हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
51/ 1
(14.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
HEALTH PROBLEM
Health problem News
health
માત્ર આ 5 સફેદ વસ્તુ ખાવાનું છોડી દો, સ્વાસ્થ્યને લગતી મોટા ભાગની સમસ્યા થઈ જશે દૂર
Foods That cause Disease: તમારા સ્વાસ્થ્યમાં ખલેલ પહોંચાડવાનું સૌથી મોટું કારણ ખોરાક છે. આવી સ્થિતિમાં, જો તમારે સ્વસ્થ રહેવું હોય તો આ સફેદ ખોરાકને તમારા આહારમાંથી તરત જ દૂર કરો.
Nov 1,2024, 15:51 PM IST
Cycling Side Effects
સાઈકલ ચલાવવાથી અનેક ફાયદા થાય છે પરંતુ આ 5 લોકોએ સાઇકલિંગ કરવાની ભૂલ ન કરવી
Cycling Side Effects: સાઇકલિંગ કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા પણ ઓછી થાય છે. નિયમિત સાઇકલિંગ કરવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે પરંતુ કેટલાક લોકો માટે સાઇકલિંગ જોખમ ભર્યું સાબિત થાય છે.
Jun 4,2024, 7:43 AM IST
astro tips
Astro Tips: દવા અને સારવાર પછી પણ બીમારી પીછો નથી છોડતી ? તો રોગ દુર કરવા કરો આ ઉપાય
Astro Tips: કેટલાક દોષના કારણે જો રોગ હોય તો દવા કે સારવાર કરાવ્યા પછી પણ બીમારીથી મુક્તિ મળતી નથી. જો તમારા ઘરમાં પણ આવી સ્થિતિ હોય અને બીમારી તમારું ઘર છોડતી ન હોય તો આજે તમને કેટલાક ઉપાયો વિશે જણાવીએ. આ ઉપાયો કરવાથી ઘરમાંથી બીમારી દૂર થાય છે.
Feb 28,2024, 8:52 AM IST
health tips
સફેદ જીભ, પગમાં સોજા અને નખમાં આવા ફેરફાર જોવા મળે તો સમજી ગડબડ છે શરીરમાં
Health Tips: જ્યારે પણ તબિયત ખરાબ થાય છે કે શરીરમાં અંદર કઈ ગડબડ હોય છે તો શરીરના અલગ અલગ અંગ પર તેના સંકેત જોવા મળે છે. આજે તમને પાંચ એવા સંકેત વિશે જણાવીએ જે શરીરમાં જોવા મળે તો તેને ઇગ્નોર કરવા નહીં. સામાન્ય લાગતા આ સંકેતો ગંભીર સમસ્યાનું લક્ષણ પણ હોઈ શકે છે.
Jan 26,2024, 12:17 PM IST
ASHWAGANDHA
આ આયુર્વેદિક ઔષધિ છે ગુણકારી પણ તાવ આવે ત્યારે ખાશો તો લાગી જશો ધંધે..
Ashwagandha: લોકો તાવ આવે ત્યારે દવા લેવાની બદલે ઘરગથ્થુ ઉપચાર કરવાનું પસંદ કરે છે. કેટલાક લોકો આયુર્વેદિક ઔષધીઓ પણ લેતા હોય છે. ઘણા લોકો તાવ આવે ત્યારે અશ્વગંધાનું સેવન પણ કરે છે. પરંતુ આયુર્વેદ અનુસાર તાવ આવે ત્યારે અશ્વગંધા લેવી જોઈએ નહીં.
Jul 8,2023, 16:22 PM IST
BONE
હાડકાંને નુકસાન પહોંચાડે છે તમારી આ 5 આદતો, જાણો અને ખુદમાં કરો સુધાર
વધતી ઉંમરની સાથે હાડકાં નબળા પડવા લાગે છે, જેનું કારણ તમારી કેટલીક આદતો પણ હોઈ શકે છે. એટલે કે હાડકાંને મજબૂત રાખવા માટે તમારે કેટલીક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ.
