Reliance Jio: મુકેશ અંબાણીએ 19 રૂપિયાનો પ્લાન લાવીને મચાવી દીધી ધમાલ, ફાયદા જાણીને ચોંકશો

જુલાઈ 2024ની શરૂઆતમાં જિયો અને અન્ય બે ટેલિકોમ કંપનીઓએ ટેરિફ પ્લાનના ભાવમાં વધારો કરી નાખ્યો. જેના કારણે યૂઝર્સ અકાળાયા કારણ કે તેમના ખિસ્સા પર ભાર વધ્યો. પરંતુ હવે આવામાં અમે તમને જિયોના સસ્તા પ્લાન વિશે માહિતી આપી રહ્યા છે. આવા જ એક પ્લાન વિશે આજે તમને જણાવીશું. 

Reliance Jio: મુકેશ અંબાણીએ 19 રૂપિયાનો પ્લાન લાવીને મચાવી દીધી ધમાલ, ફાયદા જાણીને ચોંકશો

મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો દેશમાં સૌથી સારા અને સસ્તા રિચાર્જ પ્લાન લોન્ચ કરવા માટે જાણીતી છે. કંપનીએ મફત ઓફર્સના માધ્યમથી પણ ઘણી સંખ્યામાં ગ્રાહકોને આકર્ષ્યા છે. જો કે જિયો હાલ અનેક પડકારોનો સામનો પણ કરી રહ્યું છે. જેમ કે જુલાઈ 2024ની શરૂઆતમાં જિયો અને અન્ય બે ટેલિકોમ કંપનીઓએ ટેરિફ પ્લાનના ભાવમાં વધારો કરી નાખ્યો. જેના કારણે યૂઝર્સ અકાળાયા કારણ કે તેમના ખિસ્સા પર ભાર વધ્યો. પરંતુ હવે આવામાં અમે તમને જિયોના સસ્તા પ્લાન વિશે માહિતી આપી રહ્યા છે. આવા જ એક પ્લાન વિશે આજે તમને જણાવીશું. 

Reliance Jio Rs 19 Plan
રિલાયન્સ જિયોનો એક ડેટા બુસ્ટર પ્લાન છે જેની કિંમત 19 રૂપિયા છે. આ પ્લાન ગ્રાહકોને એક જીબી ડેટા આપે છે. આ સિવાય આ પ્લાન તમારા વર્તમાન જે પ્લાન ચાલુ હશે તે મુજબ વેલિડિટી ધરાવશે. અત્રે જણાવવાનું કે આ પ્લાન પહેલા 15 રૂપિયા અને 11 રૂપિયામાં ઉપલબ્ધ હતો. 

Reliance Jio Rs 29 Plan
ત્યારબાદ 29 રૂપિયાવાળો પણ એક ડેટા બુસ્ટર પ્લાન છે. જેમાં તમને 2 જીબી ડેટા મળશે. આ સિવાય આ પ્લાનની વેલિડિટી પણ તમારા વર્તમાન એક્ટિવ પ્લાન સમાન હશે. જેનો અર્થ એ થયો કે આ બંને પ્લાનની કોઈ અલગ વેલિડિટી નથી. 

Reliance Jio Rs 69 Plan
આ યાદીમાં આગામી પ્લાન 69 રૂપિયાનો છે. જે યૂઝર્સને 6 જીબી ડેટા સુધી પહોંચ આપે છે. પરંતુ આ પ્લાન પણ તમારા વર્તમાન પ્લાનની વેલિડિટી પ્રમાણે જ ચાલશે. આ પ્લાન ડેટા બુસ્ટર પ્લાન છે. અન્ય એક ડેટા બુસ્ટર પ્લાન છે જે 139 રૂપિયાની કિંમતનો છે. જેમાં ગ્રાહકને 12 જીબી ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી પણ તમારા એક્ટિવ પ્લાન સમાન છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news