Jio Sim Active Plans: લાંબા સમયથી રિચાર્જ ન કરાયેલા સિમ કાર્ડને Jio ડિએક્ટિવેટ કરી રહ્યું છે. જો તમારી પાસે સેકન્ડરી Jio સિમ છે, તો તમારે જાણવું જોઈએ કે તમે કયા સસ્તા પ્લાન ખરીદી શકો છો જેથી તે એક્ટિવ રહે.
Reliance Jio Best Calling Plan: આજે અમે તમને જિયોના એક એવા પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છે, જેમાં તમારે સૌથી ઓછી કિંમત પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. આ જિયોના બેસ્ટ કોલિંગ પ્લાન્સમાંથી એક છે. ચલો જાણીએ જિયાના આ પ્લાન વિશે...
Airtel Recharge Plan: એરટેલે 398 રૂપિયાનો એક નવો પ્રીપેડ રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન ખાસ તે યૂઝર્સ માટે છે જે હાઈ સ્પીડ ઈન્ટરનેટ અને સારા એન્ટરટેનમેન્ટ પેક ઈચ્છે છે. આવો તમને તેના વિશે વિસ્તારથી જણાવીએ.
Reliance Jio: 200 રૂપિયાથી ઓછી કિંમતનો આ નવો પ્લાન ઘણો રસપ્રદ છે. 198 રૂપિયાના પ્લાન સિવાય યુઝર્સ 199 રૂપિયાના પ્લાનને પણ રિચાર્જ કરી શકે છે. આ પ્લાનની વેલિડિટી થોડી વધારે છે. ચાલો જોઈએ તેમાં શું ઉપલબ્ધ છે...
પોર્ટફોલિયો અપડેટ કર્યા બાદ કંપની પોતાના ગ્રાહકોને અનેક પ્રીપેઈડ પ્લાન ઓફર કરી રહી છે. જેમાંથી એક પ્લાન આ પણ છે જે પોતાની વેલિડિટી અને ડેટા બેનિફિટ્સ માટે જાણીતો છે. જાણો આ પ્લાન વિશે...
દેશની દિગ્ગજ ટેલીકોમ કંપની રિલાયન્સ પાસે વિવિધ કેટેગરીમાં રિચાર્જ પ્લાન ઉપલબ્ધ છે. યૂઝર્સ પોતાની જરૂરીયાત પ્રમાણે રિચાર્જ કરાવી શકે છે. આજે અમે તમને જિયોના 336 દિવસની વેલિડિટી સાથે આવતા પ્લાનની જાણકારી આપીશું.
Recharge Plans under 400: એરટેલે તાજેતરમાં જ Airtel 395 Plan પોતાના પ્રીપેડ યૂઝર્સ માટે લોન્ચ કર્યો છે. 395 રૂપિયાવાળા આ એરટેલ પ્રીપેડ પ્લાનની સીધી ટક્કર Reliance Jio 395 Plan સાથે થશે. બંને જ પ્લાન્સની કિંમત એકદમ સરખી છે, પરંતુ બંને જ પ્લાન્સની વેલિડિટીમાં તફાવત છે.
IPL 2024 પહેલાં Reliance Jio એ પ્રીપેડ યૂઝર્સ માટે 49 રૂપિયાવાળો સસ્તો Data Plan લોન્ચ કરી દીધો છે. જિયોનો આ સસ્તો ડેટા પ્લાન Airtel 49 Plan ને ટક્કર આપશે. આવો જાણીએ જિયોના 49 રૂપિયાવાળા સસ્તા પ્લાનને ખરીદતાં તમને કયા કયા બેનિફિટ્સ મળશે?
Airtel vs Jio Recharge Plan: 28 દિવસ માટે એરટેલ અને જિયોમાંથી કઇ નેટવર્ક કંપની સૌથી સારો પ્લાનઓફર કરે છે? ચાલો તમને આ બંને કંપનીઓના શ્રેષ્ઠ પ્રીપેડ રિચાર્જ પ્લાન વિશે જણાવીએ.
Jio prepaid plans: રિલાયન્સ જિયો (Reliance Jio) તેના કેટલાક પ્રીપેડ પ્લાન્સમાં વધારાના ડેટા ઓફર કરીને તેના ગ્રાહકોને ખુશ કરી રહી છે. હવે પહેલા કરતા વધુ ડેટા સમાન કિંમતે ઉપલબ્ધ થશે. જો તમને હંમેશા વધુ ડેટાની જરૂર હોય તો તમારા માટે આ એક સારા સમાચાર છે. ચાલો જાણીએ કે વધુ ડેટાનો લાભ કેવી રીતે લેવો અને એ પણ જણાવો કે કયા પ્રીપેડ પ્લાન પર ડેટા ઉપલબ્ધ છે.
