हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
UAE
KUW
38/ 2
(6.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
janmashtami 2021
Janmashtami 2021 News
janmashtami 2021
જન્માષ્ટમીની ઉજવણી, બાલ ગોપાલના સ્વાગતમાં મથુરાથી દ્વારકા સુધી મંદિરોમાં ભક્તોની ભીડ
ઝી મીડિયા બ્યૂરો: Krishna Janmashtami 2021: દેશભરમાં આજે જન્માષ્ટમીની (Janmashtami 2021) ધૂમ છે. ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી આખા દેશમાં કરવામાં આવી રહી છે. મથુરામાં કૃષ્ણોત્સવ પર ભગવાન કૃષ્ણની નગરી સંપૂર્ણ રીતે શણગારવામાં આવી છે. લોકો જન્મસ્થળ પર નંદલાના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. મંદિરમાં ભગવાનની મૂર્તિને ફૂલોથી શણગારવામાં આવી છે. મંદિરોમાં કૃષ્ણનો અભિષેક કરવામાં આવ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણના દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. ભગવાનને કમળના ફૂલ અર્પણ કરવામાં આવી રહ્યા છે. જન્મસ્થળ પર મંદિર પરિસરમાં વૈદિક મંત્રોચ્ચાર ગુંજી રહ્યા છે. લોકો ભક્તિમાં ભાવુક બન્યા છે. મથુરાથી દ્વારકા સુધી મંદિર શણગારવામાં આવ્યા છે. જુઓ તસવીરો....
Aug 31,2021, 0:44 AM IST
Lord Krishna
આ પાંચ ભોગ ધરાવવાથી બાલગોપાલ પૂર્ણ કરશે તમારી મનોકામના, જાણો 56 ભોગનું મહત્વ
માખણચોર, લડ્ડુગોપાલ, કનૈયો, ચિત્તચોર, બાલગોપાલ એવા અનેક નામથી ભકતો ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપની આરાધના કરતા હોય છે. જન્માષ્ટમીનો પર્વ હોય અને ભગવાન કૃષ્ણના પસંદગીના વ્યંજનોની વાત ન કરીએ તેવું કેવી રીતે બંને?..ભગવાન કૃષ્ણની પૂજા સાથે તેમને ભોગ ધરાવવાનું વિશેષ માહત્મય છે. એક રીતે કહીએ તો ભગવાન ભક્તિભાવના ભૂખ્યા છે પરંતુ ભકતો પોતાના કાન્હાને રીઝવવા વિવિધ વ્યંજનો બનાવતા હોય છે અને ભોગ ધરાવે છે.
Aug 30,2021, 9:54 AM IST
janmashtami 2021
આજે જન્માષ્ટમી, ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે ભક્તો ઉમટ્યા, જુઓ Photos
ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર સવારથી ઉમટી પડ્યું છે. ભક્તો ભગવાનની એક ઝલક મેળવવા માટે આવ્યા છે.
Aug 30,2021, 9:43 AM IST
Dwarkadhish temple
જન્માષ્ટમીની ઉજવણી કરવા દ્વારકામાં ભક્તો ઉમટ્યા, કોરોનાને ધ્યાનમાં રાખી કરવામાં આવી
ભગવાન દ્વારકાધીશના ભક્તો દ્વારકા પહોંચી ગયા છે. આજે દ્વારકામાં કોરોના ગાઇડલાઇનના પાલન સાથે ધામધૂમથી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે.
Aug 30,2021, 11:19 AM IST
Janmashtami
જન્માષ્ટમી : મહેતા પરિવારે ઘરમાં ઉભું કર્યું વૃંદાવન, Photos
ગુજરાતમાં જન્માષ્ટમી (Janmashtami) નો માહોલ જ કંઈક અલગ હોય છે. તેમાં પણ સૌરાષ્ટ્રમાં એક અઠવાડિયા સુધી આ પર્વની ઉજવણી થાય છે. લોકો અનોખા અંદાજમાં તેને ઉજવે છે. ત્યારે અમદાવાદના મહેતા પરિવાર છેલ્લા 45 વર્ષથી ઉજવી રહ્યું છે. આ વર્ષે વૃંદાવનની થીમ પર મહેતા પરિવારે આખું ગોકુળિયું ગામ ઉભુ કર્યું છે. તેની તસવીરો જોઈને તમારુ મન મોહી જશે.
Aug 29,2021, 10:53 AM IST
Janmashtami
દ્વારકામાં જન્માષ્ટમીની તૈયારીઓ શરૂ, 900 પોલીસનો કાફલો તૈનાત રહેશે
દેવભૂમિ દ્વારકામાં જન્માષ્ટમી પર્વ પર ઓફલાઈન દર્શનને પરવાનગી અપાઈ છે. જેને લઈ મંદિર ટ્રસ્ટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભક્તો દર્શન કરવા આવે તે માટે કોરોના ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરવામાં આવશે. કોરોના મહામારીના કારણે મંદિરમાં ભક્તો વચ્ચે અંતર જળવાઈ રહે તે માટે સર્કલ બનાવવામાં આવ્યા છે. તેના ઉપર ભક્તોએ ઉભા રહેવાનું હશે. મંદિરની અંદર માસ્ક અને સેનેટાઈઝેશનના નિયમોનું ફરજિયાત પાલન કરાવવામાં આવશે. ઓફલાઈનની સાથે ઓનલાઈન દર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તો વેબસાઈટ અને યુટ્યુબ પરથી દ્વારકાધીશના દર્શન કરી શકશે.
Aug 27,2021, 15:18 PM IST
Trending news
gujarat
નારાજ થયા નારાણ કાકા! નકલી જીરૂ બનાવતી અનેક ફેક્ટરીઓ ઊંઝાથી ઝડપાઈ, પણ શું કાર્યવાહી?
Kazan drone attack
યુક્રેને રશિયાની ધરતી પર કર્યું એવું પરાક્રમ જેની દુનિયાને આશા નહોતી! જાણો
gujarat
ગુજરાતના કયા જિલ્લામાં છે આવું નઠ્ઠોર તંત્ર? પ્રજાના પૈસાનો આવો વેડફાટ કરવાનો?
narendra modi
43 વર્ષ બાદ ભારતીય PM કુવૈતની મુલાકાતે, જાણો આરબ દેશની મુલાકાત પાછળનું શું છે કારણો?
gujarat
શું ડુંગળી પકવતા ખેડૂતોના આવશે ખુશીના દિવસ? જાણો રાઘવજી પટેલે શું આપ્યુ મોટું નિવેદન
gujarat
'કાયદો તોડશો તો પોલીસ તમારા ઘર-ટાંટિયા ભાંગશે', ગુંડાઓના ઘર પર ફર્યુ દાદાનું બુલડોઝર
GST
કેટલીક ચીજો સસ્તી અને કેટલીક મોંઘી...મોદી સરકારે GST કાઉન્સિલમાં લીધા મહત્વના નિર્ણય
health
પૂરતો સૂર્યપ્રકાશ હોવા છત્તા 90% ભારતીયોમાં વિટામિન Dની ખામી કેમ? જાણો સત્ય
Shreyas Iyer
સિક્સરોનો વરસાદ...200ની સ્ટ્રાઈકથી સદી, અમદાવાદમાં શ્રેયસ અય્યરની તોફાની ઈનિંગ
Heart Problem
યુવાનો પર ભારે પડી રહ્યું છે ઠંડીનું મોસમ, હૃદયનું ધ્યાન રાખવા આ બાબતોનું રાખો ધ્યાન