himant biswa sarma

Himant Biswa Sarma ને CM બનાવીને બીજેપીએ અસમથી સિંધિયા માટે સંદેશ મોકલ્યો છે, તમે પણ જાણો તેમાં શું છે?

બીજેપીએ અસમમાં કોંગ્રેસમાંથી આવેલા હિમંત બિસ્વા સરમાને મુખ્યમંત્રી બનાવીને તે નેતાઓને સંદેશ આપ્યો છે કે જે બીજી પાર્ટીઓમાંથી આવ્યા છે કે આવવા ઈચ્છે છે પરંતુ પોતાના રાજકીય ભવિષ્યને લઈને શંકામાં છે. બીજેપીએ સ્પષ્ટ કરી દીધું છે કે પરફોર્મ કરનારા નેતાઓને મહત્વપૂર્ણ પદ આપવામાં તેમને કોઈ વાંધો નથી.

May 11, 2021, 10:39 AM IST