हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gir Somnath Police
Gir somnath police News
Gir Somanath
સમગ્ર સૌરાષ્ટ્રને ધણધણાવનાર 60 લાખની ચકચારી આંગડીયા લૂંટના આરોપીઓ ઝડપાયા
શહેરમાં થયેલ 60 લાખની ચકચારી આંગડિયા લૂંટનો ગણતરીના દીવસોમાં ગીર સોમનાથ જીલ્લા પોલીસે ભેદ ઉકેલ્યો છે. 17.57 લાખના મુદામાલ સાથે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. તા.૧૯/૧૦/૨૦૨૧ ના રોજ ગીર સોમનાથના ઉના શહેરમાં પટેલ સોમાભાઇ રામદાસ આંગડીયા પેઢીના કર્મચારી બાબુભાઇ પોતાના આંગડીયા પેઢીની રોકડ રૂપિયા તથા હીરા-દાગીનાના પાર્સલ એક થેલામાં ભરી વહેલી સવારે ઉના બસ સ્ટેન્ડથી મહુવા ભાવનગર જઇ રહ્યા હતા.
Oct 31,2021, 17:34 PM IST
Una
ગીર અભ્યારણ્યની જગ્યા પર કબજો કરીને બિનકાયદેસર ધમધમતા રિસોર્ટને બંધ કરી દેવાયો
ગીર જંગલની આરક્ષિત જમીન પર નામચીન તબીબે ગેરકાયદે કબજો જમાવી રિસોર્ટ ઉભું કરી દીધું. આખરે વન વિભાગની ફરિયાદ બાદ વિવાદિત તબીબ રસિક વઘાસીયા વિરુદ્ધ લેન્ડ ગ્રેબીગનો ગુન્હો નોંધાયો. પોલીસે આરોપી તબીબને ઊંઘતો ઝડપી લઇ રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો. ગીર જંગલના બોર્ડરના ગામો અને વિસ્તારમાં ઇકો સેન્સેટિવના કાયદાનું ઉલ્લંઘન સાથે અનેક ગેરકાયદે હોટલો ફાર્મ હાઉસો ધમધમી રહ્યા છે. તેવામાં મૂળ જસાધાર ગીરના અને ઉનામાં દવાખાનું ધરાવતા ડો રસિક વઘાસીયા તો બધાથી ચડિયાતા નીકળ્યા.
Aug 10,2021, 23:35 PM IST
Gir Somnath
Gir Somnath: અભણ મહિલાએ પુત્રને મેસેજ કરી કહ્યું પાંચ જણાથી મને બચાવો, સવારે લાશ મળી
બોડવા ગામે ગ્રામ પંચાયતના મહિલા સદસ્યની તિક્ષણ હથિયાર મારી ઘાતકી હત્યાનો ચકચારી બનાવ બન્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણ અને પૈસાની લેતી દેતીથી હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે. આ અંગે ગુનો નોંધીને પોલીસ દ્વારા વધારે તપાસ આદરવામાં આવી છે.
Feb 5,2021, 18:25 PM IST
Trending news
MS Dhoni
ધોનીના ઘરની થશે તપાસ, નિયમોનું થયું છે ઉલ્લંઘન, હાઉસિંગ બોર્ડે આપ્યું 'રેડ એલર્ટ'
Gautam Adani
ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, 400 કરોડમાં ખરીદશે આ કંપની, 20 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