हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
UAE
SDA
0/ 0
(0)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gopinathji Temple
Gopinathji temple News
Miracle
ચમત્કાર સર્જાયો, ગોપીનાથજી મહારાજ સ્વરૂપની મૂર્તિને પરસેવો આવ્યો
Miracle In Temple : બોટાદના ગઢડા ગોપીનાથજી મંદિરમાં મહારાજ સ્વરૂપની મૂર્તિને પરસેવો થતો હોવાનો વીડિયો વાયરલ, મંદિરના ચેરમેને વીડિયો અંગે પુષ્ટી કરી, લોકોમાં કુતૂહલ સર્જાયું
May 15,2022, 13:24 PM IST
people reckless again
લોકો ફરી થયા બેપરવાહ? ગઢડા ગોપીનાથજી મંદિરમાં ભુલાયો કોરોના, લોકો ઉમટી પડ્યાં
લોકો હવે કોરોનાની ચિંતામાથી બહાર આવી રહ્યાં હોય તેવા દ્રશ્યો બોટાદના ગઢડા ગોપીનાથજી મંદિરમાં જોવા મળ્યા. કોરોનાની મહામારીને લઈને લોકો ૪ મહિનાથી પોતાના ધંધા રોજગાર બંધ રાખી પોતાના ઘરે રહેવાનુ પસંદ કર્યુ હતું, પરંતુ હવે કોરોનાના કેસોમાં ઘટાડો આવતાની સાથે જનજીવન રાબેતા મુજબ થઈ રહ્યુ છે.
Jun 27,2021, 16:21 PM IST
botad
ગોપીનાથજી મંદિરનું રાજકારણ ગરમાયું, બે સ્વામીને બે વર્ષ માટે કરાયા તડીપાર
ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન અને પૂર્વ કોઠારી સ્વામીને બે વર્ષ માટે તડીપારનો હુકમ કરાયો છે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા એસ.પી. સ્વામી અને સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજીને 6 જિલ્લામાંથી હદપાર રહેવાનો હુકમ કરાયો છે. બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં પ્રવેશ નહિ કરવા હુકમ કરાયો છે. જો હુકમ કરેલ 6 જિલ્લામાં એસ.પી.સ્વામી અને સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી પ્રવેશ કરશે તો કાયદા મુજબ કાર્યવાહી કરવાનો હુકમમાં ઉલ્લેખ કરાયો છે. હદપાર ન હુકમ સામે જો વાંધો રજૂ કરવો હોય તો હુકમની તારીખ 31 મે થી 30 દિવસમાં રાજ્ય સરકારમાં અપીલ કરી શકાશે.
Jun 2,2021, 11:35 AM IST
Gopinathji Temple
Gadhda: The village remained closed in protest of the viral video of a monk of Gopinathji temple
Gadhda: The village remained closed in protest of the viral video of a monk of Gopinathji temple
Jan 23,2021, 12:11 PM IST
SP Swami
ગઢડા ગોપીનાથજી મંદિરના એસપી સ્વામીની ગાડી પર બે શખ્સોએ કર્યો હુમલો
ગઢડા ગોપાનાથજી મંદિરના આચાર્ય પક્ષના એસપી સ્વામીની ગાડી પર હુમલો થયો છે. તેઓ પોતાની ઈનોવા કાર લઈને મંદિરથી બોટાદ જવા નીકળ્યા હતા, ત્યારે ગઢડા મંદિરના ગેટ પાસે બે શખ્સો દ્વારા લોખંડની પાઈપથી તેમની ગાડી પર હુમલો કર્યો હતો. આ શખ્સોએ કારના આગળનો અને પાછળનો કાચ તોડી નાંખ્યો હતો. એટલું જ નહિ, એસ.પી સ્વામીને મારવા માટે કારની પાછળ બાઈક લઈને પીછો કર્યો હતો. ત્યારે એસપી સ્વામીએ બંને શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. એસપી સ્વામી સાથે કેટલાક સંતો પણ મતદાન મથકે પહોંચ્યા હતા.
Oct 14,2019, 16:07 PM IST
સમાચાર ગુજરાત
સમાચાર ગુજરાત: ગઢડામાં પોસ્ટર લાગતાં ફરી બંને પક્ષ આમને-સામને
ગઢડામાં આવેલા ગોપીનાથજી મંદિરમાં છેલ્લા અને વર્ષોથી રાજકારણ જોવા મળી રહ્યું છે. અહીં, દેવ પક્ષ અને આચાર્ય પક્ષ એમ બંને પક્ષ વચ્ચે કોઈ ને કોઈ બાબતે સતત વિવાદ ચાલતો રહે છે, જેના કારણે સ્વામિનારાયણ ભગવાનના ભક્તોની આસ્થા પણ તૂટી રહી છ. હવે, શહેરમાં દેવ પક્ષમાં લાગેલના નનામા પોસ્ટરના કારણે ફરીથી વિવાદ વકર્યો છે અને લાગે છે કે બંને પક્ષ ફરી સામ-સામે આવી ગયા છે.