Jun 8,2023, 20:52 PM IST
leg pain
પગમાં થતા દુખાવાની ન કરવી અવગણના, આ 5 બીમારીઓનું હોય શકે છે કારણ
Leg Pain Reason: પગમાં કોઈ ઈજા થાય કે પગ અચાનક મચકોડાઈ જાય તો તેના કારણે દુખાવો થાય તે સામાન્ય વાત છે. પરંતુ જો કોઈ કારણ વગર અચાનક તમારા પગમાં તીવ્ર દુખાવો થવા લાગતો હોય તો આ બાબતની અવગણના કરવી જોઈએ નહીં.
May 22,2023, 16:55 PM IST
Daily Health Tips
શું તમે પણ પીવો છો ભેળસેળવાળી ચા? અસલી-નકલી ચાની આ રીતે કરો ઓળખ
ચાની પત્તીમાં ભેળસેળઃ લોકોનું માનવુ છે કે, ચા માથામાં થતા દુઃખાવાનો અક્સીર ઈલાજ છે અને ઘણાં લોકો નિયમિત રૂપે ચ્હાનું સેવન કરે છે. પરંતુ સવાલ એ થાય કે, ચામાં ભેળસેળ હોય તો તેનો ઈલાજ કેવી રીતે થાય? આ દરમિયાન FSSIએ એક એવી ટ્રીકનો ખુલાસો કર્યો છે જેની મદદથી તમે જાણી શકો છો કે ચા અસલી છે કે નકલી.
Feb 20,2023, 13:03 PM IST
WHITE BREAD
Health Tips: સવારના નાસ્તામાં બ્રેડ ખાનાર લોકો થઈ જજો સાવધાન, નહીંતર પસ્તાશો
બ્રેડ મેંદો, મીઠું, ઓટ્સ, દૂધ, ઈસ્ટ વગેરેથી બનાવવામાં આવે છે. તેનો સ્વાદ વધારવા માટે તેમાં અન્ય વસ્તુઓ પણ ઉમેરવામાં આવે છે. બજારમાં વાઈટ, બ્રાઉન, મલ્ટીગ્રેન જેવી વિવિધ પ્રકારની બ્રેડ મળે છે.
Mar 24,2021, 11:41 AM IST
Trending news
vastu tips
ઘરમાં આ વસ્તુઓ હશે ત્યાં સુધી નહીં ટકે સુખ-સમૃદ્ધિ, ઘરમાં હોય તો તુરંત કાઢી નાખજો
radhika merchant
જામનગરમાં અંબાણી પરિવારની લાડલી વહુ માટે કરાઈ નકલી બરફવર્ષા, આવી રીતે ઉજવી ક્રિસમસ
cancer
કર્ક રાશિ વાળા માટે 2025નું વર્ષ સાવધાની વર્તવા જેવું, મે મહિના બાદ સતર્ક રહેજો
Hina Khan
બ્રેસ્ટ કેન્સરની સારવાર વચ્ચે હિના ખાનની ટીવી પર ધમાકેદાર વાપસી, આ શોમાં જોવા મળશે
Petrol Price in Ahmedabad Today
આજે જ ફૂલ કરાવો તમારા વાહનની પેટ્રોલ-ડીઝલની ટાંકી! જાણો તમારા શહેરના શું છે ભાવ?
Fennel Seeds
Fennel Seeds: રોજ જમ્યા પછી 1 ચમચી વરીયાળી ખાવી, જાણો આ આદતથી થતા લાભ વિશે
BJP gujarat
પાટીલ પછી કોનો વારો? કમલમમાં કાનાફૂસી શરૂ, નવા પ્રદેશ પ્રમુખ માટે આ નામની ચર્ચા ઉપડી
MP News
આ વ્યક્તિ છે સાચો 'ખતરો કે ખેલાડી'! ટ્રેનના પૈડાની વચ્ચે બેસીને કાપ્યુ 250kmનું અંતર
manmohan singh
મનમોહન સિંહને ઊંઘમાંથી ઉઠાડીને અપાઈ હતી નાણામંત્રી બનવાની ઓફર
Kitchen Hacks
ચણાના લોટમાં જીવાત થાય છે ? આ ટીપ્સ અપનાવી સ્ટોર કરજો, મહિનાઓ સુધી લોટ ખરાબ નહીં થાય