हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ind Vs Sa T20
Ind vs sa t20 News
South Africa vs India
VIDEO જોઈને દ્રવિડ જોરદાર બગડ્યો, શુભમન ગીલ બચી ગયો, જાણી લો શું હતું એવું VIDEO માં
IND vs SA: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની T20 શ્રેણી 1-1થી ડ્રોમાં સમાપ્ત થઈ ગઈ છે. શ્રેણીની ત્રીજી અને છેલ્લી ટી- 20 મેચમાં સુર્યકુમારે સદી ફટકારી હતી. આ પછી બોલિંગ કરતી વખતે કુલદીપ યાદવે 5 વિકેટ ઝડપી હતી. તેમના બળ પર ભારતે મોટી જીત નોંધાવી છે.
Dec 15,2023, 17:05 PM IST
Ind vs SA
અર્શદીપની ઘાતક બોલિંગ, સૂર્યા-રાહુલની અડદી સદી, ભારતે આફ્રિકાને 8 વિકેટે હરાવ્યું
India vs South Africa T20: ઓસ્ટ્રેલિયાને ટી20 સિરીઝમાં પરાજય આપ્યા બાદ ભારતે આફ્રિકાને પણ પ્રથમ મેચમાં 8 વિકેટે કારમો પરાજય આપ્યો છે. તિરૂવનંતપુરમમાં રમાયેલી પ્રથમ ટી20 મેચમાં ભારતીય બોલરોનો દબદબો રહ્યો હતો.
Sep 28,2022, 22:30 PM IST
India vs South Africa T20 2022
IND vs SA T20 Series: વરસાદના લીધે રદ થઇ મેચ, 2-2 થી બરાબરી રહી સીરીઝ
ભારતીય ટીમ પહેલાં બેટીંગ કરવા મેદાનમાં ઉતરી હતી. ટીમ ઇન્ડીયાએ 3.3 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 2 રન બનાવ્યા હતા. પરંતુ ત્યારબાદ વરસાદ કારણે મેચ રમાઇ શકી નથી.
Jun 19,2022, 22:12 PM IST
Ind vs SA
IND vs SA: ઈતિહાસ રચવા ઉતરશે રિષભ પંત, ભારત-આફ્રિકા વચ્ચે આજે નિર્ણાયક ટી20
પાંચ મેચની સિરીઝનો અંતિમ મુકાબલો આજે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાવાનો છે. ભારત અને આફ્રિકા વચ્ચે સિરીઝ 2-2થી બરોબર છે. તેવામાં આ અંતિમ મેચ રોમાંચક બની શકે છે.
Jun 19,2022, 10:31 AM IST
Ind vs SA
અંતિમ T20 માં ટીમમાં થશે ફક્ત એક ફેરફાર, પંતને જીત બાદ પણ ખટકી રહ્યો છે આ ખેલાડી
ભારત અને સાઉથ આફ્રીકાની વચ્ચે રમાઇ રહેલી 5 મેચોની ટી20 સીરીઝ અત્યારે 2-2 થી બરાબરી પર છે. આ સીરીઝના પહેલાં બે મેચોમાં હારનો સામનો કરનાર ટીમ ઇન્ડીયાએ આગામી મુકાબલાને જીતીને શાનદાર વાપસી કરી. હવે સીરીઝ માટે નિર્ણાયક મુકાબલામાં બંને ટીમ જીતવા માંગશે.
Jun 18,2022, 20:07 PM IST
Dinesh Karthik
દિનેશ કાર્તિકે એક ઝાટકે તોડી નાંખ્યો MS ધોનીનો રેકોર્ડ, ટી20 ક્રિકેટમાં આવું કરનાર
હાલ દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે પાંચ મેચોની ટી20 સીરિઝ ચાલી રહી છે. રાજકોટમાં રમાયેલી ચોથી ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાએ આફ્રિકાને 82 રનથી હરાવ્યું છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે તેમના સ્વભાવ મુજબ વિસ્ફોટક ઈનિંગ રમી. આ ઈનિંગની મદદથી દિનેશ કાર્તિકે મહેન્દ્ર સિંહ ધોનીનો એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
Jun 18,2022, 12:58 PM IST
Ind vs SA
ટીમ ઇન્ડિયાના આ ખેલાડીનો ખરાબ સમય શરૂ! લોકોએ કરી આ માંગ
IND vs SA T20: ટીમ ઇન્ડિયાને સાઉથ આફ્રિકા સામે 5 મેચની ટી20 સીરિઝની પહેલી મેચમાં 7 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. આ મેચ બાદ લોકોના નિશાના પર ટીમ ઇન્ડિયાનો એક ખેલાડી આવી ગયો છે.
Jun 10,2022, 19:38 PM IST
Ind vs SA
ટીમ ઇન્ડીયાના હાથમાંથી બાજી છિનવી આફ્રીકાએ જીતી મેચ, પંત સેનાની હારથી શરૂઆત
દક્ષિણ આફ્રીકાએ ભારતને દિલ્હી ટી20 મેચમાં 7 વિકેટથી હરાવી દીધી. આ જીત સથે આફ્રીકાની ટીમે 0-1 થી બઢત મેળવી લીધી છે.
Jun 9,2022, 23:19 PM IST
Ravi Shastri
આ સ્ટાર ઓલરાઉન્ડરને વનડેમાં તક ન આપોઃ રવિ શાસ્ત્રી
Ravi Shastri On Hardik Pandya: ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ શાસ્ત્રીએ કહ્યુ કે, હાર્દિક પંડ્યાની ફિટનેસને જોતા તેને વનડે મેચમાં આરામ આપવો જોઈએ. જેથી તે ટી20 વિશ્વકપ માટે ફિટ રહી શકે.
Jun 5,2022, 9:10 AM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા