neeraj chopra

PM Mementos e-Auction: હરાજીમાં નીરજ ચોપડાના ભાલાની સૌથી વધુ કિંમત, જાણો કઈ ભેટ પર કેટલી બોલી લાગી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટની હરાજીનો ગઈ કાલે અંતિમ દિવસ હતો. લોકોમાં પ્રધાનમંત્રીને મળેલી ભેટમાં મળેલી કલાકૃતિઓ, સ્મૃતિ ચિન્હો અને અન્ય વસ્તુઓની ખરીદી કરવામાં ખુબ રસ જોવા મળ્યો.

Oct 8, 2021, 10:03 AM IST

ઓલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓ સાથે PM મોદીની પ્રેરણાદાયક વાતો, નીરજ ચોપરા સાથે ચૂરમા પર થઈ આ વાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ સોમવારે ઓલિમ્પિકમાં ભાગ લઈને પાછા ફરેલા ખેલાડીઓની મેજબાની કરી હતી. પીએમ નિવાસ સ્થાને નાશ્તા સાથે મોદીએ ખેલાડીઓ સાથે સારી એવી વાતચીત કરી. ઓલિમ્પિકના અનુભવો વિશે જાણ્યું, પસંદગીની વસ્તુઓ વિશે પૂછ્યું અને પોતાની વાત પણ કરી. 

Aug 18, 2021, 11:06 AM IST

ગોલ્ડ મેડલિસ્ટ નીરજ બોલ્યો- ઓલિમ્પિકમાં અમારી મહેનત રંગ લાવી, PM નો ફોન આવવો મોટી વાત

ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંક સ્પર્ધામાં નીરજ ચોપડાએ 87.53 મીટરનો થ્રો કરી ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે કુલ સાત મેડલ જીત્યા, જે કોઈપણ ઓલિમ્પિકમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. 

Aug 10, 2021, 11:58 AM IST

નીરજ નામની વ્યક્તી માટે ગીરનાર રોપવે ફ્રી ટીકીટ, એક દિવસમાં આટલા લોકોએ કરી ફ્રી સફર

ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવી દેશને ગૌરવ અપાવનાર નીરજ ચોપરાને કરોડો દેશવાસીઓ તરફથી અભીનંદન વર્ષા થઇ રહી છે. ત્યારે જૂનાગઢ ગીરનાર રોપવે તરફથી નીરજ નામની વ્યક્તી માટે 20 ઓગસ્ટ સુધી ફ્રી ટીકીટ કરી આપીને દેશના યુવાનોને પ્રેરણા આપી છે

Aug 9, 2021, 08:57 PM IST

Rajinikanth અને Neeraj Chopra માં એક ખાસ કનેક્શન, Randeep Hooda એ ટ્વીટ કરી કર્યો ખુલાસો

નીરજ ચોપડાએ (Neeraj Chopra) જ્યારથી ગોલ્ડ પોતાના નામે કર્યો છે, ત્યારથી તેનું નામ આખા દેશમાં ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન, રણદીપ હુડાએ (Randeep Hooda) નીરજ ચોપરા અને રજનીકાંત (Rajinikanth) વચ્ચેના કનેક્શનની વાત પણ કહી હતી

Aug 9, 2021, 07:46 PM IST

Video: ઓલિમ્પિક મેડલ વિજેતાઓનું સન્માન, નીરજ ચોપડાએ કહ્યું- આ મારો નહીં સમગ્ર દેશનો મેડલ

ભારતીય ખેલાડીઓ ટોક્યો ઓલિમ્પિકમાં ઈતિહાસ રચીને સ્વદેશ પાછા ફર્યા. ઢોલ નગારા સાથે ટોક્યોના હીરોઝનું શાનદાર સ્વાગત થયું.

Aug 9, 2021, 05:21 PM IST

Tokyo માં શાનદાર પ્રદર્શન બાદ આજે ભારત પરત ફરશે એથ્લીટ, અશોકા હોટલમાં થશે મેડલ વિનર્સનું સન્માન

સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) એ મેજર ધ્યાન ચંદ સ્ટેડિયમમાં આ કાર્યક્રમનું આયોજન કર્યુ છે, જેમાં ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતનાર ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે. 

