हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
6/ 1
(2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Housing Society
Housing society News
new rule
જો બિલ્ડર પૈસા પૂરા લઈ ખરાબ ફ્લેટ બનાવી આપે તો અહીં કરો ફરિયાદ, નવો બાંધી આપવો પડશે
ahmedabad property : તમારી સાથે પણ આ થઈ શકે છે. આજે બિલ્ડરો રૂપિયા પૂરા લેશે પણ સસ્તા બનાવવાના ચક્કરમાં એવા મટિરિયલનો ઉપયોગ કરે છે કે તમે તો રૂપિયા પૂરા આપો છો પણ ગુણવત્તા મળતી નથી. બિલ્ડર કોન્ટ્રાક્ટરને સસ્તામાં કોન્ટ્રાક્ટ આપે તો કોન્ટ્રાક્ટર એનાથી ઘટિયા સામાનનો ઉપયોગ કરે છે. આમ કમાવવાની લાલચમાં ગ્રાહક સાથે અન્યાય થાય છે
Sep 21,2024, 12:33 PM IST
new rule
હાઉસિંગ સોસાયટીના બદલાશે નિયમ, આડેધડ વસૂલાતી ટ્રાન્સફર ફીમાં થશે મોટા ફેરફાર
Gujarat Co-operative Societies New Rule : ગુજરાત સરકાર કો-ઓપરેટીવ એક્ટમાં કરશે સુધારો, નવા નિયમથી સોસાયટીની ટ્રાન્સફર ફી વધશે!
Sep 20,2024, 13:21 PM IST
new rule
સોસાયટી રિડેવલપમેન્ટના ઝગડામાં રેરાનો દરવાજો ખખડાવતા પહેલા આ જાણો, બદલાયો કાયદો
New Rule For Gujarat Housing Society : જૂના મકાનના રિડેવલપમેન્ટ અંગે મહત્વના સમાચાર : અમદાવાદની એક સોસાયટીના વિવાદમાં રેરાએ મહત્વનો ચુકાદો આપ્યો છે
Jun 19,2024, 11:00 AM IST
new rule
હાઉસિંગ સોસાયટીમાં મનફાવે તેમ ટ્રાન્સફર ફી નહિ વસૂલી શકાય, જૂના નિયમમાં કરાયો ફેરફાર
New Rule For Gujarat Housing Society : હવે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીઓને એકતરફી જોહુકમીનો અંત આવશે, નવા વિધેયકને રાજ્યપાલ દ્વારા મંજૂરી અપાઈ
May 16,2024, 21:59 PM IST
new rule
હવે હાઉસિંગ સોસાયટીના પ્રમુખ-કમિટીની મનમાની નહિ ચાલે, વર્ષો જૂના નિયમો સરકારે બદલ્યા
New Rule For Housing Society : રાજ્યના સહકાર મંત્રીએ સહકારી મંડળીઓ અધિનિયમ 1960 માં સુધારા કરતું વિધેયક ગુજરાત વિધાનસભામાં પાસ કરાવ્યુ હતું. જેમાં જૂના નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા
May 16,2024, 22:00 PM IST
Pune
હાઉસિંગ સોસાયટીએ લિફ્ટની સામે લગાવી આવી નોટીસ, સોશિયલ મીડિયા પર મચી ગઇ બબાલ
એક યૂઝરે લખ્યું કે 'આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કારણ કે અમારી બિલ્ડીંગના ટોપ ફ્લોરથી નીચે આવવામાં 15 મિનિટ સુધીનો સમય લાગે છે.
May 8,2022, 10:53 AM IST
mumbai
મુંબઇની આ જગ્યા કપલ માટે બની KISSING ZONE, તેને અટકાવવા લોકોએ કર્યું આ કામ
મુંબઈના બોરીવલીના ચીકુવાડી વિસ્તારની સત્યમ શિવમ સુંદરમ હાઉસિંગ સોસાયટીએ તેના ગેટની બહાર NO KISSING ZONE લખ્યું છે. સોસાયટીના લોકોનું કહેવું છે પ્રેમી યુગલો આવે છે અને સોસાયટીની સામે પાર્કમાં બેસીને કેટલાક યુગલો અહિયાં કિસ કરે છે
Aug 3,2021, 19:09 PM IST
Trending news
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા
Business
શું હોય છે સફેદ સોનું, દેખાવે ચાંદી જેવું, પણ કિંમતમાં પીળા સોના કરતા પણ મોંઘુ