Harshit Rana: હર્ષિત રાણાની ઈજાએ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે IPLની આગામી સીઝન પહેલા મુશ્કેલીઓ વધારી દીધી છે. હર્ષિત ઘૂંટણની ઈજાના કારણે IPL 2026 માંથી બહાર થઈ શકે છે.
Jasprit Bumrah Fitness: 7 ફેબ્રુઆરી, એટલે કે આજે T20 વર્લ્ડ કપ 2026 માં ભારત અને USA વચ્ચે એક મોટી મેચ રમાવાની છે. ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપની ધમાકેદાર શરૂઆત કરવા માંગશે. જો કે, જસપ્રીત બુમરાહ કદાચ આ મેચમાં રમશે નહીં. તેની પાછળનું વાસ્તવિક કારણ બહાર આવ્યું છે.
T20 World Cup 2026: ભારતીય ક્રિકેટક ઘૂંટણની ઈજાને કારણે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવે યુએસએ સામેની મેચ પહેલા જણાવ્યું હતું કે તે સંપૂર્ણપણે ફિટ નથી.
IND vs NZ 3rd T20 : ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ રમાશે. આ મેચ માટે ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં બે ફેરફાર થઈ શકે છે. આ બે ખેલાડીઓને બહાર કરવામાં આવી શકે છે.
ગૌતમ ગંભીરના કોચિંગમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે વનડે સિરીઝમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર બાદ ગંભીર પર સવાલ ઉઠી રહ્યાં છે પરંતુ એક મામલામાં આ દિગ્ગજે બાજી મારી લીધી છે.
India vs New Zealand : ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને હર્ષિત રાણાએ 99 રનની શાનદાર ભાગીદારી નોંધાવી. જ્યાં સુધી આ બંને રમી રહ્યા હતા, ત્યાં સુધી લાખો ભારતીય ચાહકોની આશા જીવંત હતી. બધું બરાબર ચાલી રહ્યું હતું, ત્યાં કોચ ગંભીરનો એક મેસેજ અને મેચની દિશા બદલાઈ ગઈ.
IND vs NZ : ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રીજી વનડેમાં ગ્લેન ફિલિપ્સનો આસાન કેચ છોડીને હર્ષિત રાણાએ મોટી ભૂલ કરી. જે ભારતને ભારે પડી ગઈ અને ફિલિપ્સે શાનદાર સદી ફટકારી.
Harshit Rana: ભારત-ન્યુઝીલેન્ડ વનડે સિરીઝ વચ્ચે હર્ષિત રાણાનો એક ઇન્ટરવ્યુ ચર્ચામાં છે, જેમાં તેણે પોતાના સંઘર્ષની કહાની જણાવી છે. તેણે જણાવ્યું કે, એક સમયે તેને કોઈ પણ ટીમમાં જગ્યા મળતી નહોતી અને તે અંદરથી સાવ તૂટી ગયો હતો. તેણે એવો પણ દાવો કર્યો કે, તે દરરોજ તેના પિતા સામે રડતો હતો.
Harshit Rana : ભારતે ODI શ્રેણીની મજબૂત શરૂઆત કરતા પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું. હર્ષિત રાણાએ બેટ અને બોલ બંનેથી યોગદાન આપ્યું. ત્યારે આ મેચમાં હર્ષિત રાણાએ જસપ્રિત બુમરાહનો એક ખાસ રેકોર્ડ તોડ્યો છે.
Team India Playing 11: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI સીરીઝની પહેલી મેચ 11 જાન્યુઆરીએ રમાશે. વડોદરામાં આ મેચમાં ઋષભ પંતને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળે તેવી શક્યતા હાલ દેખાઈ રહી નથી. ત્યારે ચાલો જાણીએ કે પહેલી વનડેમાં ભારતની પ્લેઈંગ કેવી હશે.
