Lifehacks to clean Dirty shirt collar: સફેદ કે કોઈપણ લાઈટ રંગના શર્ટના કોલર પર પરસેવાના ડાઘ પડી જાય છે. આ ડાઘને કાઢવાનો સૌથી સરળ રસ્તો આજે જાણી લો. આ રીત અપનાવી શર્ટ મશીનમાં ધોશો તો પણ તેના કોલર બરાબર સાફ થશે.
Lemon Juice: વાળમાં લીંબુનો રસ લગાડવાથી ઘણા ફાયદા થાય છે પણ લીંબુને લઈને લોકોના મનમાં ડર હોય છે કે વાળમાં લીંબુ લગાડવાથી વાળ સફેદ થવા લાગે છે. આ વાત સાચી છે કે નહીં અને વાળમાં લીંબુનો ઉપયોગ કેવી રીતે કરવો ચાલો તમને જણાવીએ.
Mint Water Benefits: ટેકનોલોજીના આ યુગમાં લોકો પાસે સમય અને ધીરજનો અભાવ છે. લોકોને પોતાની દરેક સમસ્યાનું સમાધાન પણ ઝડપથી મેળવવું હોય છે. દાખલા તરીકે વધેલું વજન અને સ્કીન પ્રોબ્લેમ. વજન વધવાની શરૂઆત ધીરે ધીરે થાય ત્યારે લોકો તેના પર ધ્યાન આપતા નથી પરંતુ જ્યારે વધેલા વજનના કારણે તબિયત અને દેખાવ બગડી જાય ત્યારે લોકો જાગે છે અને પછી ફટાફટ વજન ઓછું કરવાના ઉપાય શોધવા લાગે છે.
Lemon Storage Hacks: લીંબુને ફ્રીજમાં પણ જો બરાબર રીતે રાખવામાં ન આવે તો લીંબુ કડડ થઈ જાય, ઘણા લીંબુ ગળી જાય અથવા તો લીંબુમાં ફુગ થવા લાગે છે. જો તમે લીંબુ દિવસો સુધી ખરાબ ન થાય તે રીતે ફ્રેશ રાખવા માંગો છો તો આ ટ્રીક અપનાવો.
How to Pick Juicy Lemon: લીંબુ રસવાળા છે કે નહીં તે ચેક કરવાની ટ્રિક વિશે ખબર હોવી જરૂરી છે. કારણ કે ઘણા લીંબુ બહારથી તો સારા દેખાતા હોય છે પણ અંદરથી રસ નીકળતો નથી. આજે તમને જણાવીએ લીંબુના ઢગલામાંથી રસવાળા લીંબુ કયા છે તે કેવી રીતે જાણવું ?
Get Rid Of Dark Knees and Elbows: સ્લીવલેસ અને શોર્ટ્સ પહેરવાનો સમય નજીક આવી ગયો છે ત્યારે જો તમને પણ ઘુંટણ અને કોણીની કાળી પડેલી સ્કિન જોઈ ટેન્શન થઈ રહ્યું હોય તો ચિંતા છોડી દો. આજથી જ કોણી અને ઘુંટણ પર આ 2 વસ્તુમાંથી કોઈ એક વસ્તુ લગાડવાનું શરુ કરી દો. 7 દિવસમાં સ્કિન એકદમ સાફ થઈ જશે પછી બિંદાસ્ત શોર્ટ્સ અને સ્લીવલેસ કપડા પહેરી શકશો.
Lemon Prices hike Ahead of Summer in Gujarat
Lemon Hacks: લીંબુ સુકાઈ જાય તો મોટાભાગના લોકો તેને કચરો સમજી ફેંકી દેતા હોય છે. પરંતુ આજે તમને સુકાયેલા લીંબુનો ઉપયોગ કરવાની એવી રીત જણાવીએ કે જેને જાણ્યા પછી તમે લીંબુ ફેંકવાનું બંધ કરી દેશો. લીંબુ સુકાઈ જાય તો પણ ઘરના મહત્વના કામમાં ઉપયોગમાં લઈ શકાય છે.
Lemon For Acidity: લીંબુનો સ્વાદ ખાટો હોય છે પરંતુ શું તમે જાણો છો કે અમ્લીય હોવા છતાં પણ લીંબુ પેટની એસિડિટીને શાંત કરવામાં મદદ કરી શકે છે ? નથી જાણતા તો ચાલો તમને જણાવીએ લીંબુ કઈ રીતે એસિડિટી મટાડી શકે છે.
Lemon Water In Winter: ઉનાળામાં લીંબુ પાણી પીવાથી લાભ થાય છે પરંતુ શિયાળામાં લીંબુ પાણી પીવું કે નહીં તે અંગે મનમાં મુંજવણ હોય છે. ઘણા લોકો માને છે કે લીંબુ પાણી પીવાથી શરદી-ઉધરસ થઈ જાય છે. તો ચાલો આજે તમને જણાવીએ શિયાળામાં લીંબુ પાણી પીવાય કે નહીં..
Diwali Cleaning Tips: પોતું કરવાના પાણીમાં જો તમે કેટલીક વસ્તુઓ ઉમેરી ઘરની સફાઈ કરો છો તો તેનાથી ખૂણામાં છુપાયેલા જીવજંતુઓનો પણ સફાયો થઈ જશે અને દિવાળીમાં તમારું ઘર ચમકતું રહેશે.
