हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
gujarat rain damage
Gujarat rain damage News
Vadodara flood
વડોદરાવાસીઓને નવી આફત! શહેરમાં પાણી ઓસર્યા બાદ શું આવી સૌથી મોટી આફત?
વિશ્વામિત્રીએ વડોદરામાં કેવો વિનાશ વેર્યો છે તેની સાક્ષી આ દ્રશ્યો પુરી રહ્યા છે. વિશ્વામિત્રી નદીમાં મગરોનું સામ્રાજ્ય છે. આ જ મગરો હવે શહેરના અલગ અલગ વિસ્તારમાં ઘૂસી પોતાની હાજરી પુરાવી રહ્યા છે.
Aug 29,2024, 21:14 PM IST
સમાચાર ગુજરાત
રાજ્યના 146 તાલુકામાં મેઘ રાજાએ કરી જોરદાર બેટિંગ, જુઓ 'સમાચાર ગુજરાત'
વલસાડના કપરાડામાં ધોધમાર વરસાદ, મધુબન ડેમમાં પાણીની આવક વધી. દમણગંગા નદીમાં પાણી છોડતા રોડ કરાયો બંધ.સેલવાસ-ભીલાડ રોડ કરવામાં આવ્યો બંધ.કપરાડાની પાર નદીમાં ઘોડાપૂર.
Aug 4,2019, 20:15 PM IST
Narmada
ભારે વરસાદના પગલે કરજણ નદીમાં આવ્યા નવા નીર
નર્મદામાં ઉપરવાસમાં આઠ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો.જેને કારણે કરજણ નદીમાં નવા નીર આવ્યા.ડેડીયાપાડા અને સાગબારામાં સતત વરસી રહેલા વરસાદને કારણે કરજણ નદી બે કાંઠે વહેતી થઈ.ત્યારે રાજપીપળા શહેરમાં આવેલા સરકારી ઓવર બ્રિજ પાસે નદીને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટ્યા.હાલમાં કરજણ નદી પર બ્રિજનું કામ ચાલી રહ્યું છે.પરંતુ નદીમાં આવેલા પૂરને કારણે બ્રિજ પરનું કામ બંધ કરવામાં આવ્યું છે.ત્યારે નદી બે કાંઠે વહેતા ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી.
Aug 4,2019, 18:05 PM IST
Heavy Rains
તાપીમાં સાર્વત્રિક વરસાદ, વ્યારા રિવરફ્રન્ટ પર ફરી વળ્યાં પાણી
તાપી: જિલ્લાની નદીઓ થઈ તોફાની.કાનપુરા વિસ્તારમાં રોડ પર પાણી જ પાણી.ખાડીની આસ પાસના ઘર અને માર્કેટમાં પાણી ભરાવવાની શક્યતા.
Aug 4,2019, 17:55 PM IST
Rescued People
નવસારીમાં ફસાયેલા લોકોના રેસ્ક્યુ ઓપરેશન માટે એરફોર્સ કાર્યરત, જુઓ
નવસારીના મેંધરમાંથી વધુ 5નું રેસ્ક્યૂ,મેંધરમાં જ એરફોર્સનું બીજું રેસ્ક્યૂ ઓપરેશન. 5 લોકોને એરલીફ્ટ કરી બચાવાયા. તમામને સહીસલામત સુરત લઈ જવાયા.
Aug 4,2019, 17:23 PM IST
106 Talukas
રાજ્યમાં 106 તાલુકામાં પડ્યો ધોધમાર વરસાદ, જુઓ વિગત
સૌથી વધુ વલસાડના કપરાડામાં 9.5 ઈંચ વરસાદ,કવાંટમાં 7 ઈંચ અને ડેડીયાપાડામાં 6 ઈંચ વરસાદ પડ્યો. નાંદોદ, ઉમરપાડા અને વાપીમાં 5 ઈંચ વરસાદ પડ્યો.ડભોઇ, માંડવી, સાગબારામાં 4 ઈંચ વરસાદ.