Reliance Jio કેટલાક પ્રીપેડ પ્લાન્સમાં વધારાના ડેટા ઓફર કરીને તેના ગ્રાહકોને ખુશ કરી રહી છે. ચાલો જાણીએ કે વધુ ડેટાનો લાભ કેવી રીતે લેવો, અને એ પણ જણાવો કે કયા પ્રીપેડ પ્લાન પર ડેટા ઉપલબ્ધ છે...
નેટફ્લિક્સવાળો જિયોનો સૌથી સસ્તો પ્લાન એરટેલ અને વોડાફોન-આઈડિયાને ટેન્શન આપી રહ્યો છે. આ પ્લાનમાં જિયો અનલિમિટેડ 5જી ડેટા અને જિયો સિનેમાનું ફ્રી સબ્સક્રિપ્શન આપી રહ્યો છે. પ્લાનમાં ફ્રી કોલિંગ પણ છે.
જો તમે જિયો યૂઝર્સ છો તો આ સમાચાર તમારા માટે છે. જિયો પોતાના યૂઝર્સ માટે કેશબેક ઓફર લાવ્યું છે. આ પ્લાન પર રિચાર્જ કરાવવા પર યૂઝર્સને કેશબેકનો લાભ મળશે.
Jio Plan: રિલાયન્સ જિયો પાસે યૂઝર્સની જરૂરીયાત પ્રમાણે અનેક રિચાર્જ પ્લાન હાજર છે. યૂઝર્સને વધુ ડેટાની જરૂર હોય કે વધુ કોલિંગની જરૂરીયાત હોય, તે પ્રમાણે કંપની પ્લાન ઉપલબ્ધ કરાવે છે. કંપની પાસે એક લાંબી વેલિડિટીવાળો પ્લાન પણ છે. જાણો તેની વિગત.....
જિયો એલિઝિબલ યૂઝર્સને અનલિમિટેડ 5જી ડેટાવાળા સસ્તા પ્લાન ઓફર કરી રહ્યું છે. અહીં અમે તમને 300 રૂપિયાથી સસ્તા જિયો પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ. તેમાં તમને ડેટાની સાથે અન્ય બેનિફિટ્સ મળશે.
અમે તમને Jioના પ્રીપેડ પ્લાનનું લિસ્ટ જણાવવા જઈ રહ્યા છીએ, જે ઓછી કિંમતે આવે છે. સારી વાત એ છે કે તે 5G વેલકમ ઓફર સાથે આવે છે. આમાં તમને અનલિમિટેડ 5G ડેટા મળે છે. ચાલો Jioના 56-દિવસના પ્લાન પર એક નજર કરીએ...
Jio Prepaid: Jio તેના ગ્રાહકોને એવા પ્લાન્સ ઓફર કરે છે જેમાં અનલીમીટે઼ડ કૉલિંગનો આનંદ મળે છે, સાથે જ તેમાં મજબૂત ઇન્ટરનેટ સુવિધા પણ મળે છે અને આ પ્લાન્સની કિંમત સૌથી ઓછી હોય છે.
Reliance Jio Rs 296 Prepaid Plan Jio ની પાસે 296 રૂપિયાનો પ્રીપેડ પ્લાન છે. આ પ્લાનમાં ઘણા બેનિફિટ્સ આપવામાં આવે છે. આ પ્લાનમાં કોઈ ડેટા લિમિટ નથી. આવો આ પ્લાન વિશે તમને વિગતવાર માહિતી આપીએ.
Jio એ પોતાના ઘણા ડેટા પેક્સમાં ફેરફાર કર્યો છે. કંપનીએ 61 રૂપિયાના પ્લાનમાં ફેરફાર કરતા યૂઝર્સને એક્સ્ટ્રા 4જીબી ડેટા આપવાનો નિર્ણય કર્યો છે.
Jio એ IPL 2023 ની શરૂઆતમાં તેના નવા ક્રિકેટ પ્લાનની જાહેરાત કરી હતી. આ પ્લાન્સ અનલિમિટેડ કૉલિંગ અને 5G બેનિફિટ્સ સાથે 3GB ડેટા પેક ઓફર કરે છે. આ પ્લાનમાં 40GB સુધીનો વધારાનો ડેટા ફ્રીમાં આપવામાં આવે છે.
90 દિવસ સુધી રિચાર્જની ઝંઝટમાંથી છુટકારો મેળવવા ઈચ્છો છો તો જિયોનો 899 રૂપિયાવાળો પ્લાન તમારા માટે બેસ્ટ છે. કંપની આ પ્લાનમાં દરરોજ 2.5 જીબી ડેટા ઓફર કરી રહી છે. આ પ્લાન અનલિમિટેડ કોલિંગ બેનિફિટની સાથે આવે છે.
Jio Affordable Recharge: દેશના ટોપ મોબાઇલ નેટવર્ક રિલાયન્સ જિયોના પોર્ટફોલિયોમાં ઘણા પ્રકારના પ્લાન્સ હાજર છે અને તેમાંથી તમે તમારી જરૂરીયાત અને બજેટ પ્રમાણે પ્લાનની પસંદગી કરી શકો છો.