gujarati films

જાણીતા ગુજરાતી અભિનેતા ફિરોઝ ઈરાનીના નિધનની અફવા ફેલાઈ, કર્યો આ ખુલાસો

ગુજરાતી ભાષાની ફિલ્મોમાં ખલનાયક તરીકે ફેમસ થયેલા એક્ટર ફિરોઝ ઈરાની (Firoz Irani) નું આજે દુખદ નિધન થયું છે તેવા સમાચાર ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ (Gujarati Films) માં વાયુવેગે ફેલાઈ ગયા હતા. જોકે, આ એક અફવા નીકળી હતી. પીઢ એક્ટર ફિરોઝ ઈરાનીએ સોશિયલ મીડિયા પર આ મામલે ખુલાસો કર્યો હતો કે, તેમના નિધનના સમાચાર એક અફવા છે. તેઓ એકદમ સ્વસ્થ છે.

Oct 18, 2019, 02:29 PM IST
Exclusive Conversation With The Team Of National Award Winning Films #Reva And #Hellaro PT24M55S

રાષ્ટ્રીય સ્તરે ઝળકી ગુજરાતી ફિલ્મો 'રેવા' અને 'હેલ્લારો'! જાણો આ બંને ફિલ્મ પાછળની શું છે કહાની?

તાજેતરમાં 66માં નેશનલ એવોર્ડ વિનરના નામ જાહેર કરવામાં આવ્યા. જેમાં 2 ગુજરાતી ફિલ્મોને પણ એવોર્ડ પ્રાપ્ત થયો છે. ગુજરાતી સાહિત્ય જગતના જાણીતા સર્જક ધ્રુવ ભટ્ટની નવલકથા 'તત્વમસિ' આધારિત 'રેવા' અને જાણીતા ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર અભિષેક શાહ દ્વારા આકાર પામેલી 'હેલ્લારો'.

Aug 11, 2019, 04:25 PM IST

મલ્હાર ઠાકરની રિયલ લાઈફમાં કેટલી ‘શરતો લાગુ’ છે, જુઓ Exclusive Interview

મલ્હાર ઠાકર અને ગુજરાતી ફિલ્મો એકબીજાના પર્યાય બની ગયા છે. આધુનિક ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો હોઠ પર એક જ નામ હોય, મલ્હાર ઠાકર. ક્યારેક ચટપટી રિલેશનશિપ તો ક્યારેક છેલબટાઉ યુવાન... ક્યારેક પાસપોર્ટ શોધતો અમદાવાદની જૂની ગલીઓમાં ફરતો દિલફેંક આશિક, તો ક્યારેક મસ્તીનો મણિયારો... આ દરેક રંગમાં ગુજરાતી દર્શકોએ જેને જાણ્યો અને માણ્યો છે તેવા એક્ટર મલ્હાર ઠાકરે ઝી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી.

Nov 6, 2018, 03:36 PM IST

ટોરેન્ટોમાં વસતા ગુજરાતી સમુદાયને મનોરંજન પૂરૂ પાડશે આ ફિલ્મ ફેસ્ટીવલ

ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત આ સમારંભને સહયોગ પૂરો પાડી રહ્યું હોવાથી આ સમારંભ ગુજરાતીઓ માટે અનોખો ફેસ્ટીવલ બની રહેશે.

Aug 24, 2018, 03:59 PM IST