naresh kanodia
Video: હિતુ કનોડિયાએ “સાજન તારા સંભારણા”ને નવા અંદાજમાં રજૂ કરી પિતાને આપી શ્રદ્ધાંજલિ
ગુજરાતી સિનેમાના મનમોહન દેસાઇ તરીકે જાણીતા ગોવિંદ પટેલ અને નરેશ કનોડિયાની જોડીએ વર્ષ 1980થી 1990 દરમિયાન નોન-સ્ટોપ હીટ્સ આપ્યાં હતાં.
Dec 25, 2020, 01:44 PM ISTનર્મદા નદીમાંથી ટેકઓફ થયેલું સી પ્લેન 50 મિનીટમાં સાબરમતીમાં લેન્ડ થયું, પીએમ મોદીએ દેશને કર્યું સમર્પિત
- કેવડિયાથી સી પ્લેન લઈને નીકળ્યા પીએમ મોદી, 50 મિનીટમાં અમદાવાદ પહોચ્યા
- જેની કલ્પના કોઈ ભારતવાસીએ કરી ન હતી, તે વિચાર આજે સાકાર થયો છે
પીએમ મોદીના આગમનને લઈને અમદાવાદના આ રોડ આજે રહેશે બંધ
- અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અગાઉ જાહેરનામું બહાર પાડીને ડ્રોન સહિતના રિમોટ આધારિત ઉડાડવાના સાધનો પર પ્રતિબંધ મૂક્યો છે.
- પીએમ મોદીના આગમનને પગલે રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં પોલીસનો કાફલ તૈનાત છે. તેમજ કેટલાક રોડ બંધ કરાયા છે
‘હુ વિવાદોથી દૂર રહી આરોપો સહન કરતો રહ્યો...’ વિરોધીઓ પર PM મોદીએ કર્યા શાબ્દિક પ્રહાર
- એકતા દિવસ (ekta divas) પર ભારત અને ભારતીયોની એક્તાના વખાણ કર્યા હતા. તો સાથે જ દેશની વિવિધતાને જે રીતે તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને ભારતની આતંકી પીડાની ખૂલીને વાત કરી હતી.
PM બોલ્યા, દુનિયાના ટુરિઝમ મેપ પર છવાઈ જશે કેવડિયા, ભારતની પ્રગતિનું તીર્થ સ્થળ બન્યું
સરદાર પટેલની 145 મી જન્મજયંતી પર દેશભરમાં આજે એક્તા દિવસ ઉજવાઈ રહ્યો છે. ત્યારે લોખંડી પુરુષને શ્રદ્ધાંજલિ આપવા પીએમ નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પહોંચ્યા હતા. અહી તેઓએ સરદારની પ્રતિમાને નમન કર્યું, જેના બાદ એક્તા પરેડની શરૂઆત થઈ હતી
Oct 31, 2020, 08:16 AM ISTસરદાર પટેલની ભવ્ય પ્રતિમાને વંદન કરીને ગુજરાત પ્રવાસના બીજા દિવસનો પ્રારંભ કરશે PM મોદી
- પીએમ મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આજે તેમની મુલાકાતનો બીજો દિવસ છે. સવારે 8 વાગ્યે પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદાર પટેલને નમન કરશે.
કનોડિયા બંધુઓની તસવીરને પુષ્પ ચઢાવીને PM બોલ્યા, ‘અદભૂત જોડી અને બંને ભાઈ અમર થઈ ગયા’
- કેશુબાપાના નિવાસસ્થાનેથી નીકળીને પીએમ મોદી સીધા જ કનોડિયા પરિવારમાં પહોંચ્યા હતા. જ્યાં હિતુ કનોડિયાએ અશ્રુભીની આંખે પીએમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીને જોઈને હિતુ કનોડિયાના આઁખ ભીની થઈ ગઈ હતી.
કેવડિયાથી Live : 17 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, પળેપળની માહિતી માટે જોતા રહો ZEE 24 કલાક
- તેઓ જંગલ સફારી, હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ, વિવિધતામાં એકતાના પ્રતિક સમુ એકતા મોલ, સમગ્ર વિશ્વનો સૌથી પ્રથમ ટેકનોલોજી આધારિત ચિલ્ડ્રન ન્યુટ્રીશ્યન પાર્ક, દેશનો સૌ પ્રથમ યુનિટી ગ્લો ગાર્ડન તથા કેકટ્સ ગાર્ડનની મુલાકાત લઈ તેનું લોકાર્પણ કરશે.
આજે હીરાબાને ન મળી શક્યા પીએમ મોદી, પ્રવાસના અંતે ઘરે આવે તેવી શક્યતા
- પીએમ મોદીના બે દિવસના ગુજરાત પ્રવાસના શિડ્યુલ સતત ચેન્જ થતા રહ્યા છે. અગાઉ તેઓ દિલ્હીથી સીધા કેવડિયા જવાના હતા. પરંતુ કેશુભાઈના નિધન થતા તેઓના કાર્યક્રમમાં બદલાવ થયો હતો.
