gujarat education

શિક્ષણના નામે મિંડુ: શાળા હોવા છતાં આ ગામના બાળકો આજે પણ શિક્ષણથી વંચિત

છોટાઉદેપુર જિલ્લાના પીપળવાણી ગામની શાળામાં છેલ્લા ત્રણ વર્ષથી શિક્ષકની ગેરહાજરીને લઈ કંટાળેલા ગામ લોકોએ આખરે શાળા પર તાળાં બંધી કરી પોતાનો રોષ ઠાલવ્યો.

Aug 18, 2021, 10:21 PM IST
Demand to open tuition classes now after schools, watch video PT1M4S

આજથી RTE માં પ્રવેશ શરૂ, કોરોનાને પગલે પ્રોસેસ ઓનલાઈન કરાઈ

આજથી 29 ઓગસ્ટ સુધી RTE માં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહિ

Aug 19, 2020, 07:59 AM IST

ગુજરાતના પ્રાધ્યાપકોને ફળ્યું નવુ વર્ષ, રાજ્ય સરકારે આપી મોટી ભેટ

 રાજ્યની વિવિધ કોલેજો, યુનિવર્સિટીમાં લગભગ સાડા સાત હજાર પ્રાધ્યાપકોને નવા વર્ષે ખુશખબરી મળી છે. શિક્ષકો માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે કે, નવા વર્ષથી 2016ની અસરથી સાતમા પગારપંચ પ્રમાણે પગાર મળશે. 

Jan 1, 2019, 12:36 PM IST

નવો નિયમ : હવે શિક્ષક હાજરી પૂરે તો બોલવું પડશે ‘જય હિન્દ કે જય ભારત’

 સ્કૂલના શિક્ષકો હાજરી પૂરે એટલે દરેક વિદ્યાર્થી યસ સર કે યસ મેડમ બોલતુ હતું. પરંતુ હવેથી સ્કૂલમાં આ બે શબ્દોને બદલે જય હિન્દ કે જય ભારત બોલવું હશે. હા, રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. જેના બાદ આજે 1 જાન્યુઆરીથી સ્કૂલના બાળકોને હાજરી પૂરવતી વખતે જય હિન્દ અને જય ભારત બોલવું કમ્પલસરી બની જશે.

Jan 1, 2019, 10:08 AM IST

શિક્ષણને લાંછનરૂપ ઘટના, વિદ્યાર્થી નેતાઓએ પ્રોફેસર પર કર્યો હુમલો, CCTV

અમદાવાદ યુનિવર્સિટીમાં શિક્ષણને લાંછનરૂપ ઘટના બની હતી. યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગના હેડ પર પૂર્વ સિન્ડીકેટ સભ્ય તથા વિદ્યાર્થી નેતા દ્વારા હુમલો કરાયો હતો

Nov 20, 2018, 02:02 PM IST