money laundering case

જેકલીન ફર્નાન્ડીઝને એરપોર્ટ પર ED એ અટકાવી, જાહેર કર્યો હતો લૂક આઉટ સર્ક્યુલર

જાણીતી એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝને મુંબઇ એરપોર્ટ પર ઈડીએ અટકાવી હતી. જેકલીન દુબઈ જઈ રહી હતી.

Dec 5, 2021, 08:24 PM IST

J&K: મહેબૂબા મુફ્તીને ઘરમાં નજરકેદ કરાયા, ભાઈને ED એ મોકલ્યું સમન, પૂછપરછ માટે દિલ્હી બોલાવ્યા

ED એ મની લોન્ડરિંગના એક કેસમાં જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીના ભાઈ તસ્સદુક હુસૈનને પૂછપરછ માટે બોલાવ્યા છે. મુફ્તી મંત્રીમંડળમાં પર્યટન મંત્રી રહી ચૂકેલા તસ્સદુક હુસૈનને ગુરુવારે પોતાનું નિવેદન નોંધાવવાનું કહેવાયું છે. આ બાજુ પ્રદર્શનમાં સામેલ થયા બાદ પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને હાઉસ અરેસ્ટ કરાયા છે. 

Nov 18, 2021, 06:44 AM IST

Money Laundering Case: મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા

Money Laundering Case: મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને મુંબઈની હોલિડે કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. 

Nov 6, 2021, 03:51 PM IST

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને કોર્ટે 6 નવેમ્બર સુધી ED ની કસ્ટડીમાં મોકલ્યા

Anil Deshmukh In ED Custody: મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને કોર્ટે 6 નવેમ્બર સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી આપ્યા છે. 

Nov 2, 2021, 04:50 PM IST

Anil Deshmukh વિરૂદ્ધ ED મોટી કાર્યવાહી, 13 કલાક પૂછપરછ બાદ ધરપકડ

આ પહેલાં ઇડી (ED) તરફથી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. ઇડી તરફથી મળતી માહિતી અનુસાર અનિલ દેશમુખ પૂછપરછમાં સહયોગ કરતા ન હતા. આજે અનિલ દેશમુખ (Anil Deshmukh) ને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

Nov 2, 2021, 07:12 AM IST

Money Laundering Case: Jacqueline-નોરાને Luxury Car ગિફ્ટ કરી ચૂક્યો હતો 200 કરોડનો ઠગ આરોપી

તિહાડ જેલમાં બંધ મહાઠગ સુકેશ ચંદ્રશેખરે ફિલ્મ અભિનેત્રી જૈકલીન ફર્નાંડીઝ (Jacqueline Fernandez) ને મોટી લક્ઝરી કાર ગિફ્ટ કરી હતી. એટલું જ નહી સૂત્રોના જણાવ્યા અનુસાર એ પણ સામે આવ્યું છે કે સુકેશએ નોરા ફતેહી (Nora Fatehi) ને પણ લક્ઝરી કાર ગિફ્ટ કરી હતી.

Oct 20, 2021, 06:01 PM IST

Money Laundering Case: Anil Deshmukh વિરૂદ્ધ ED ની મોટી કાર્યવાહી, જપ્ત કરી આટલા કરોડની સંપત્તિ

ઇડીએ  IPC ની કલમ 120-B, 1860 અને PM અધિનિયમ 1988 ની કલમ 7 હેઠળ સીબીઆઇ, નવી દિલ્હી દ્વારા અનિલ દેશમુખ અને અન્ય વિરૂદ્ધ અયોગ્ય અને ખોટી રીતે લાભ પ્રાપ્ત કરવાના કેસમાં દાખલ ફરિયાદના આધારે મની લોન્ડ્રીંગની તપાસ શરૂ કરી છે.

