हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jalyatra
Jalyatra News
Jalyatra
ભગવાનની 146મી રથયાત્રા: દર વર્ષ કરતા આ પ્રમાણે નીકળશે નવા રંગરૂપ સાથે રથયાત્રા
અમાસના દિવસથી લઈ ત્રીજના દિવસ સુધીના ભગવાનના અલગ અલગ પ્રસંગ માટેના પહેરવેશ આજે ભક્તોના દર્શન માટે મુકવામાં આવ્યા છે. અલગ અલગ યજમાનો દ્વારા આ વાઘા તૈયાર કરવામાં આવ્યા છે.
Jun 16,2023, 17:19 PM IST
Jalyatra
જગન્નાથ મંદિર પરિસર ધજા-પતાકા, બળદગાડાથી સજ્જ, મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે હાજર
A large number of devotees are present for darshan at Jalyatra
Jun 4,2023, 12:45 PM IST
Jalyatra
ધજા-પતાકા, બળદગાડા મંદિર પરિસરમાં સજ્જ, જળયાત્રામાં મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો
A large number of devotees turned up in Jalyatra
Jun 4,2023, 12:40 PM IST
Ahmedabad
રથયાત્રા પૂર્વ નીકળતી જળયાત્રાની છે એક રસપ્રદ કહાની, જાણો જળયાત્રાનું શું છે મહત્વ?
Jaganntah Rathyatra: જગન્નાથ મંદિરેથી સાબરમતી નદીના કિનારે સોમનાથ ભૂદરના આરા સુધીની જળયાત્રા યોજાય છે. જળયાત્રામાં ભકતોની સાથે સાથે 1 હજારથી વધુ ભગવાનના મોસાળિયાઓ પણ જોડાય છે. જેઓ ભગવાનને મામાના ઘરે લઈ જવા માટે આવે છે.
Jun 14,2022, 8:11 AM IST
Rathyatra
રથયાત્રાની તૈયારીઓ શરૂ, કોરોનાના બે વર્ષ બાદ જળયાત્રામાં સામેલ થઈ શકશે ભક્તો
બે વર્ષ રથયાત્રા ભક્તો વગર નીકળી હતી. ત્યારે આ વર્ષે કોરોનાનો કહેર ઘટતા ભક્તોને રથયાત્રા માણવા મળશે. ભગવાન જગન્નાથની 145 મી રથયાત્રાને લઈ મંદિરમાં તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. રથયાત્રા પૂર્વે પૂનમના દિવસે જળયાત્રાનું આયોજન કરવામાં આવે છે. બે વર્ષ સાદગીથી યોજાયેલી જળયાત્રાનું આ વર્ષે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તેમજ કોરોનાના 2 વર્ષ બાદ ભક્તો પણ જળયાત્રામાં હાજર રહેશે.
Jun 10,2022, 16:01 PM IST
Rathyatra
તસવીરોમાં જુઓ ભગવાન જગન્નાથની જળયાત્રાની આખી વિધિ, હવે મામાના ઘરે જશે ભગવાન
ભગવાન જગન્નાથ ની 144 મી રથયાત્રા (rathyatra) પૂર્વે યોજાનારી જળયાત્રા નીકળી હતી. સોમનાથ ભુદરના આરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને
Jun 24,2021, 10:08 AM IST
Rathyatra
ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની હાજરીમાં પૂજા થઈ
Jun 24,2021, 9:48 AM IST
Rathyatra
રથયાત્રાનો પહેલો પડાવ: આવતીકાલે નીકળનારી જળયાત્રા માટે મંદિરમાં તૈયારીઓ શરૂ
ભગવાન જગન્નાથ ની 144 મી રથયાત્રા (rathyatra) પૂર્વે યોજાનારી જળયાત્રાને લઈ જગન્નાથ મંદિરમાં જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ છે. 108 કળશ મૂકવા માટેના સ્ટેન્ડને શણગારવાની કામગીરી મંદિર પરિસરમાં શરૂ કરી દેવામાં આવી છે. આ વર્ષે કોરોનાની ગાઈડલાઈન મુજબ જળયાત્રા (jalyatra) નીકળશે. જેમાં માત્ર કળશ, 5 ધ્વજ પતાકા સાથે 1 ગજરાજનો સમાવેશ જળયાત્રામાં કરવામાં આવશે. આવતીકાલે 24 જૂનના દિવસે જળયાત્રા નીકળશે.
Jun 23,2021, 12:59 PM IST
Rathyatra
રથયાત્રાની જળયાત્રાને મળી મંજૂરી, 108 ને બદલે માત્ર 5 કળશમાં પાણી ભરાશે
144 મી ભગવાન જગન્નાથજી મંદિરની રથયાત્રાને પગલે મિટિંગનો દોર પૂર્ણ થયો છે અને રથયાત્રા (rathyatra) પહેલા યોજાતી જળયાત્રાને મંજૂરી મળી છે. 108 કળશને બદલે માત્ર 5 કળશ સાથે જળયાત્રા યોજવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ જળયાત્રામાં કોઈ પણ ભજન મંડળી સામેલ નહિ થઈ શકે. આ વર્ષની જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હાજર રહેશે. 24 જૂનના દિવસે જળયાત્રા યોજાનાર છે.
Jun 18,2021, 15:52 PM IST
Bhagvan Jagannath
live from jagannath temple
Bhagvan Jagannath arti live from jagannath temple. watch video
Jun 5,2020, 12:20 PM IST
Bhagvan Jagannath
Jagannath Temple Jalabhishek live updates
Jagannath Temple Jalabhishek live updates
Jun 5,2020, 12:15 PM IST
Deputy Chief Minister
Deputy Chief Minister Nitin Patel also joined jalyatra Bhagvan Jagannath
Deputy Chief Minister Nitin Patel also joined jalyatra Bhagvan Jagannath. watch video.