Aug 4,2019, 15:58 PM IST
Chota Udepur
જુઓ ભારે વરસાદના કારણે છોટા ઉદેપુરમાં શું છે પરિસ્થિતિ
છોટાઉદેપુર: કવાંટ ગામ બેટમાં ફેરવાયું, ઉપરવાસમાં ભારે વરસાદને લઈ કરા નદી બે કાંઠે. કરા નદીના પાણી ગામમાં ફરી વળ્યા. અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. માટો પ્રમાણમાં કોતરના એપ્રોચનું ધોવાણ. માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ પહોંચ્યા સ્થળે
Aug 4,2019, 15:16 PM IST
સુરત
સુરત જિલ્લો વરસાદથી જળબંબાકાર, જુઓ શું કહે છે સ્થાનિકો
સુરત જિલ્લો વરસાદથી જળબંબાકાર થયો છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પરિસ્થિતિ વણસી ગઈ છે.
Aug 4,2019, 15:16 PM IST
Navsari
નવસારીમાં ફસાયેલા લોકોને કરાયા એરલિફ્ટ, જુઓ શું છે પરિસ્થિતિ
નવસારીઃ હજુ અનેક જગ્યાએ ભરાયેલા છે પાણી, ગણદેવીના મેંધર ગામમાં 29 લોકો ફસાયા.ગામના રસ્તા, ઘરોમાં ભરાયેલા છે પાણી. મેંધર ગામમાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરાયા.
Aug 4,2019, 15:17 PM IST
Navsari
નવસારીમાં ફસાયેલા લોકોને કરાયા એરલિફ્ટ, જુઓ વીડિયો
નવસારીઃ હજુ અનેક જગ્યાએ ભરાયેલા છે પાણી, ગણદેવીના મેંધર ગામમાં 29 લોકો ફસાયા.ગામના રસ્તા, ઘરોમાં ભરાયેલા છે પાણી. મેંધર ગામમાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરાયા.
Aug 4,2019, 15:17 PM IST
railway
રાજ્યમાં ભારે વરસાદના કારણે ખોરવાયો રેલ વ્યવહાર,જુઓ વિગત
રાજ્યમાં ભારે વરસાદના કારણે ખોરવાયો રેલ વ્યવહાર.
Aug 4,2019, 15:17 PM IST
Trending news
Dubai
પહેલા દોસ્તી...પછી સેક્સ! દુબઈમાં ગયેલા યુવકને રોમાન્સ ભારે પડ્યો, હવે PMની માંગે...
morning tips
સવારે આંખ ખુલે કે તરત આ 4 વસ્તુ ન જોવી, આખો દિવસ જશે ખરાબ, બનતા કામ બગડશે
health
Chronic Cough: શિયાળો આવતાની સાથે જ ખાસી કરી છે પરેશાન, શું આ વિટામિનની ખામી તો નથી?
Snake Video
પ્રેમ કરી રહેલા નાગ-નાગીન પાસે પહોંચી ગયો યુવક, પછી જે થયું છે તે તમારા રુંવાડા ઉભા
Pandemic
કોરોના કરતા ખતરનાક વાયરસના 323 સેમ્પલ આ દેશની લેબોરેટરીમાંથી ગાયબ થયા
bangladesh vs india asia cup highlights
Asia Cup Final 2024: ભારતે જીત્યો એશિયા કપ; ફાઇનલમાં બાંગ્લાદેશને 41 રને પછાડ્યું!
Daan
વર્ષના આ 5 દિવસે દાન ન કરવું, પિતૃ દોષ લાગશે અને નોકરી-વેપારમાં પણ થશે નુકસાન
Viral Video
ગીતો લલકારીને આ આદિવાસી બાળક બની ગયો સોશિયલ મીડિયાનો લિટલ સ્ટાર
Eknath Shinde
તો શું હકીકતમાં શિંદેનો યુગ ખતમ? ફડણવીસ સરકારમાં કેવી રીતે ઘટી ગયું પૂર્વ CMનું કદ?
world costliest currency
વિશ્વની સૌથી મોંઘી કરન્સી છે કુવૈતી દીનાર; ભારતીયોની સેલરી સાંભળી કાનમાંથી ધુમાડો...