sopore

જમ્મૂ-કાશ્મીરના સોપારમાં CRPF અને પોલીસ પર આતંકવાદી હુમલો, બે જવાનો શહીદ

જમ્મૂ-કાશ્મીરના સોપોરમાં મોટો આતંકવાદી હુમલો થયો છે. આતંકવાદીઓએ સીઆરપીફ અને પોલીસ ટીમ પર હુમલો થયો. આ ઘટનામાં બે જવાન શહીદ થયા છે. 

Jun 12, 2021, 01:19 PM IST

J&K: Sopore માં BDC બેઠક સમયે આતંકી હુમલો, SPO શહીદ, એક કાઉન્સિલરનું પણ મોત

જમ્મુ અને કાશ્મીરના સોપોરમાં આતંકી હુમલો થયો છે. અહીં ડાક બંગલામાં થઈ રહેલી બેઠક પર આતંકીઓએ હુમલો કર્યો. આ હુમલામાં કાઉન્સિલર રિયાઝ અહેમદ અને એક પોલીસકર્મીનું મોત થયું છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. 

Mar 29, 2021, 02:29 PM IST

J&K: સોપોરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક ઘરમાં છૂપાયા છે 2-3 આતંકી

નોર્થ કાશ્મીરમાં બારામુલ્લા જિલ્લાના સોપોરમાં સુરક્ષાદળોએ શનિવારે સાંજે આતંકીઓને ઘેર્યા. રેબ્બન વિસ્તારમાં હાલ આતંકીઓ સાથે એન્કાઉન્ટર(Encounter)  ચાલુ છે. બંને તરફથી ફાયરિંગ થઈ રહ્યું છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ રેબ્બનમાં 2-3 આતંકીઓ છૂપાયા હોવાની જાણાકરી મળી હતી ત્યારબાદ સુરક્ષાદળોએ ઓપરેશન શરૂ કર્યું. 

Jul 12, 2020, 08:46 AM IST

જમ્મૂ કાશ્મીરના સોપોરમાં સુરક્ષાબળોને મળી સફળતા, 2 આતંકવાદીઓને ઠાર માર્યા

સવારે આતંકવાદીઓની હાજરીની ખબર પડી. 2 આતંકવાદીઓને ઠાર માર્યા છે. જોકે સત્તાવાર રીતે તેની પુષ્ટિ થઇ નથી. ઓપરેશન હજુ પણ ચાલુ છે. સમગ્ર વિસ્તારમાં સર્ચ અભિયાન પણ ચાલી રહ્યું છે. 

Jun 25, 2020, 09:42 AM IST

JK: સોપોરથી LeTના ત્રણ આતંકીઓની ધરપકડ, હથિયાર-દારૂગોળા જપ્ત

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને રાજ્ય પોલીસને મોટી સફળતા મળી છે. લશ્કર-એ-તોયબાના ત્રણ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. 
 

May 31, 2020, 08:23 AM IST

લશ્કરે તૈયબાનો આતંકવાદી દાનિશ ચાના સોપોરમાંથી પકડાયો, મજૂરો પર કર્યો હતો હુમલો

દાનિશ ચાના લશ્કર-એ-તૈયબા પ્રેરિત કેટલાક આતંકવાદી હુમલાઓમાં સંડોવાયેલો હતો. 

Nov 2, 2019, 10:19 PM IST

J & K : સોપોરના બસ સ્ટેન્ડમાં આતંકવાદીઓએ ફેંક્યો ગ્રેનેડ, 15થી વધુ ઘાયલ

આ ગ્રેનેડ હુમલો હોટલ પ્લાઝા નજીક 4.15 કલાકે કરાયો હતો. આ હુમલામાં ત્રણ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે, જ્યારે બાકીના લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. સીઆરપીએફની 179 બટાલિયન ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સમગ્ર વિસ્તારને ઘેરી લેવાયો છે.

Oct 28, 2019, 06:26 PM IST

જમ્મુ કાશ્મીર : ભારતીય સેનાએ સોપોરમાં આતંકી સંગઠન Let કમાન્ડરને કર્યો ઠાર

જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાએ આતંકી સંગઠન એલઇટી કમાન્ડર આસિફને ઠાર કર્યો છે. બે દિવસ પહેલા સોપોરમાં સફરજન વેપારી પર કરાયેલા હુમલા પાછળ ઠાર કરાયેલ આસિફને હાથ હતો.

Sep 11, 2019, 11:32 AM IST

J&K: સોપોરમાં સુરક્ષાદળોએ બે આતંકીઓનો ખાતમો કર્યો, એક જવાન શહીદ

જમ્મુ અને કાશ્મીરના સોપોર જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે આજ સવારથી અથડામણ ચાલુ થઈ ગઈ છે.

Oct 26, 2018, 09:27 AM IST

જમ્મુ કાશ્મીર : કૂપવાડામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ, એક આતંકી ઠાર

કૂપવાડામાં સુરક્ષા બળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થતાં સામસામે ફાયરિંગ થયું હતું. જેમાં એક આતંકી ઠાર કરાયો છે.

Jul 19, 2018, 07:03 PM IST

કાશ્મીર: આતંકવાદી બનેલા AMU ના વિદ્યાર્થી મન્નાનને પકડવા માટે સેનાનું સર્ચ ઓપરેશન, ઇંટરનેટ સેવાઓ રદ

આતંકવાદી મન્નાન વાનીને પકડવા માટે સેના અને પોલીસનું સંયુક્ત અભિયાન તેજ થઇ રહ્યું છે. સેનાએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. એક-એક ઘરની તલાશી લેવામાં આવી રહી છે. સેનાએ સમગ્ર વિસ્તારની ઇન્ટરનેટ સેવાઓ પણ સ્થગિત કરી દીધી છે. જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલાએ મન્નાન વાનીને સરેંડર કરવાની અપીલ કરી છે. 

Feb 4, 2018, 09:50 AM IST