Gambhir-Agarkar IND vs SA: ટીમ ઈન્ડિયાને સાઉથ આફ્રિકા સામેની બીજી વનડેમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. રાયપુરમાં ભારતીય બોલરોએ નિરાશ કરવામાં કોઈ કસર છોડી ન હતી અને ટીમ 359 રનના લક્ષ્યાંકનો બચાવ કરવામાં નિષ્ફળ રહી હતી. હાર પછી સોશિયલ મીડિયા પર ગૌતમ ગંભીર અને અજીત આગરકર ને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
IND vs AUS 4th T20 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી20 શ્રેણીની ચોથી મેચ ગુરુવારે રમાશે. આ મેચ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક ફેરફાર થઈ શકે છે.
IND vs AUS 3rd T20 : ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા ભારતને જીતવા માટે 187 રનનો ટાર્ગેટ આપ્યો છે. હોબાર્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી ત્રીજી T20 માટે ભારતે પોતાની પ્લેઇંગ ઇલેવનમાં ત્રણ મહત્વપૂર્ણ ફેરફારો કર્યા હતા.
IND vs AUS 2nd T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શ્રેણીની બીજી T20 મેચ મેલબોર્નમાં રમાઈ રહી હતી. બીજી T20માં ટીમનો બેટિંગ ઓર્ડર પત્તાના ઢગલા જેવો પડી ગયો હતો. ફક્ત અભિષેક શર્માએ ટીમ માટે ટકી રહીને 68 રન બનાવ્યા હતા.
IND vs AUS: ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર હર્ષિત રાણાને લઈ ફરી એકવાર ટાર્ગેટ પર આવી ચૂક્યા છે. આ વખતે તેમણે હર્ષિત રાણા માટે તે બોલરને બેન્ચ પર બેસાડી દીધો જે T20ના કિંગ છે. જ્યારબાદ ગંભીરને ફરી એકવાર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
Kohli-Rohit Retirement: સિડનીના મેદાન પર રોહિત શર્મા અને વિરાટ કોહલીનું બેટ જોરદાર ચાલ્યું. હિટમેને શાનદાર બેટિંગ કરતા જબરદસ્ત સદી ફટકારી અને તે 121 રન બનાવીને અણનમ રહ્યો. વળી, કિંગ કોહલીએ પણ પોતાની બેટિંગથી ખૂબ મહેફિલ લૂંટી. મેચ પછી રોહિત-કોહલીએ પોતાની નિવૃત્તિને લઈને મોટી જાહેરાત કરી છે.
IND vs AUS 2nd ODI : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે મેચ 23 ઓક્ટોબર, ગુરુવારના રોજ એડિલેડમાં રમાશે. પર્થમાં રમાયેલી પહેલી વનડેમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો સાત વિકેટથી શરમજનક પરાજય થયો હતો. ત્રણ મેચની વનડે શ્રેણીમાં ભારત 0-1થી પાછળ છે.
Gautam Gambhir Dinner Party : વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે દિલ્હી સ્થિત તેમના ઘરે ભારતીય ટીમ માટે ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ગંભીરની ડિનર પાર્ટીમાં બસ દ્વારા પહોંચ્યા હતા, જ્યારે હર્ષિત રાણા તેની કારમાં પહોંચ્યો હતો.
Team India : ફાસ્ટ બોલર હર્ષિત રાણાને ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાંથી રિલીઝ કરવામાં આવ્યો છે. પહેલા તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તે ઈન્ડિયા A ટીમમાં પાછો ફરશે.
Ind vs NZ:ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની અંતિમ ગ્રુપ સ્ટેજ મેચ રમાઈ રહીછે. ગ્રુપ Aની નંબર 1 ટીમ કોણ છે તે આજે નક્કી થશે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે ટોસ જીતીને ભારત સામે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં બંને ટીમોએ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યા છે.
Champions Trophy 2025: ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ માટે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રમવું મુશ્કેલ માનવામાં આવે છે. જેનું મુખ્ય કારણ પૂર્વ ભારતીય ક્રિકેટરે જણાવ્યું છે.
પુણેમાં જે ઈંગ્લેન્ડ સામેની સિરીઝની ચોથી ટી20 મેચમાં એવું તે શું થયું કે ઈંગ્લેન્ડના કેપ્ટને રોષ ઠાલવ્યો. શું ટીમ ઈન્ડિયાએ ખરેખર ચીટિંગ કરી કે શું? જાણો શું કહ્યું જોસ બટલરે....