સ્થળેથી મળેલા કોન્ડમના એક પેકેટે મર્ડર મિસ્ટ્રી સોલ્વ કરાવી દીધી.
husband wife marriage problems: તમારા પાર્ટનર સાથે વાતચીત કરવી એ કોઈપણ સ્ત્રી માટે પડકારજનક અને અસ્વસ્થતાભરી વાતચીત હોઈ શકે છે. આમ છતાં તે કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે કોન્ડોમ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન (STI) તેમજ અનિચ્છનીય ગર્ભાવસ્થાના જોખમને ઘટાડવામાં અસરકારક છે.
Valentine Day Condoms Sale Increases: વેલેન્ટાઈન વીક પર આ વખતે ફૂલ કરતા કોન્ડોમનું વેચાણ વધુ થયું છે. ઓનલાઇન સામાન ડિલિવર કરનાર કંપની Blinkit ના ફાઉન્ડર અલબિંદર ઢીંડસાએ ટ્વિટ કરી એક રિપોર્ટ શેર કર્યો છે. 7થી 14 ફેબ્રુઆરી સુધી ચાલેલા વેલેન્ટાઈન વીકમાં કોન્ડોમના વેચાણના તમામ રેકોર્ડ તૂટી ગયા છે.
Valentines Day: કોન્ડોમ વહેંચવાનું અભિયાન 1 ફેબ્રુઆરીથી શરૂ કરી દેવામાં આવ્યું હતું.થાઈલેન્ડ સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે લોકો કોઈ પણ ફાર્મસી અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી કોન્ડોમ મફતમાં મેળવી શકશે. સરકારનું માનવું છેકે, આ દિવસે લોકો સૌથી વધારે સંબંધ બાંધવાનું પસંદ કરતા હોય છે. ત્યારે સુરક્ષા પણ એટલી જ જરૂરી છે.
કોન્ડોમ વહેંચવાનું અભિયાન 1 ફેબ્રુઆરીથી શરૂ થયું છે. થાઈલેન્ડ સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે લોકો કોઈ પણ ફાર્મસી અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી કોન્ડોમ મફતમાં મેળવી શકશે.
Janhit Mein Jaari Trailer: પરિવારજનો અને લોકોના કોન્ડોમ વેચવાની જોબના વિરોધ સામે મન્નુ પોતાનો અવાજ ઉઠાવે છે. તે સમાજની વિચારસરણી બદલવાનો નિર્ણય કરે છે.
આ દેશના લોકો કોન્ડોમ અંગે વિચિત્ર સમસ્યાનો સામનો કરી રહ્યા છે.