Mint Water Benefits: ટેકનોલોજીના આ યુગમાં લોકો પાસે સમય અને ધીરજનો અભાવ છે. લોકોને પોતાની દરેક સમસ્યાનું સમાધાન પણ ઝડપથી મેળવવું હોય છે. દાખલા તરીકે વધેલું વજન અને સ્કીન પ્રોબ્લેમ. વજન વધવાની શરૂઆત ધીરે ધીરે થાય ત્યારે લોકો તેના પર ધ્યાન આપતા નથી પરંતુ જ્યારે વધેલા વજનના કારણે તબિયત અને દેખાવ બગડી જાય ત્યારે લોકો જાગે છે અને પછી ફટાફટ વજન ઓછું કરવાના ઉપાય શોધવા લાગે છે.
Fruits For Youthful Skin: સ્કિનને ટાઈટ અને યુથફુલ રાખવામાં ઉનાળાની સીઝનમાં મળતાં ફળ મદદ કરી શકે છે. આ ફળ ખાવાથી શરીરમાં નેચરલી કોલેજન વધે છે. જેના કારણે સ્કિન કંડિશન સારી રહે છે.
Skin Care Tips: પ્રદૂષણ, ધૂળ, અનહેલ્ધી લાઈફસ્ટાઈલના કારણે સ્કિન ડલ અને ડેમેજ થઈ જાય છે. ડલ સ્કિનને ફરીથી ગ્લોઈંગ કરવાનું કામ ફક્ત 7 દિવસમાં થઈ શકે છે. જો તમે 7 દિવસ સુધી આ સ્કિન કેર રુટીન ફોલો કરો છો તો આઠમા દિવસથી તમને સ્કિનમાં તેની અસર દેખાવા લાગશે.
Morning Drinks For Glowing Skin: જો તમને હિરોઈન જેવી સુંદર અને બેદાગ સ્કિન કંઈપણ કર્યા વિના જોઈતી હોય તો સવારે ચા-કોફી પીવાનું છોડી આ 5 માંથી કોઈ 1 વસ્તુ પીવાનું શરુ કરો. પછી જુઓ ચહેરા પર કેવો નિખાર આવે છે.
Beauty Hacks: તરબૂત, પપૈયા સહિતના ફળની છાલને કચરામાં ફેંકવાની ભુલ તમે કરતાં હોય તો આજથી આ ભુલ નહીં કરો. કારણ કે આજે તમને જણાવીએ 4 એવા ફળ વિશે જેની છાલનો ઉપયોગ સ્કિન કેરમાં કરવાથી સ્કિન પર ગ્લો વધે છે.
Healthy Skin: આજે પણ લોકોના દ્રષ્ટિકોણમાં સુંદરતાનું માપદંડ ગોરી અને ચમકતી ત્વચા છે. આંતરિક સુંદરતાની વાત તો દુરની છે પરંતુ મોટાભાગના લોકો એ પણ નથી જાણતા કે ગોરી ત્વચા હેલ્ધી જ હોય તે જરૂરી નથી. ત્વચા બહારથી રુપાળી દેખાતી હોય પરંતુ તેમાં તેજ જોવા મળતું નથી. તેનું કારણ હોય છે પોષણનો અભાવ. સ્કિનને જરૂરી પોષણ મળે તે માટે શું ખાવું જોઈએ ચાલો જાણીએ એક્સપર્ટ પાસેથી.
Fruits For Skin Glow: ચહેરાની ઉપરથી થતી ફેશિયલ સહિતની ટ્રીટમેન્ટ કરાવ્યા પછી સ્કિન પર ગ્લો દેખાય છે પણ આ ગ્લો થોડા દિવસ માટે જ હોય છે. પરંતુ જો તમે સ્કિનને અંદરથી હેલ્ધી બનાવશો તો ચહેરા પર કાયમ ટકી રહે તેવી સુંદરતા દેખાશે. આ કામ કેવી રીતે કરવું ચાલો તમને જણાવીએ.
Fruit For Glowing Skin: જો તમે સ્કિન પર નેચરલ ગ્લો વધારવા માંગો છો તો તેના માટે વારંવાર સ્કિન કેર પ્રોડક્ટ બદલવાની જરૂર નથી. તેના માટે તમારે આ 5 ફળ ખાવાની શરુઆત કરવી પડશે. આ 5 ફળ એવા છે જે સ્કિનને જરૂરી પોષકતત્વો પુરા પાડે છે જેના કારણે સ્કિન નેચરલી ગ્લો કરે છે.
Face Pack For Instant Glow: પાર્લર જવાનો સમય ન હોય અને ત્વચા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવવો હોય તો ચણાનો લોટ ઉપયોગી સાબિત થશે. ચણાના લોટમાં આ 2 વસ્તુઓ ઉમેરી સ્કિન પર લગાડશો તો સ્કિન પરથી ડેડ સ્કિન નીકળી જશે અને ચહેરાની ચમક વધી જશે.
Radiant Skin: વર્તમાન સમયમાં યુવક-યુવતીઓમાં કોરિયન ગ્લાસ સ્કિનનો ટ્રેંડ વધ્યો છે. કોરિયન યુવક, યુવતીઓ જેવી રેડિયન્ટ સ્કિનની ઈચ્છા દરેકની હોય છે. આ ઈચ્છા પુરી કરવામાં તમને લવિંગ મદદ કરી શકે છે. લવિંગનો ઉપયોગ આ રીતે કરશો તો તમારી સ્કિન પર પણ ગ્લો વધવા લાગશે.