Aug 9, 2021, 08:16 AM IST

Tokyo Olympics Closing Ceremony: રંગારંગ કાર્યક્રમ સાથે ટોક્યો ઓલિમ્પિકનું સમાપન, હવે 3 વર્ષ બાદ પેરિસમાં થશે આયોજન

ટોક્યો ઓલિમ્પિકનો આજે સમાપન સમારોહ યોજાઈ ગયો. આ વખતની ક્લોઝિંગ સેરેમનીમાં થીમ હતી 'Worlds We Share'. આ વખતે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. એક ગોલ્ડ, 2 સિલ્વર, અને 4 બ્રોન્ઝ સહિત ભારતે કુલ 7 મેડલ મેળવ્યા અને લંડન ઓલિમ્પિકનો રેકોર્ડ તોડી નાખ્યો. 

Aug 8, 2021, 04:45 PM IST

Olympic માં નીરજ ચોપડાએ ગોલ્ડ મેળવ્યા બાદ નીરજ નામની વ્યક્તિઓ માટે મોટી જાહેરાત

ભારતીય જૈવલિન થ્રોઅર નીરજ ચોપડા (Neeraj Chopra) એ ઇતિહાસ રચી દીધો છે. તેમણે ટોક્યો ઓલમ્પિકના જૈવલિન થ્રો ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ (Gold Medal) પ્રાપ્ત કર્યો છે.

Aug 8, 2021, 03:56 PM IST

Olympic Champion Neeraj Chopra કેમ થયો ભાવુક, જાણો ટ્વીટ કરીને કોને કર્યા યાદ?

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય જેવલિન થ્રોઅર નીરજ ચોપડાએ (Neeraj Chopra) ગોલ્ડને નિશાન બનાવીને ઇતિહાસ રચ્યો હતો. જેવલિન થ્રો ફાઇનલમાં નીરજે 87.58 ના શ્રેષ્ઠ અંતર સાથે ગોલ્ડ જીત્યો છે.

Aug 8, 2021, 03:55 PM IST

Tokyo Olympics: Closing Ceremony માં નીરજ ચોપડા નહીં પરંતુ આ ખેલાડીના હાથમાં હશે તિરંગો

ભારત માટે ટોકિયો ઓલિમ્પિકની સફર આ વખતે શાનદાર રહી છે. પરંતુ ગણતરીની પળોમાં હવે ક્લોઝિંગ સેરેમની આયોજીત થવાની છે.

Aug 8, 2021, 03:47 PM IST

Tokyo Olympics: રાજીવ ગાંધીનું નામ હટતા આવી ગયો ગોલ્ડ, નીરજની જીત પર આ ટ્વીટથી બબાલ શરૂ

Tokyo Olympics: નીરજ ચોપડાની જીત બાદ સોશિયલ મીડિયા પર એક નવી વાતને લઈને બબાલ શરૂ થઈ છે. અશોક પંડિતે એક વિવાદિત ટ્વીટ કર્યુ છે. 
 

Aug 8, 2021, 06:52 AM IST

Neeraj Chopra Gold Medal: નીરજ ચોપડાએ મિલ્ખા સિંહને સમર્પિત કર્યો મેડલ, જુઓ મિલ્ખા સિંહે ભાવુક થઈ કહી આ વાત

Neeraj Chopra Gold Medal: ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંક એથ્લીટ નીરજ ચોપડાએ શનિવારે ગોલ્ડ મેડલ જીતી ભારત માટે આ ઓલિમ્પિક યાદગાર બનાવી દીધી છે. 
 

Aug 8, 2021, 06:20 AM IST

Tokyo Olympics: 'ગોલ્ડન બોય' નીરજ ચોપડા પર ઇનામોનો વરસાદ! કરોડો રૂપિયા સહિત મળશે આ લક્ઝરી કાર

ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ (Gold Medal) જીતાડનાર નીરજ ચોપડા (Neeraj Chopra) ને હવે હરિયાણા સરકારે એક મોટી રકમ ઇનામમાં આપવાની જાહેરાત કરી છે.