Oct 11,2019, 10:07 AM IST
ગઢડા સ્વામી મંદિર
ગઢડા: સ્વામી મંદિરમાં નવો વિવાદ આવ્યો સામે,પૂજાની ઓરડીને તાળા મારતા હોબાળો
આમતો કોઇપણ ધર્મ કે સમ્પ્રદાય કે, મંદિરમાં ભગવાનની ભક્તિ અને ધર્મની વાતો હોય છે પરંતુ ગઢડા ગેપીનાથજી મંદિરમાં છેલ્લા ઘણા વર્ષોથી રાજકારણ જોવા મળી રહ્યું છે, દેવ પક્ષ અને આચાર્ય પક્ષ એમ બે પક્ષ વચ્ચે ને રાજકારણ ને લઈને સ્વામિનારાયણ ભગવાન ના ભક્તો ની આસ્થા તૂટી રહી છે, આ બન્ને પક્ષોને લઈને ગઢડા ગોપીનાથજી મંદિર વારંવાર વિવાદમાં આવી રહ્યું છે, ત્યારે આજે ફરી નવો વિવાદ સામે આવ્યો હતો.
Oct 9,2019, 20:16 PM IST
ગઢડા
ગઢડાનું ગોપીનાથજી મંદિર ફરી વિવાદ, ૧૦૦ વર્ષ જુનુ વૃક્ષ કાપવાને લઇ ફરીયાદ
ગઢડામા આવેલુ ગોપીનાથજી મંદિર કઈક ને કઈક વિવાદમાં આવે છે ત્યારે મંદિરમાં ૧૦૦ વર્ષ જુનુ પીપળાનુ વૃક્ષ કાપવામાં આવતા ફરી વિવાદ સર્જાયો છે. ગઢડા ગોપીનાથજી મંદિરના ટ્રસ્ટી પાર્ષદ રમેશ ભગતે વૃક્ષ કાપવાના મામલે ગઢડા મંદિરના ચેરમેન, ડે. કોઠારી સહિત ત્રણ સંતો સામે મામલતદારમા લૈખીત ફરીયાદ કરતા ફરી વિવાદ સામે આવ્યો છે.
Oct 5,2019, 12:30 PM IST
Trending news
gujarat
વરઘોડા કાઢતી પોલીસનું સુરસુરિયું! લુખ્ખાઓના હાથમાં તલવાર જોઈ અમદાવાદ પોલીસ ભાગી!
Saharanpur
પત્નીએ સુહાગરાતે એવી વસ્તુ માંગી કે કોઈ સપનામાં પણ ન વિચારે, પતિને તો ચક્કર આવ્યા!
Gujarat farmers
શું તમને મળી? લાખો ખેડૂતોને કરોડોની સહાય ચૂકવાઈ! 'ભૂપેન્દ્ર દાદા'એ આપેલું વચન પાળ્યુ
gujarat
ગુજરાતમાં સફેદ એપ્રનમાં નકલી કારોબાર! એક સાથે આ 3 જિલ્લામાંથી ઝડપાયા બોગસ ડોક્ટર
Gold rate
આજે એક સમાચાર આવ્યા અને ધડાધડ સોનાના ભાવમાં ભારે ઘટાડો, ચાંદી પણ જોરદાર તૂટી
gujarat
પરીક્ષામાં કાપલીઓ કરનાર વિદ્યાર્થીઓ ખાસ જાણે! 164 વિદ્યાર્થીઓને 10 હજાર સુધીનો દંડ
gujarat
સાચવજો! BRTS બસના ડ્રાઈવરે તો હદ કરી, એક વ્યક્તિનો પગ દરવાજામાં ફસાયો, 15 મિનિટ સુધી
Parliament winter session
રાહુલ ગાંધી પર ધક્કો મારવાનો આરોપ લાગ્યો, ભાજપના સાંસદ પ્રતાપ સારંગી ઈજાગ્રસ્ત
Weight loss
Belly Fat: 40 ની કમરને 28 ની કરવી હોય તો રોજ સવારે ખાલી પેટ 1 ગ્લાસ આ પાણી પીવું
gujarat news
રાજકોટની હૉસ્પિટલની ઘોર બેદરકારી! ઓપરેશન ટેબલ પર યુવતીના એકના બદલે બીજો પગ ખોલ્યો