Jun 5,2020, 11:25 AM IST
Bhagvan Jagannath
Jalyatra Jalpujan watch exclusive video
Jalyatra Jalpujan watch exclusive video.
Jun 5,2020, 11:15 AM IST
Bhagvan Jagannath
Jalyatra begins from jagannath temple
Jalyatra begins from jagannath temple. watch video for more details.
Jun 5,2020, 10:15 AM IST
Bhagvan Jagannath
live updates from Jagannathjis temple and Sabarmati riverfront
Jalyatra will start shortly, watch live updates from Jagannathjis temple and Sabarmati riverfront.
Jun 5,2020, 9:25 AM IST
Bhagvan Jagannath
Jalyatra exclusive live updates
Jalyatra exclusive live updates
Jun 5,2020, 7:55 AM IST
રથયાત્રા
નિજ મંદિરે પહોંચ્યા છતા તમામ રથ પ્રભુ સહિત બહાર રખાશે ! જાણો કારણ
કોમી એખલાસ સાથે અમદાવાદમાં યોજાતી ઐતિહાસિક રથયાત્રા સંપન્ન થઇ હતી. રથ મંદિરે પહોંચ્યા બાદ આખી રાત બહાર જ રહેશે. કથા અનુસાર લક્ષ્મીજી ભગવાનથી રિસાઇ જાય છે અને મહેલનાં દરવાજા બંધ કરી દે છે. જેના કારણે મામાના ઘરેથી પરત ફરેલા પ્રભુએ બહાર રહીને જ રાત પસાર કરવી પડે છે. સવારે મંગળા આરતી સાથે પ્રભુની મંદિરમાં પધરામણી થશે
Jul 5,2019, 8:44 AM IST
રથયાત્રા
રથયાત્રા પહોંચી નિજ મંદિરે, આરતીનાં કરો દર્શન
142મી રથયાત્રાનું શાંતિપુર્વક સમાપન થઇ ચુક્યું છે. મંદિરે રથ પહોંચ્યા બાદ પ્રભુની આરતી ઉતારવામાં આવી હતી. આરતીમાં લાખો ભક્તો ઉમટી પડ્યા હતા.
Jul 5,2019, 0:15 AM IST
Parth Oza
જાગો જગન્નાથ: જુઓ ગુજરાતના સિતારાઓના કંઠે જગતના નાથની આરાધના
ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલાં ઝી 24 કલાક દ્વારા સ્પેશિયલ પોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સુરસંધ્યામાં સાંભળો હેમંત ચૌહાણના કંઠે જગતના નાથની આરાધના
Jul 3,2019, 17:10 PM IST
રથયાત્રા
રથયાત્રાને ગણતરીના કલાકો બાકી, ભગવાન જગન્નાથ યાત્રા નિકળશે નગરચર્યાએ
ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામના આજે લોકોને સોના વેશમાં દર્શન થઇ રહ્યા છે. લોકો માટે દર્શન ખુલા મુકવામાં આવ્યા છે. આજે ભગવાન જાંબલી રંગના વાઘામાં અને શણગાર સજ્યો છે. મંદિર પરિસરમાં ઠોલ અને શરણાઈના અવાજથી મંદિર ગુંજી રહ્યું છે.
Jul 3,2019, 10:59 AM IST
Trending news
gujarat
હાસ્ય કલાકારોની ફાની દુનિયામાં જામનગરના એક સિતારાની અલવિદા; ચાહકોને રડતા મૂકી ગયા...
Kitchen Tips
પ્રેશર કૂકરમાં ભોજન બનાવતી વખતે ખાસ રાખો આ ધ્યાન, નહીં તો બોમ્બની જેમ ફાટશે કૂકર
gujarat
ઊંઝા APMCમાં ભાજપના મેન્ડેટનો કચ્ચરઘાણ નીકળ્યો! ઈફ્ફો પછી ઉંઝામાં પણ ભૂંડી હાર
Kapil Sharma
કપિલ શર્મા ખરાબ રીતે થયો ટ્રોલ, ફિલ્મ ડાયરેક્ટર એટલીના દેખાવની મસ્તી કરવી પડી ભારે
Salman Khan
બોલીવુડમાં સુપરસ્ટાર છે સલમાન પણ હોલીવુડમાં સુપર ફ્લોપ સાબિત થયો, આ હતી પહેલી ફિલ્મ
gujarat
આ ચોર તો છે ભારે શોખીન! પૈસા, હવે તમારી પાસે આ કાર હોય તો સાચવજો! નહીં તો એક ક્ષણમાં
jaggery
ડાયાબિટીસમાં ખાંડ સફેદ ઝેર સાબિત થાય તો શું ગોળ ખાવો સેફ છે ? જાણો સાચો જવાબ
Amit Shah
અમિત શાહના ભાષણની ક્લિપ શેર કરનારા કોંગ્રેસીઓને X ની નોટિસ
Ahmedabad
આખરે આ સમસ્યાનો અંત! Ahmedabad Metro માં મુસાફરો કરતા લોકો માટે ખુશીના સમાચાર
Venus Transit 2024
શુક્ર કરશે મંગળના નક્ષત્રમાં પ્રવેશ, 22 ડિસેમ્બરથી શરુ થશે 3 રાશિઓનો ગોલ્ડન પિરિયડ