ગુજરાત પહોંચ્યા પીએમ મોદી, પળેપળની માહિતી માટે જોતા રહો ZEE 24 કલાક
- પોતાના શિડ્યુલ કરતા પીએમ મોદી વહેલા ગુજરાત પહોંચ્યા હતા.
- એરપોર્ટથી તેઓ સીધા જ કેશુભાઈના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા.
- કનોડિયા ભાઈઓની તસવીર જોઈને પીએમ મોદીએ કહ્યું કે, ‘અદભૂત જોડી અને બંને ભાઈ અમર થઈ ગયા.’
પીએમ મોદીના કાર્યક્રમમાં વધુ એક ફેરફાર, કનોડિયા બંધુઓના ઘરે સાંત્વના માટે જશે
પીએમ મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસમા આવી રહ્યા છે. ત્યારે તેમના કાર્યક્રમમાં સતત ફેરફાર થઈ રહ્યાં છે. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધન પર શોક વ્યક્ત કરવા તેઓ
Oct 30, 2020, 09:09 AM ISTZEE 24 કલાક સાથે નરેશ કનોડિયાનો અંતિમ યાદગાર ઈન્ટરવ્યૂ
Memorable Interview Of Naresh Kanodia With ZEE 24 Kalak
Oct 27, 2020, 04:05 PM IST‘ભલે મારી છાતી 56ની ન હોય, પરંતુ 56 હિરોઈનનો હીરો બન્યો’ Exclusive ઈન્ટરવ્યૂમાં નરેશ કનોડિયાએ કહી હતી આ વાત
- મિલેનિયમ સ્ટાર નરેશ કનોડિયાનો 20 ઓગસ્ટના રોજ જન્મદિવસ હતો. ત્યારે તેમના જન્મદિવસે ઝી 24 કલાકના એડિટર દિક્ષીત સોની દ્વારા ખાસ ઈન્ટરવ્યૂ લેવાયો હતો.
નરેશ કનોડિયાના પાર્થિવ દેહના કરાયા અંતિમ સંસ્કાર
Naresh Kanodia's Body Was Cremated
Oct 27, 2020, 03:45 PM ISTમોટા બાપા અને પિતાના નિધનથી ભાંગી પડ્યા હિતુ કનોડિયા, કહ્યું-સાથે જ જીવ્યા અને સાથે મર્યાં
- પિતાની ફિલ્મનું એક ગીત‘હું તારો મેલુ અને હું તારી માલણ..’ નું એક ગીત ગાતા સમયે હિતુ કનોડિયા રડી પડ્યા હતા.
- તેમણે કહ્યું, હવે તેમના નિધન બાદ સ્વર્ગમાં મહેશ નરેશ એન્ડ પાર્ટીની ધમાલ ચાલતી હશે
નરેશ કનોડિયાના નશ્વર દેહ સ્મશાન ગૃહ લઈ જવાયો
Body Of Naresh Kanodia Was Taken To The Crematorium
Oct 27, 2020, 02:40 PM ISTનરેશ કનોડિયાના નિધનથી રાજ્યભરમાં શોક
Mourning Over The Demise Of Naresh Kanodia
Oct 27, 2020, 02:15 PM ISTનરેશ કનોડિયાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન, ચોધાર આસુએ રડી પડ્યા પુત્ર હિતુ કનોડિયા અને લાખો ચાહકો
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી. તેમણે ટ્વિટર પર લખ્યું કે, ગુજરાતી સિનેમાના દિગ્ગજ કલાકાર નરેશ કનોડિયાના અવસાનથી હું વ્યથિત છું.
- રસ્તા પર ચાહકોએ તેમના પાર્થિવ દેહ પર ફૂલોનો વરસાદ કર્યો હતો. તો ફૂલ અર્પણ કરતા ત્યાં ઉપસ્થિત તમામ લોકો ચૌધાર આસુંએ રડી પડ્યા હતા
નરેશભાઇ કનોડિયાની ખોટ કોઈ પૂરી શકશે નહીં: કીર્તિદાન ગઢવી
Kirtidan Gadhvi Says About Famous Actor Naresh Kanodia
Oct 27, 2020, 12:55 PM IST72 અભિનેત્રી સાથે કામ કરનાર નરેશ કનોડિયા ગુજરાતી ફિલ્મોના શમ્મી કપૂર કહેવાતા હતા
ગામડાની નાની ટોકિઝની સ્ક્રીન પર જ્યારે નરેશ કનોડિયાની એન્ટ્રી થતી તો લોકો સિટી અને ચિચીયારીથી લોકો ઝૂમી ઉઠતા હતા. ગુજરાતી ગરબાને ગુજરાતી ફિલ્મોના માધ્યમથી લોકો સુધી પહોંચાડવામાં તેમનો મોટો ફાળો હતો
Oct 27, 2020, 11:41 AM IST