Aug 7, 2021, 11:15 PM IST

Neeraj Chopra ગોલ્ડ લાવશે તે 2017 માં નક્કી થયું હતું, નીરજની ટ્વીટે ખોલ્યું રહસ્ય

7 ઓગસ્ટનો દિવસ ઐતિહાસિક બની ગયો. ભારતે 13 વર્ષ બાદ ઓલમ્પિક (Olympics 2020) માં ગોલ્ડ મેડલ (Gold Medal) જીત્યો. આ ગોલ્ડ મેડલ નીરજ ચોપડા (Neeraj Chopra) એ  જૈવલિન થ્રોઅર (ભાલા ફેંક) માં જીત્યો છે.

Aug 7, 2021, 10:28 PM IST

Tokyo Olympics: 'આ અકલ્પનીય લાગે છે', ગોલ્ડ જીત્યા બાદ કંઈ આ રીતે ભાવુક થયો Neeraj Chopra

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય જેવલિન થ્રોઅર નીરજ ચોપડાએ (Neeraj Chopra) ગોલ્ડને નિશાન બનાવીને ઇતિહાસ રચ્યો હતો. જેવલિન થ્રો ફાઇનલમાં નીરજે 87.58 ના શ્રેષ્ઠ અંતર સાથે ગોલ્ડ જીત્યો

Aug 7, 2021, 09:38 PM IST

Neeraj Chopra એ પુરૂ કર્યું મિલ્ખા સિંહનું સપનું, 'ફ્લાઇંગ સિખ'ને સમર્પિત કર્યો ગોલ્ડ મેડલ

નીરજ ચોપડા (Neeraj Chopra) એ ગોલ્ડ મેડલ દિવંગત મિલ્ખા સિંહ (Milkha Singh) ને સમર્પિત કર્યો છે. તેમણે કહ્યું કે 'મારે મારું બેસ્ટ આપવાનું હતું, પરંતુ ગોલ્ડ મેડલ (Gold Medal) વિશે મેં વિચાર્યું ન હતું. હું મિલ્ખા સિંહને મેડલ સાથે મળવા માંગતો હતો.'

Aug 7, 2021, 08:54 PM IST

Gold Medal in Olympics: હરિયાણા કે છોરે ને લઠ્ઠ ગાડ દિયા, જાણો Neeraj Chopraની ગોલ્ડ સુધીની સફર

ટોક્યો ઓલિમ્પિકમાં (tokyo olympics 2020) ભારતીય જેવલિય થ્રોઅર નીરજ ચોપડાએ (Neeraj Chopra) ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્યો છે. જેવલિન થ્રો ફાઇનલમાં નીરજે 87.58 મીટર ફેંકી ગોલ્ડ (gold medal) પોતાના નામે કર્યો હતો

Aug 7, 2021, 08:26 PM IST

Neeraj Chopra ને ખૂબ ભાવે છે પાણીપુરી, બ્રેડ આમલેટ તો ગમે ત્યારે આપો

દેશના સ્ટાર ભાલા ફેંક (Javelin Throw) ખેલાડી નીરજ ચોપડા (Neeraj Chopra) એ દેશને ગોલ્ડ મેડલ (Gold Medal) અપાવી દેશનું ગર્વ વધાર્યું છે. ત્યારે શું તમને ખબર છે નીરજ ચોપડાને સૌથી વધુ શું પસંદ છે.

Aug 7, 2021, 07:33 PM IST

Neeraj Chopra Won Gold Medal: ટ્રેક એન્ડ ફિલ્ડમાં ભારતનો પ્રથમ મેડલ, ટોક્યો ઓલિમ્પિકમાં નીરજનું શાનદાર પ્રદર્શન

ટોક્યો ઓલિમ્પિકમાં (tokyo olympic) કુસ્તીબાદ બજરંગ પુનિયાએ (Bajrang Punia) ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યાના થોડા સમય બાદ સ્ટાર જેવેલિન થ્રો ખેલાડી નીરજ ચોપડાએ આજે (શનિવારે) ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે

Aug 7, 2021, 06:36 PM IST