हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jennifer Mistry
Jennifer mistry News
Taarak Mehta Ka Ooltah Chashmah
જેનીફર સાથે આ શું થઈ રહ્યું છે? અસિત મોદી વિરુદ્ધ ફરિયાદ કર્યા બાદ થયા આ હાલ
Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજે ઘરે ઘરે ફેમસ છે. આ શોના તમામ કલાકારો પોતાના દમદાર અભિનય અને કોમેડી માટે જાણીતા છે. જ્યારે છેલ્લા કેટલાક વખતથી તારક મહેતા શો કોઈ સારા કારણથી નહીં પરંતુ વિવાદના કારણે ચર્ચામાં છે. વાત જાણે એમ છે કે શોમાં મિસિસ સોઢીનું પાત્ર ભજવી ચૂકેલ અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ પ્રોડ્યુસર અસિત મોદી વિરુદ્ધ શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ આ શો સતત ચર્ચામાં છે.
Jul 29,2023, 15:43 PM IST
Taarak Mehta Ka Oolatah Chashmah
TMKOC ની 'મિસીસ સોઢી' ફરી અભિનયના મેદાનમાં, કહ્યું- પહેલા પણ આવતી હતી ઓફર પરંતુ...
Jennifer Mistry New Show: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલમાં જેનિફર મિસ્ત્રી મિસીસ સોઢીની ભૂમિકા ભજવતી હતી. ખુબ વિવાદ બાદ હવે તે પોતાની લાઈફમાં આગળ વધી ગઈ છે.
Jul 8,2023, 12:53 PM IST
Jennifer Mistry
અભિનેત્રીનો અસિત મોદી પર ગંભીર આરોપ, ભીડે માસ્તરે આપી ચોંકાવનારી પ્રતિક્રિયા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી જેનીફર મિસ્ત્રી બંસીવાલ ઉર્ફે મિસિસ રોશન સોઢીએ શોના પ્રોડ્યુસર અસિત મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવીને કેસ કર્યો છે. જો કે કામ ખોવાની બીકે શરૂઆતમાં તેમણે તે નજરઅંદાજ કર્યું. જેનિફરે એમ પણ કહ્યું કે સેટનો માહોલ ખુબ પુરુષવાદી છે. અહીં ફક્ત પુરુષોનું ચાલે છે અને ત્યાં કામ કરનાર દરેક વ્યક્તિ બંધુઆ મજૂર છે. હવે આ સમગ્ર મામલે શોમાં ભીડે માસ્તરની ભૂમિકા ભજવતા મંદાર ચંદવાડકરનું નિવેદન સામે આવ્યું છે.
May 12,2023, 12:22 PM IST
Taarak Mehta Ka Ooltah Chashmah
રોશન તું ખૂબસુરત લાગે છે,મન થાય છે કે તને કિસ કરી લઉં: શું અસિત મોદી થઈ ગયા હતા ફિદા
Asit Modi on jennifer mistry bansiwal Allegations:: નિર્માતા અસિત મોદી કહે છે કે જેનિફર સેટ પર અનુશાસન સાથે રહેતી ન હતી. તે પોતાના કામ પર ધ્યાન આપતી ન હોવાની રોજ પ્રોડક્શનમાં ફરિયાદ હતી. છેલ્લા દિવસે તેણે સેટ પર બધાની સામે લોકો સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો. આ પછી અસિતે કહ્યું કે જેનિફર દ્વારા તેના પર લગાવવામાં આવેલા શોષણના તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા છે.
May 11,2023, 20:01 PM IST
Taarak Mehta Ka Ooltah Chashmah
Asit Modiએ કર્યું યૌન ઉત્પીડન? બબિતા, અંજલી કે મીસિસ સોઢીમાંથી કોને લગાવ્યા આરોપ
જેનિફર મિસ્ત્રીએ બે મહિના પહેલાંથી જ શૂટિંગથી દૂર થઈ ગઈ હતી. તે છેલ્લે 7 માર્ચે સેટ પર પહોંચી હતી. એવું કહેવાય છે કે સોહેલ અને જતીન બજાજે અભિનેત્રીનું અપમાન કર્યું હતું, ત્યારબાદ તે સેટ પર પરત ફરી હતી.
May 11,2023, 15:42 PM IST
Taarak Mehta Ka Ooltah Chashmah
TMKOC: મિસિસ સોઢીએ અસિત મોદી પર લગાવ્યો યૌન શોષણનો આરોપ, પોલીસ ફરિયાદ દાખલ
TMKOC આ શો વિશે આવા સમાચાર આવ્યા છે જે તમારા મનને ઉડાવી દેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિરિયલમાં મિસિસ સોઢીનો રોલ કરનાર અભિનેત્રીએ શોના નિર્માતા પર ગંભીર આરોપ લગાવ્યા છે.
