ipo market

કમાણીની શાનદાર તક: આ અઠવાડિયે આવી રહ્યા છે આ 4 IPO, 4100 કરોડ ભેગા કરવાની છે યોજના

આ અઠવાડિયે પ્રાઈમરી માર્કેટમાં ખુબ ધમાલ જોવા મળવાની છે. બેક ટુ બેક 4 કંપનીઓ પોતાનો IPO લઈને આવી રહી છે.

Dec 6, 2021, 02:40 PM IST

Upcoming IPO: શેર બજારમાં કમાણીની તક, 4થી 6 ઓગસ્ટ વચ્ચે ચાર મોટી કંપનીના IPO આવશે, જાણો વિગત

શેર બજારમાં 4 ઓગસ્ટે તમને શાનદાર કમાણી (Earn money from share market) ની તક મળવાની છે, જ્યાં તમે પૈસા લગાવી સારૂ રિટર્ન મેળવી શકો છો. મહત્વનું છે કે 4થી 6 ઓગસ્ટ વચ્ચે 4 મોટી કંપનીઓ IPO (IPO Market) લઈને આવી રહી છે.

Aug 3, 2021, 11:47 AM IST

કિસ્મત અજમાવવા રહો તૈયાર, ઓગસ્ટમાં કમાણીની મળશે મોટી તક, 7 IPO બજારમાં લેશે એન્ટ્રી

IPO Market: જુલાઈમાં શાનદાર રિસ્પોન્સ બાદ ઓગસ્ટમાં કમાણીની મોટી તક મળવાની છે. જો તમને અત્યાર સુધી કોઈ આઈપીઓ મળ્યા નથી તો ચિંતા ન કરો લિસ્ટ તૈયાર રાખો. 

Jul 28, 2021, 08:16 PM IST