हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
javelin throw
Javelin throw News
Paris Olympics 2024
શું ભાલો ફેંક્યો ત્યારે નશામાં હતો નદીમ? કેમ થયો ડોપ ટેસ્ટ? શું નીરજને મળશે ગોલ્ડ?
Arshad Nadeem Dope Test: ભાલા ફેંકમાં પેરિસ ઓલિમ્પિકમાં પાકિસ્તાની એથલીટે મારી બાજી. જોકે, જીત બાદ કરવામાં આવ્યો પાકિસ્તાની એથલીટ અરશદ નદીમનો ડોપ ટેસ્ટ. જાણો ત્યાર બાદ શું પરિણામ આવ્યું...
Aug 10,2024, 20:04 PM IST
neeraj chopra
Neeraj Chopra: નીરજ ચોપરાને ભારે પડી એક ભૂલ, સપનુ થયું ચકનાચૂર
Diamond League Finals: ઓલિમ્પિક અને વિશ્વ ચેમ્પિયન ભાલા ફેંકનાર નીરજ ચોપરા ડાયમંડ લીગ ફાઇનલ્સમાં તેના ટાઇટલનો બચાવ કરવામાં નિષ્ફળ ગયો. તેણે શનિવારે યુજેનમાં 83.80 મીટરનું સામાન્ય પ્રદર્શન કર્યું હતું અને તે બીજા સ્થાને રહ્યો હતો.
Sep 17,2023, 11:32 AM IST
neeraj chopra
નીરજ ચોપડાએ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં જીત્યો ગોલ્ડ, દહાડથી ગૂંજી ઉઠ્યું સ્ટેડિયમ, Video
World Athletics Championship 2023: રવિવારે 27 ઓગસ્ટના રોજ નીરજ ચોપડાએ બુડાપેસ્ટમાં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં જેવલિન થ્રો એટલે કે ભાલાફેંકની ફાઈનલમાં ગોલ્ડ જીતીને ઈતિહાસ રચી નાખ્યો. નીરજે 88.17 મીટરના થ્રો સાથે પોતાની કરિયરમાં પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયનશીપનો ગોલ્ડ મેડલ જીતી લીધો. આ ફક્ત નીરજની કરિયરનો જ નહીં પરંતુ ભારતના ઈતિહાસમાં પણ એથલેટિક્સ વર્લ્ડ ચેમ્પિયનશીપનો પહેલો ગોલ્ડ મેડલ હતો.
Aug 28,2023, 10:41 AM IST
neeraj chopra
નીરજ ચોપડાએ રચ્યો ઈતિહાસ, પહેલીવાર કોઈ ભારતીય ખેલાડીએ જીત્યો આ ખિતાબ
નીરજ ચોપડાએ શુક્રવારે 89.08 મીટરના બેસ્ટ થ્રોની સાથે લુસાને ડાયમન્ડ લીગ મીટનું ટાઈટલ જીતી લીધુ. નીરજ ચોપડા આ ખિતાબ જીતનારા પહેલવહેલા ભારતીય ખેલાડી છે. આ ખિતાબ જીતવાની સાથે જ નીરજે સાત અને આઠ સપ્ટેમ્બરના રોજ જ્યુરિખમાં થનારા ડાઈમન્ડ લીગની ફાઈનલ્સમાં પણ જગ્યા મેળવી લીધી છે. એટલું જ નહીં તેમણે હંગારીના બુડાપેસ્ટમાં થનારી વિશ્વ ચેમ્પિયનશીપ 2023 માટે પણ ક્વોલિફાય કરી લીધુ છે. નીરજ ચોપડાએ પોતાના પહેલા જ પ્રયત્નમાં 89.08 મીટર દૂર ભાલો ફેંક્યો જેને સ્પર્શવું ખેલાડીઓ માટે મુશ્કેલ બની ગયું.
Aug 27,2022, 10:28 AM IST
neeraj chopra
મોટો ઝટકો!, નીરજ ચોપડા કોમનવેલ્થ ગેમ્સમાંથી થયા બહાર, ખાસ જાણો કારણ
Commonwealth Games 2022: બર્મિંઘમમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સ 2022 શરૂ થાય તે પહેલા જ ભારતને મોટો ઝટકો મળ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા જેવલિન થ્રોઅર નીરજ ચોપડા કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થઈ ગયા છે.
Jul 26,2022, 13:03 PM IST
neeraj chopra
Neeraj Chopra માટે શુભેચ્છા સંદેશોનું પૂર આવ્યું, PM મોદી સહિત આ દિગ્ગજ હસ્તીઓ વ્યક્
ઓલમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ અમેરિકાના યૂઝીનમાં ચાલી રહેલા વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ ઇતિહાસ રચી દીધો છે. તે આ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં મેડલ જીતનાર પહેલા પુરૂષ ખેલાડી બન્યા. જેવલિન થ્રોની ફાઇનલમાં તેમણે 88.13 મીટર થ્રો કરીને સિલ્વર મેડલ જીત્યો હતો.
Jul 24,2022, 12:13 PM IST
sports news
Neeraj Chopraની વધુ એક સિદ્ધિ, વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચ્યો
વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં 24 વર્ષના નીરજ ચોપરાની સાથે દુનિયાભરના 34 જેવલિન થ્રોઅર પણ હતા. હવે ફાઈનલ ભારતીય સમયાનુસાર રવિવારે સવારે થશે. ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજે પોતાના પહેલા જ પ્રયાસમાં 88.39 મીટર દૂર ભાલો ફેંકીને મેન્સ ઈવેન્ટની ફાઈનલમાં જગ્યા પાક્કી કરી લીધી.
Jul 22,2022, 11:00 AM IST
success
મળો ગુજરાતના નીરજ ચોપરાને, જેણે આદિવાસી સમાજનુ ગૌરવ વધાર્યું
ઓલિમ્પિક રમતમાં દેશનું ગૌરવ વધારનાર નીરજ ચોપરાની દુનિયાભરમાં વાહવાહી થઈ. જેને પગલે દેશના અનેક યુવાઓએ ભાલા ફેંકની રમતમાં પોતાનું કરિયર બનાવવા તત્પર છે. ત્યારે ગુજરાતનો એક યુવક નીરજ ચોપરા (neeraj chopra) ના રાહ પર ચાલીને ગુજરાતનું ગૌરવ વધારી રહ્યો છે. છોટાઉદેપુરના એક આદિવાસી યુવાને ભાલા ફેંક (javelin throw) રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી નામના મેળવી છે. આદિવાસી યુવા ખેલાડી આ ભાલા ફેંક રમતમાં ઓલમ્પિક સુધી જઇ અને મેડલ હાંસલ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યો છે.
Dec 9,2021, 14:48 PM IST
neeraj chopra
ક્રિકેટ બાદ હવે ઓલિમ્પિકમાં ભારત-પાકની ટક્કર, ભાલા ફેંકની ફાઇનલમાં નીરજ અને અશરદ
હવે ઓલિમ્પિકમાં 7 ઓગસ્ટે જૈવલિન થ્રોની ફાઇનલ રમાશે. જ્યાં ગોલ્ડ મેડલ માટે પ્રબળ દાવેદાર મનાતા ભારતના નીરજ ચોપડાનો મુકાબલો પાકિસ્તાનના અશરદ સામે થશે.
Aug 4,2021, 13:30 PM IST
Trending news
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર
gold
સોનાએ તોડ્યા બધા રેકોર્ડ, એક ઝટકામાં ₹1300 થયું મોંઘુ, ચાંદીમાં પણ તેજી