हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
GPSC Exam
Gpsc exam News
GPSC Exam
સરકારી નોકરી મોટી તૈયારી કરનારા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ પરીક્ષા થઈ મોકૂફ
GPSC 2023 Exam Date Extended: GPSCની ચાર પ્રિલિમ પરીક્ષાઓ મોકૂફ... વહીવટી કારણોસર લેવાયો નિર્ણય, આગામી સમયમાં જાહેર કરાશે નવી તારીખ
Dec 6,2023, 16:54 PM IST
GPSC Exam
GPSC કરી ભરતીની જાહેરાત, વર્ગ-1 અને 2ની કુલ 388 જગ્યા ભરાશે, જાણો દરેક વિગત
Gujarat Job : ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા કુલ 388 જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. જીપીએસસીએ આપેલી માહિતી પ્રમાણે વિદ્યાર્થીઓ 24 ઓગસ્ટથી ઓનલાઈન અરજી કરી શકશે.
Aug 14,2023, 16:41 PM IST
GPSC Exam
આજે રાજ્યના 21 જિલ્લામાં GPSC વર્ગ 1 અને 2ની યોજાશે પરિક્ષા
Gujarat: GPSC class 1 and 2 exams will be held today in 21 districts
Jan 8,2023, 12:00 PM IST
gujarat
GPSCની વર્ગ-1 અને 2ની પરીક્ષાનું પરિણામ જાહેર, કઈ પોસ્ટ પર કેટલા ઉમેદવારોની પસંદગી
આ ઉમેદવારોની પ્રાથમિક કસોટી તારીખ 21/03/2021 ના રોજ રાજ્યના 32 જિલ્લામાં યોજવામાં આવી હતી. જેનું પરિણામ તા.29/05/2021ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું.
Dec 24,2021, 21:36 PM IST
GPSC
GPSC વર્ગ 1-2 ની પ્રાથમિક કસોટીનું પરિણામ જાહેર, પરીક્ષાની નવી તારીખો પણ આવી ગઈ
GPSCએ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. મુખ્ય પરીક્ષાઓ 19, 21 અને 23 જુલાઈએ લેવામાં આવશે. તો નાયબ કલેક્ટર, DYSP, નાયબ
May 29,2021, 14:35 PM IST
Gujarat election
વિદ્યાર્થીઓના ભાવિ સાથે સરકારની રમત : GPSC પરીક્ષાની તારીખ બદલી, પણ ચૂંટણીઓ તો થશે જ
Mar 31,2021, 16:38 PM IST
GPSC
વિદ્યાર્થીઓ ખાસ વાંચે આ સમાચાર, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખ બદલાઈ
Mar 31,2021, 14:28 PM IST
GPSC Exam
13,700 candidates registered for GPSC exams in Ahmedabad today
13,700 candidates registered for GPSC exams in Ahmedabad today
Jan 24,2021, 16:10 PM IST
There is a solution
કોઇ પણ પરિસ્થિતીનો ઉકેલ છે તમારામાં કરવાની ધગશ જોઇએ, દુખનાં દરિયાને પાર કરી GPSC પાસ
ઓલપાડની ખેડૂત પુત્રી અમિતા પટેલે જી.પી.એસ.સી. ની પરીક્ષામાં મેદાન માર્યું છે. નાની વયે પિતાની છત્રછાયા ગુમાવી છતાં હિંમત નહી હારી અમિતા પટેલે જે કરી બતાવ્યું છે એ આર્થિક રીતે સધ્ધર પરિવારના કોઈ દીકરા કે દીકરી પણ નહીં કરી શકે. હાલ ગુજરાતના ધંધુકા ખાતે ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ એન્જીનિયર તરીકે ફરજ બજાવતી અમિતા શુક્રવારે જયારે ધંધૂકાથી પરત ઘરે ફરી ત્યારે તેનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. હાલમાં જ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન-જી.પી.એસ.સી.ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે.
Jan 22,2021, 23:59 PM IST
પરીક્ષામાં ચેડા
સરકારી નોકરી મેળવવા યુવકે GPSCના પરિણામમાં કર્યાં ચેડાં, આખરે પોલ ખૂલી
સરકારી નોકરી મેળવવા એ ઉમેદવારે પરિણામ સાથે ચેડા કર્યા હોવાનુ સામે આવ્યું છે. જીપીએસસીના પરિણામમાં ચેડા કરનાર ભાવિક અડીએચા સામે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભાવિક જે અડીએચા નામનો આ યુવક કચ્છના અંજારનો રહેવાસી છે. તેણે પરિણામમાં પોતાનું નામ ઉમેરી નોકરી મેળવવા ખોટા દસ્તાવેજ ઉભા બનાવ્યા હતા. પરિણામ સાથે ચેડા કર્યા બાદ આરોપી યુવકે નોકરી આપવા માટે જીપીએસસીમાં અરજી કરી હતી.
Jul 11,2020, 14:23 PM IST
જીપીએસસી પરીક્ષા
રાજ્યભરમાં આજે GPSCની પરીક્ષા, 2.34 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા
આજે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસી (GPSC) દ્વારા ડેપ્યુટી સેક્શન ઓફિસર વર્ગ-3ની ભરતી માટે પ્રિલિમનરી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. અંદાજે 2.34 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપશે. મળતી માહિતી પ્રમાણે રાજ્યના 32 જિલ્લામાં કુલ 902 સેન્ટરમાં 10,000થી વધુ બ્લોકમાં પરીક્ષા યોજાશે.
Dec 8,2019, 10:35 AM IST
Trending news
gujarat
લેસ્બિયન સંબંધોના કારણે અમદાવાદમાં એક પ્રેગ્નેટ પરિણીતા કઈ રીતે ફસાઈ? લગ્નજીવન બરબાદ
PMAY 2.0
PM આવાસ યોજનામાં નવા ઘર માટે કેવી રીતે અરજી કરવી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
gujarat
હાસ્ય કલાકારોની ફાની દુનિયામાં જામનગરના એક સિતારાની અલવિદા; ચાહકોને રડતા મૂકી ગયા...
Kitchen Tips
પ્રેશર કૂકરમાં ભોજન બનાવતી વખતે ખાસ રાખો આ ધ્યાન, નહીં તો બોમ્બની જેમ ફાટશે કૂકર
gujarat
ઊંઝા APMCમાં ભાજપના મેન્ડેટનો કચ્ચરઘાણ નીકળ્યો! ઈફ્ફો પછી ઉંઝામાં પણ ભૂંડી હાર
Kapil Sharma
કપિલ શર્મા ખરાબ રીતે થયો ટ્રોલ, ફિલ્મ ડાયરેક્ટર એટલીના દેખાવની મસ્તી કરવી પડી ભારે
Salman Khan
બોલીવુડમાં સુપરસ્ટાર છે સલમાન પણ હોલીવુડમાં સુપર ફ્લોપ સાબિત થયો, આ હતી પહેલી ફિલ્મ
gujarat
આ ચોર તો છે ભારે શોખીન! પૈસા, હવે તમારી પાસે આ કાર હોય તો સાચવજો! નહીં તો એક ક્ષણમાં
jaggery
ડાયાબિટીસમાં ખાંડ સફેદ ઝેર સાબિત થાય તો શું ગોળ ખાવો સેફ છે ? જાણો સાચો જવાબ
Amit Shah
અમિત શાહના ભાષણની ક્લિપ શેર કરનારા કોંગ્રેસીઓને X ની નોટિસ