Tips For Glowing Skin: સ્કીનની સુંદરતા વધારવા માટે યુવતીઓ અલગ અલગ તરકીબ અપનાવે છે. સવારથી સાંજ સુધી અલગ અલગ પ્રકારના પ્રોડક્ટ પણ યુઝ કરે છે. પરંતુ આ પ્રકારનું રૂટિન ફોલો કર્યા વિના જો સાત દિવસમાં જ ચહેરાની રોનક વધારવી હોય તો આ રીતે કોફીનો ઉપયોગ કરો.
Juice For Glowing Skin: જો તમે નિયમિત રીતે આ 3 વસ્તુઓનું તાજું જ્યુસ બનાવીને પીવાનું શરુ કરશો તો શરીર સ્વસ્થ થશે અને ત્વચા ચમકદાર અને સુંદર દેખાવા લાગશે. આ 3 જ્યુસ પીધા પછી જે ફેરફાર સ્કિનમાં દેખાશે તેની તમે કલ્પના પણ કરી નહીં હોય.
Beauty Tips: ચહેરાને ચમકાવવા માટે યુવતીઓ હજારો રુપિયા ખર્ચી અલગ અલગ ટ્રીટમેન્ટ કરાવતી હોય છે અને અલગ અલગ સ્કિન કેર પ્રોડક્ટનો યુઝ પણ કરે છે. પરંતુ જો આ ઝંઝટમાં ન પડવું હોય તો તમે ફક્ત આ 4 ફેસપેકનો ઉપયોગ શરુ કરી દો. તમને ગણતરીના દિવસોમાં સ્કિન પર તેની અસર દેખાવા લાગશે.
Skin Care: કેટલાક નેચરલ જ્યૂસ એવા છે જેને પીવાથી શરીરને પોષણ મળવાની સાથે સ્કિનને લાભ પણ થાય છે. તેમાં પણ 7 જ્યૂસ સ્કિન માટે સૌથી બેસ્ટ ગણાય છે. આજે તમને આ 7 જ્યૂસ વિશે જણાવીએ જે સ્કિનને સૌથી વધુ લાભ કરે છે.
Beetroot Face Pack For Glowing Skin: જો તમે ઈચ્છતા હોય કે તમારી ત્વચા શિયાળામાં ફાટે નહીં અને સુંદર દેખાય તો આ કામમાં બીટ મદદ કરી શકે છે. બીટ અને કોફી પાવડરથી તમે ચહેરાની ચમક વધારી શકો છો. તેનાથી તમને પાર્લર ગયા વિના ફેશિયલ કરાવ્યા જેવો ગ્લો મળશે.
Glowing Skin: સાંજ પડતા સુધીમાં થાકના કારણે ચહેરો એકદમ ડલ થઈ જાય છે. આખા દિવસનો થાક ચહેરા પર દેખાવા લાગે છે. આવું ન થવા દેવું હોય તો તમે રોજ આ 4 કામ કરવાનું શરુ કરો. આ કામ કરી લેશો તો સ્કિન પર આખો દિવસ ચમક રહેશે.
Glowing Skin: દિવાળીનો તહેવાર આવવાનો છે અને આ સમયે ચહેરા પર ગોલ્ડન ગ્લો દેખાય તે માટે શું કરવું આજે તમને જણાવી દઈએ. જો તમે આ ફેસ માસ્ક અત્યારથી લગાડવાનું શરુ કરી દેશો તો દિવાળી પર તમારી સુંદરતામાં ચાર ચાંદ લાગી જશે.
Yoga for Glowing Skin: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે વધતી ઉંમરે પણ તેમની સ્કિન સુંદર અને યુવાન દેખાય. આ ઈચ્છા પુરી કરવી હોય તો ડાયટ અને ફિટનેસ ટીપ્સ ફોલો કરવા ઉપરાંત 3 યોગાસન કરવાનું શરુ કરી દો. આ યોગાસન સ્કિનની સુંદરતા વધતી ઉંમરે પણ જાળવી રાખશે.
Instant Glow: પાર્ટીમાં કે કોઈ પ્રસંગમાં હાજરી આપવાની હોય અને પાર્લર જવાનો સમય ન મળ્યો હોય તો ચિંતા કરવાની જરૂર નથી. આજે તમને 4 સ્ટેપ સ્કિન કેર ટીપ્સ જણાવી દઈએ. આ 4 સ્ટેપ ઘરે ફોલો કરી લેશો તો પણ સ્કિન પર ફેશિયલ કરાવ્યું હોય તેવો ગ્લો દેખાવા લાગશે.
Healthy Drinks for Glowing Skin: ત્વચાનું સ્વાસ્થ્ય અને સુંદરતા એ વાત પર પણ આધાર રાખે છે કે તમે આહારમાં પોષણયુક્ત વસ્તુઓ ખાવ છો કે નહીં. આજે તમને 5 એવા હેલ્ધી ડ્રિંક્સ વિશે જણાવીએ જેને રોજ પીવાનું શરુ કરશો એટલે ગણતરીના દિવસોમાં ત્વચા પર ગ્લો દેખાવા લાગશે.
Mulethi Face Pack: ચોમાસામાં સ્કિનનું ધ્યાન રાખવું વધારે જરૂરી હોય છે. આ સમયમાં સ્કિન ઓઈલી થઈ જાય છે અને ખીલ થવાનું પ્રમાણ પણ વધી જાય છે. ત્વચાની બધી જ સમસ્યાથી છુટકારો મેળવવાનો નેચરલ રસ્તો મુલેઠી છે. જે ત્વચાને ચમકદાર બનાવવાની સાથે હેલ્ધી પણ રાખે છે.
Yoga Mudras for Glowing Skin: જો તમારી સ્કિન પણ મેકઅપ વિના ડલ અને બેજાન દેખાતી હોય તો આજથી જ રોજ 10 મિનિટ આ મુદ્રા કરવાનું શરુ કરી દો. આ 3 મુદ્રા સ્કિનની સુંદરતા વધારે છે.