How to Store Lemon: ઘરમાં લીંબુનો ઉપયોગ રોજ થતો હોય છે. પરંતુ લીંબુને ફ્રીજમાં રાખો તો પણ થોડા દિવસોમાં લીંબુ કઠણ થઈ જાય છે અથવા તો ગળી જાય છે. આજે તમને લીંબુ સ્ટોર કરવાની જોરદાર રીત વિશે જણાવીએ.
Health Tips: ખાવા-પીવામાં ફેરફાર થઈ જાય તો ઝાડા, ઉલટી, પેટમાં દુખાવો જેવી સમસ્યા તુરંત થઈ જાય છે. ગંભીર મામલામાં સ્થિતિ ફુડ પોઈઝનિંગ જેવી પણ થઈ શકે છે. આવી સમસ્યાથી છુટકારો મેળવવા આ આયુર્વેદિક ઉપાયો અપનાવી શકાય છે.
How to Use Dry Lemon: ઘણીવાર એવું થાય છે કે ફ્રીજમાં રાખેલા લીંબુ સુકાઈ જાય છે. આ સુકાયેલા લીંબુનો લોકો ફેંકી દેતા હોય છે. પરંતુ લીંબુને ફેંકવાને બદલે તમે ખાસ રીતે યુઝ કરી શકો છો. આજે તમને સુકાયેલા લીંબુનો ઉપયોગ કરવાની 3 રીત જણાવીએ.
Home Remedies for Yellow Teeth: જો તમે પણ પીળા દાંતની સમસ્યાથી પરેશાન થઈ ગયા હોવ તો આજે અમે તમને એક દેશી નુસ્ખો જણાવીશું. જેની મદદથી તમારા દાંત ચમકદાર અને આકર્ષક બની જશે.
Dark Elbows and Dark Knees Remedy: લોકો ચહેરાની માવજત તો સારી રીતે કરે છે પરંતુ ગરદન, કોણી અને ઘુંટણને ઈગ્નોર કરે છે. જેના કારણે આ ત્રણ જગ્યાએ ત્વચા ધીરેધીરે કાળી થવા લાગે છે. જ્યારે શોર્ટ કપડા પહેરવાનું થાય ત્યારે આ સ્કિન ખરાબ દેખાય છે. કોણી, ઘુંટણ અને ગરદનની ત્વચાને 3 દિવસમાં સાફ કરવાનો નુસખો આજે તમને જણાવીએ.
Kidney Health: કિડની ફંકશનને બુસ્ટ કરે તેવી વસ્તુઓ આહારમાં સામેલ કરી શકાય છે. આજે તમને 3 એવી વસ્તુઓ વિશે જણાવીએ જેને ખાવાથી કિડની સારી રીતે ફંકશન કરે છે. આ વસ્તુઓ ખાવાથી પથરી થવાનું અને યુરિક એસિડ વધવાનું જોખમ ઘટે છે.
Lemon-Rock Salt Drink: વરસાદી વાતાવરણમાં ઘણીવાર શરીર ભારે લાગે છે અને સતત થાક અનુભવાય છે. બદલતા વાતાવરણમાં સુસ્તી અને પાચન સંબંધિત સમસ્યા પણ રહે છે. આવામાં જો તમે રોજ સવારે લીંબુ અને સિંધવ મીઠાનું આ ડ્રિંક પીવો છો તો શરીર માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
Clove Water With Lemon Benefits: લવિંગનું પાણી અને લીંબુનો રસ એક સાથે આ રીતે લેવાથી શરીરમાં જબરદસ્ત ફાયદા જોવા મળી શકે છે. લીંબુ અને લવિંગ શરીરને કેવા લાભ કરે અને તેનું સેવન કઈ રીતે કરવું ચાલો જાણીએ વિસ્તારપૂર્વક
સલાડ આરોગ્ય માટે સારું માનવામાં આવે છે. ડુંગળી અને લીંબુનો ઉપયોગ સલાડમાં થાય છે. શું તે ડુંગળીમાં લીંબુ ઉમેરીને આરોગ્ય માટે ફાયદાકારક છે? તમારે ડુંગળી સાથે લીંબુ ખાવું જોઈએ? અમને જણાવો કે ડુંગળીમાં લીંબુ ખાવાથી શું થાય છે.
Get Rid of Flies and Mosquitoes: જો તમારા ઘરમાં પણ દિવસે માખી અને રાત્રે મચ્છરનો ત્રાસ વધી ગયો છે તો તેનાથી છુટકારો મેળવવાનો જોરદાર ઉપાય આજે જાણી લો. ઘરમાં જ્યારે પોતું કરો ત્યારે પાણીમાં આ 2 વસ્તુઓ ઉમેરી દેવી. આ વસ્તુઓ ઘરમાં ફેલાશે કે તુરંત જ માખી અને મચ્છર ઘરમાંથી ભાગવા લાગશે.
Lemon for skin: જો તમે પણ સ્કિન સંબંધિત અલગ અલગ સમસ્યાથી પરેશાન છો તો લીંબુ તમારી બધી સમસ્યા દુર કરી શકે છે. તેના માટે એ જાણવું જરૂરી છે કે લીંબુનો ઉપયોગ કરવો કઈ રીતે ?