Jul 16, 2021, 05:42 PM IST

મની લોન્ડ્રિંગ કેસમાં પાકિસ્તાનના નેતા વિપક્ષ તથા પૂર્વ પીએમના ભાઈ શહબાઝ શરીફની ધરપકડ

પાકિસ્તાનના ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા, રાષ્ટ્રીય જવાબદારી બ્યુરો (NAB)એ શાહબાઝને લાહોરના ડિટેન્શન સેન્ટરમાં લઈ ગયા હવે તેમની રિમાન્ડ માટે એનએબી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 

Sep 28, 2020, 06:11 PM IST

રૂપિયાની લેતી દેતી મામલે થયેલા હુમલામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી

રૂપિયાની લેતી દેતી મામલે થયેલા હુમલામાં પોલીસે બે આરોપી ભાઈની ધરપકડ કરી છે. ગોધરા કાંડના નિર્દોષ છુટેલા તોહમતદાર પર બે ભાઈઓએ હુમલો કર્યો હતો. પરંતુ હુમલાના 15 દિવસ પહેલા ભોગ બનનારે આરોપીની માતાને લાકડી વડે માર મારતા આ હુમલો કરવામાં આવ્યો હોવાનુ તપાસમાં સામે આવ્યુ છે. જેને લઈ પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

Jul 8, 2020, 11:43 PM IST

મની લોન્ડ્રિંગ કેસમાં ચિદંબરમની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો સંભળાવશે

INX મીડિયા હેરાફેરી સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ (Money Laundring) કેસમાં પી ચિદંબરમની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો સંભળાવશે. જોકે 28 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે ચિદંબરમની જામીન અરજી પર ચુકાદો પેન્ડિંગ રાખ્યો હતો. સુનાવણી દરમિયાન ED એ પી ચિદંબરમની જામીન અરજીનો વિરોધ કર્યો હતો.

Dec 4, 2019, 08:44 AM IST

જો આજે વિજય માલ્યાની અરજી નકારી કાઢવામાં આવે, તો 28 દિવસમાં લાવી શકાય છે ભારત!

ભાગેડુ દારૂના કારોબારી વિજય માલ્યાની અપીલ પર લંડનની કોર્ટમાં આજે ભારતીય સમયાનુસાર બપોરે 3 વાગે સુનાવણી થશે. જો આ સુનાવણી દરમિયાન કોર્ટ માલ્યાને ઇગ્લેન્ડમાં રહેવાની પરવાનગી આપતી નથી તો તેને 28 દિવસની અંદર પ્રત્યાર્પણ કરવામાં આવશે.

Jul 2, 2019, 02:23 PM IST

મની લોન્ડ્રિંગ મુદ્દે વાડ્રાનાં આગોતરા જામીનનો ચુકાદો ટળ્યો, 1 એપ્રીલે સુનવણી

પટિયાલા હાઉસ કોર્ટ રોબર્ટ વાડ્રાનાં આગોતરા જામીન અરજી પર 1 એપ્રીલ સાંજે 4 વાગ્યે પોતાનો ચુકાદો આપશે

Mar 28, 2019, 06:34 PM IST

અગસ્તાવેસ્ટલેન્ડ મુદ્દે ગૌતમ ખેતાન કસ્ટડીમાં, ભારત બહાર પૈસા મોકલવાનો આરોપ

એજન્સીનાં અધિકારીઓએ જણાવ્યું કે, ભારતની બહાર તેઓ જે ખાતાઓમાં રકમ મોકલતો હતો, તેમાંથી તેની સેલ કંપનીઓનાં ખાતા પણ હતા

Jan 26, 2019, 09:45 PM IST

IRCTC હોટલકાંડ મુદ્દે ED દ્વારા લાલુ-રાબડી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ

રેલ્વેની બે હોટલને બિનકાયદેસર રીતે લીઝ પર આપવા મુદ્દે મની લોન્ડ્રિંગ મુદ્દે ઇડીએ લાલુ યાદવ તથા પત્ની રાબડી દેવી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે

Aug 24, 2018, 06:10 PM IST

મની લોન્ડરિંગ મામલો : ચિદંબરમના દીકરાની ઓફિસો પર EDના દરોડા

આજે વહેલી સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED0ની ટીમ દ્વારા પી.ચિદંબરમના પુત્ર કાર્તિ ચિદંબરમની દિલ્હી તેમજ ચેન્નાઈ ખાતેની ઓફિસોમાં દરોડા પાડીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. 

Jan 13, 2018, 11:35 AM IST