May 11,2023, 14:53 PM IST
TMKOC
TMKOC ના ચાહકો માટે ખરાબ સમાચાર, હવે આ અભિનેત્રીએ છોડ્યો શો!, કારણ જાણી ચોંકશો
Taarak Mehta Ka Ooltah Chashmah: છેલ્લા 15 વર્ષથી આ શો દર્શકોનો ફેવરિટ શો બનેલો છે. પરંતુ હવે લાગે છે કે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા શોને કોઈને નજર લાગી ગઈ છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક અભનેત્રીએ શોના મેકર્સ પર અત્યંત ગંભીર આરોપ લગાવ્યો છે.
May 11,2023, 14:02 PM IST
Taarak Mehta Ka Ooltah Chashmah
TMKOC: 'તારક મેહતા..' ના આત્મારામને જન્મદિવસના દિવસે મળી ધમકી, જાણો શું બોલી જેનિફર
જેનિફર (Jennifer Mistry Bansiwal) એ લખ્યું- મારા આશીર્વાદ છે આમ પંચ મારતા રહો. બસ કોઈને લાઇન ન મારો. (ઇશ્શ). આમ તો આ મારી પંચલાઇન છે.
Jul 28,2021, 16:47 PM IST
Taarak Mehta Ka Ooltah Chashmah
'Taarak Mehta...' ના 'રોશન ભાભી'ની આ તસવીરોની થઈ રહી છે ખુબ જ ચર્ચા
Taarak Mehta Ka Ooltah Chashmah: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' એ દરેક ઘરનો પ્રિય શો છે. આ શો ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન કરે છે. આ શોના તમામ કલાકારોએ લોકોના દિલમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે. હવે ચાહકો પણ તેના અંગત જીવન વિશે જાણવા માંગે છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં એક વિશાળ સ્ટારકાસ્ટ છે. તેમાંથી એક જેનિફર મિસ્ત્રી (Jennifer Mistry Bansiwal) હતી, જેમણે 'રોશન ભાભી' ની ભૂમિકા ભજવી હતી. જેનિફર મિસ્ત્રીએ તેની ઘણી વિચિત્ર તસવીરો શેર કરી છે.
Jun 29,2021, 20:12 PM IST
Trending news
Ideal temperatures
100 માંથી 99 ટકા લોકો નથી જાણતા કે ગરમીમાં AC નું ટેમ્પરેચર કેટલું રાખવું
stock market
એક વર્ષમાં 43% સુધી રિટર્ન મેળવી તગડી કમાણી કરવી હોય તો ખરીદી લેજો આ 5 શેર
Ahmedabad
આ ફેમસ બ્રાન્ડના પિત્ઝા વચ્ચે ઈયળ ફરતી દેખાઈ, ગ્રાહકે વીડિયો બનાવીને ફરિયાદ કરી
Fruit Face pack
આ 5 ફળ સ્કીન માટે છે બેસ્ટ, એકવાર ફેસ પર લગાવશો તો આખો દિવસ સ્કીન દેખાશે ફ્રેશ
IPL 2024
શુભમન ગિલની એક ભૂલ ગુજરાત ટાઈટન્સને ભારે પડી ગઈ, ખતરનાક બોલર સાથે આવું વર્તન કેમ?
loksabha election
રૂપાલાને ચૂંટણીમાં ભોંય ભેગા કરવા ક્ષત્રિયોની નવી રણનીતિ : 4 મહાસંમેલનની કરી જાહેરાત
World Malaria Day
World Malaria Day: આ 6 સરળ ઉપાય તમને અને તમારા પરિવારને બચાવી શકે છે મલેરિયાથી
TVS Jupiter
માઇલેજમાં મસ્ત છે આ 5 સ્કૂટર, આખું ગામ ફરશો તો ખૂટશે નહી પેટ્રોલ, જાણો કિંમત
Lok Sabha Election 2024
રાહુલ ગાંધી માટે આ વખતે વાયનાડથી જીત એટલી સરળ નથી? જાણો કેમ પરેશાન છે ત્યાંના લોકો
Ambalal Patel
અંબાલાલ પટેલની આ આગાહીથી હચમચી જશો : વરસાદ, ગરમી અને પછી ફરી આવશે વરસાદ